રિદ્ધિમાં પંડિતની માતાનું નિધન, કોરોના પોઝિટિવ થયા બાદ હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતીApril 5, 2021April 5, 2021 કોરોનાવાયરસની બીજી લહેર ઝડપથી દેશને ઘેરી રહી છે. સામાન્ય લોકોની સાથે અનેક હસ્તીઓ પણ આ રોગચાળાની ચપેટમાં આવી ગઈ છે. રણબીર કપૂરથી આમિર ખાન સુધીના...