રાહતના સમાચાર : સ્વેજ નહેરમાં ફસાયેલું કાર્ગો જહાજ બહાર નીકળ્યું, હવે નિકળી શકશે 350 જહાજોMarch 29, 2021March 29, 2021 વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું...