રોકાણ/ સુકન્યા સમૃદ્ધિ યોજના ટેક્સ ફ્રીની સાથે છે રિસ્ક ફ્રી, જાણી લેશો તેના 5 મોટા ફાયદા તો ગેરંટી કે ક્યાંય નહીં કરો રોકાણ
કેન્દ્ર સરકાર તરફથી દિકરીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા અને તેના ભણતર અને લગ્ન માટેન ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (Sukanya Samriddhi Account)ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના...