એનસીપી પ્રમુખ શરદ પવારની તબિયત બગડી, પેટમાં અચાનક દુખાવો થતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા
એનસીપી પ્રમુખ શરદ પવારને રવિવારે મોદી રાતે અચાનક તબિયત બગડતા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે...