શું PM કિસાન સન્માન નિધિ સ્કીમના 2000 રૂપિયા નથી મળ્યા? અહીં કરો ફરિયાદApril 10, 2021April 10, 2021 કેન્દ્રની મોદી સરકારે કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની આઠમી ઈએમઆઈ મોકલવાની શરૂ કરી દીધી છે. સરકાર તરફથી દેશના ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાયતા...