GSTV

Tag : Surat news

સુરત-અમદાવાદમાં સ્થિતિ બેકાબુ થતા દિલ્હીના નિષ્ણાંતોની ટીમે ધામા નાખ્યાં, કોરોનાનો સર્વે હાથ ધરાયો

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધવા લાગ્યું છે. રોજબરોજ કોરોનાના કેસો થમવાનું નામ નથી લઇ રહ્યાં. એમાંય વળી સુરત અને અમદાવાદની સ્થિતિ સૌથી વધારે વણસી છે....

જે દુકાનમાં માલિક અને કર્મચારીઓનો નેગેટિવ રિપોર્ટ લટકાવેલો ના હોય ત્યાં ખરીદી ના કરો, સુરત પાલિકાએ આપી ચેતવણી

સુરત મ્યુનિ. વિસ્તારમાં કોરોનાનો વિસ્ફોટ થતાં પાલિકા તંત્ર રઘવાયું બન્યું છે. પાલિકા તંત્ર હવે આડેધડ નિર્ણય કરી રહી છે. તેમાં કેટલાક નિર્ણય હાસ્યાસ્પદ બહાર આવી...

ચકચાર / રાત્રિ કર્ફ્યુએ 5 વર્ષની બાળકીનો લીધો ભોગ, રાત્રે વાહન ન મળતા શ્રમિક પરિવારની પુત્રીને સારવાર ન મળી

સુરતના રાત્રિ કરફ્યુએ સામાન્ય શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની માસુમ બાળકીનો ભોગ લીધો હોવાનો આક્ષેપ લાગ્યો છે. પાંડેસરામાં રહેતા શ્રમજીવી પરિવારની બાળકીને રાત્રે ઝાડા-ઉલટી થઈ હતી....

દુર્ઘટના : સુરતમાં કન્ટ્ર્સ્કશન સાઈટ પર અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની દિવાલ ધસી પડતા આઠ દટાયા, 4નાં મોત

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સિલવાસા હાઈટ્સમાં દીવાલ ધરાશાયી થતાં સાત જેટલા મજૂરો દટાયાં. જે પૈકી ચાર મજૂરોના મોત નિપજ્યાં છે. તો એક મજૂરને બહાર...

સુરતમાં ફરી હોટલ સંચાલકોનો વેપાર મરણ પથારીએ, પ્રવાસીઓનો RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાતા વેપારીઓએ કરી આ માંગ

સુરતની હોટલોમાં રોકાણ કરવા આવતા પ્રવાસીઓના RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત હોટેલ-રેસ્ટોરન્ટનો માસિક બિઝનેસ રૂપિયા 100 કરોડનો છે. જેની પર...

તંત્રએ 2 જ કલાકમાં પલટી મારી : સુરતમાં 7 દિવસના હોમ ક્વોરન્ટાઇનના નિર્ણયમાં ફેરફાર, જાહેર થયું નવું જાહેરનામું

સુરતમાં કોરોનાના કેસ વધવાની સાથે જ મ્યુનિ. તંત્ર રઘવાયું બન્યું છે કોવિડ અટકાવવા માટે ઉતાવળે ગાઈડ લાઈન જાહેર કરી રહી છે. તેમાં ફરીથી સુધારો કરવો...

રફ્તારની રાણી/ ઈન્સ્ટા પર 3.27 લાખ ફોલોઅર્સ ધરાવતી કોલેજગર્લ આખરે જેલમાં, સ્પોર્ટસ બાઇકને ખુલ્લા હાથે હંકારી કરતી હતી સ્ટંટ

સુરત-ડુમ્મસ રોડ પર કેટીએમ સ્પોર્ટસ બાઇકને માસ્ક પહેર્યા વગર છુટા હાથે હંકારી સ્ટંટ કરનાર યુવતીનો વાઇરલ થયેલો વિડીયો પોલીસ કંટ્રોલ રૂમને મળતા હરકતમાં આવેલી ઉમરા...

સુરતની સિવિલના વર્ગ 3 અને 4ના કર્મચારીઓ હડતાળ પર, પગાર ચૂકવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ

સુરતની સિવિલ હોસ્પિટલમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે. હડતાલ પર રહેલા કર્મચારીઓનો એક માસનો પગાર ખાતામાં જમા કરાવવામાં આવ્યો છે...

સુરતમાં કોરોનાનો ફરી ઉથલો : આફ્રિકા અને યુકેના સ્ટ્રેઈન ધરાવતા વધુ 3 દર્દીઓ મળતા તંત્ર થયું દોડતું, મ્યુનિ. કમિશ્નરે આપી ચેતવણી

રાજ્યમાં એક વાર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીઓ પૂર્ણ થતા ફરી કોરોના...

લાજપોર જેલ કે કોલ સેન્ટર/ એસિડ એટેક કરનાર પિતા જેલમાં બેઠા બેઠા સમાધાન માટે કરે છે ફોન, પરિવારે કોર્ટમાં કરી ફરિયાદ

સુરતની લાજપોર જેલમાંથી કેદીઓ દ્વારા મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની અનેક ફરિયાદ વચ્ચે એસિડ એટેકમાં માતાને ગુમાવેલા અને પોતે પણ દાઝેલા ત્રણ ભાઈ બહેનોને...

કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન

કોરોના મહામારી દરમિયાન અનેક ઉદ્યોગ જગતને મોટા ફટકાઓ પડ્યાં છે. એમાંનો એક સૌથી મોટો ઉદ્યોગ છે ટુરિઝમ ઉદ્યોગ કે જેને કોરોના કાળમાં સૌથી મોટો ફટકો...