આમ આદમીને ઝટકો/ લોનની EMI પર વધુ રાહત નહીં, RBIએ રેપો રેટ યથાવત રાખ્યોApril 7, 2021April 7, 2021 ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસની બેઠક આજે એટલે કે બુધવારે પૂર્ણ થઇ. ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરોમાં કોઇ બદલાવ નથી...