જો તમારું એકાઉન્ટ આ બેંકોમાં હોય તો 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરી લો આ કામ, નહીં તો આ તમામ સુવિધાઓ થઇ જશે બંધ
કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019માં છ સરકારી બેંકોને ચાર મોટી બેંકોમાં મર્જરનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ દેશમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 પર પહોંચી...