GSTV

Tag : surat

સુરત/ રેમડેસિવીરની અછત વચ્ચે કલેક્ટરની મોટી જાહેરાત, ખાનગી હોસ્પિટલોને અહીંથી મળશે ઇન્જેક્શન

સુરતમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત વચ્ચે કલેક્ટરે મોટી જાહેરાત કરી છે. જે મુજબ હવેથી ખાનગી હોસ્પિટલો નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન મેળવી શકશે. કલેક્ટર ધવલ પટેલે...

સુરતમાં કોરોનાનું તાંડવ / છેલ્લા 24 કલાકમાં નવા કેસ 1104 : 15ના સત્તાવાર મોત, 1059 દર્દી ગંભીર

સુરતમાં કોરોનાએ રીતસરનું તાંડવ શરુ કર્યુ છે. ગુરુવારે એક હજારની નજીક પહોંચેલા કોરોનાએ સીધો જ ૧૧૦૦નો આંક વટાવી દીધો છે. આ સાથે સિટીમાં સતત બીજા...

સ્મશાન ગૃહમાં લાંબી કતારો / ભયાવહ સ્થિતિનો ચિતાર આપતા દ્રશ્યો : ત્રણથી પાંચ કલાક વેઇટીંગ, ટોકન અપાયા

સુરતમાં કોરોનાનો કહેર એટલી હદ સુધી વકરી ગયો છે કે કોરોના ટેસ્ટીંગ સેન્ટર, હોસ્પીટલ સાથે સાથે સુરતના સ્મશાનોમાં પણ હાઉસ ફુલ થઈ રહ્યાં છે. ૨૪...

સુરતમાં અઘોષિત લોકડાઉન માટે પ્રયાસ: પાલિકાની ટીમ દ્વારા સાત દિવસ દુકાન બંધ રાખવા તાકીદ, લોકોએ કર્યા સુત્રોચ્ચાર

સુરતમાં કોરોના સંક્રમણને રોકવા માટે મ્યુનિ. તંત્ર કે સરકાર સીધા પગલાં ભરી શકતી ન હોવાથી અઘોષિત લોક ડાઉનનો પ્રયાસ થઈરહ્યો છે. મ્યુનિ.એ લોક ડાઉન કે...

મોબાઇલ ટાવરથી ટ્રેસ કરાશે દર્દી કે દર્દીના સગાના લોકેશન : જો ભૂલથી પકડાયા તો થશે પોલીસ કેસ, પાલિકાએ કરી આ તૈયારીઓ

સુરતમાં કોરોના પોઝિટિવ દર્દી જાહેર થયા બાદ તેમને હોમ કોરોનટાઈન કરવામાં આવે છે. સંક્રમણ અટકાવવા માટે પાલિકા દર્દી તથા તેમના સગા ને હોમ કોરોનટાઈન કરે...

ચંદ્ર પર ઘર/ વિશ્વના સૌથી નાની ઉંમરના બાળકના નામે ચંદ્ર પર જમીન ખરીદાઈ, સુરતના વેપારીએ બાળકને આપી અનોખી ગિફ્ટ

સુરતમાં એક વેપારીએ ચંદ્ર પર જમીન ખરીદી હોવાનો દાવો કર્યો છે. મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સરથાણામાં કાચના વ્યવસાય સાથે જોડાયેલા વિપુલ કથીરિયાને બે મહિના પહેલા...

લેખા જોખા / સુરતમાં લોકડાઉનના એક વર્ષ બાદ પણ કોરોના બેકાબુ, સત્તા લાલસુ નેતાઓએ ઠીકરૂ પ્રજા માથે ફોડ્યું

24 માર્ચ 2020 લોકડાઉન જાહેર થયું. લોકડાઉનને 1 વર્ષ વીતિ ગયું છે. એક વર્ષ સુધી કોરોના સામે સુરતની જનતાએ પણ સંયમ, ધૈર્ય અને પૂરતો સાથ-...

જાણવા જેવું/ બિલ્ડરોની પત્નીઓના નામ પણ આરોપીઓમાં દાખલ કરો, મિલકતમાં નામ હોવાથી હવે ભરાશે

તક્ષશિલા આર્કેડ આગ હોનારત કાંડના આરોપી બિલ્ડર હરસુખ વેકરીયા,રવિન્દ્ર કહાર તથા સવજી પાઘડાળની પત્નીઓને પણ ગુનાઈત ફોર્જરીના કારસામાં આરોપી તરીકે સામેલ કરવા સરકારપક્ષે માંગ કરતાં...

સુરત એલર્ટ પર : 300 સીટી બસ અને BRTS કરી દીધી બંધ, બગીચા અને સ્વીમીંગ પુલ પર પણ તાળાં લાગશે

ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થતા આજ રોજ મંગળવારના રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે આવતી કાલના રોજ...

છૂટછાટ ભારે પડી / સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા : આ તહેવાર નહીં ઊજવાય, શાળા-કોલેજો મામલે લેવાયો આ નિર્ણય

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ સુરતમાં ૧૯૬ નોંધાયા છે. જેના પગલે તંત્ર વધુ સાબદુ બન્યુ છે. સુરતમાં મોટા મોલ્સ અને શોપિંગ સેન્ટર બંધ કરાયા છે....

વધુ એક આપઘાત/ સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળા ફાંસો ખાઇને મોતને વ્હાલું કરતા ભારે ચકચાર

રાજ્યમાં સતત કેટલાંય દિવસોથી આપઘાતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. એમાંય કોરોના મહામારીને કારણે લોકોના ઘરમાં ઊભી થયેલી આર્થિક સંકડામણ તેમજ કોરોનાકાળમાં ઓનલાઇન શિક્ષણથી...

ક્યાં છે કાયદો/ જાહેરમાં પિતાની હાજરીમાં રોમિયોએ પુત્રીના શરીર પર હાથ ફેરવ્યો, પિતા સેન્ટ્રલ ગર્વમેન્ટમાં અધિકારી

વેસુ આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં પુત્રી સાથે ખરીદી કરવા જનાર સેન્ટ્રલ ગર્વમેન્ટના અધિકારીની પુત્રી સાથે સરેજાહેર શારિરીક અડપલા કરી માર મારવા ઉપરાંત પિતા-પુત્રીને મારી નાંખવાની ધમકી...

સુરતમાં કોરોનાનો ફરી ઉથલો : આફ્રિકા અને યુકેના સ્ટ્રેઈન ધરાવતા વધુ 3 દર્દીઓ મળતા તંત્ર થયું દોડતું, મ્યુનિ. કમિશ્નરે આપી ચેતવણી

રાજ્યમાં એક વાર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીઓ પૂર્ણ થતા ફરી કોરોના...

હવે ચેતજો/ સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા તંત્ર દોડતુ થઇ ગયું, આ 4 વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાં મુકાયા

સુરતમાં કોરોનાનાં નવા સ્ટ્રેનનો કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. ફેબ્રુઆરીમાં યુકેથી આવેલા ત્રણ લોકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા હતા. જેમાં એક સેમ્પલમાં...

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

સુરત જિલ્લા પંચાયતની આજની ચૂંટણીમાં માંડવીની બે બેઠકો પર કોગ્રેસના ઉમેદવારો જીત્યા હતા. તો જિલ્લા પંચાયતની કોસંબા બેઠક પર શરૃ થયેલી મતગણતરીમાં પહેલે થી છેલ્લે...

સુરત/ જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું, કોંગ્રેસનો ભારે રકાસ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

સુરતમાં ‘કોર્પોરેશન રિઝલ્ટ રિપીટ’ / કોંગ્રેસનો સફાયો, આપણી 2 બેઠકો પર એન્ટ્રી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

ગ્લોબલ સમૂહલગ્ન : એવું આયોજન કર્યું કે 50 દેશના 2 લાખ લોકોએ ઓનલાઈન જોયા લગ્ન, આ પાટીદારો જ કરી શકે

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રવિવારે ગ્લોબલ સમુહલગ્નોત્સવ યોજાયા હતા. લગ્નમાં ૧૦૭ યુગલો પ્રભુતામાં પગલા પાડયા હતા. જેમાં ૯૪ લગ્નમંડપ સુરતના વિવિધ વિસ્તારમાં હતા જ્યારે...

આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત આપનારા 100 વર્ષના મણિબહેને મતદાન કરી દેશના નાગરિક તરીકેની ફરજ બજાવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ છે. ત્યારે એવામાં યુવાનોને પણ શરમાવે એવાં આઝાદીની...

સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો

સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક સમયથી કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. કોરોનાના વધી રહેલા...

હવે ભાન થયું/ સુરત મનપામાં આપનો પગપેસારો થતા સી.આર પાટીલનો કટાક્ષ, ‘કૂતરું કાઢતા બિલાડું પેસી ગયું’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ચારે બાજુ દિવાળી જેવો માહોલ થઇ ગયો હતો. એવામાં સુરત મનપામાં ભાજપની...