ખાસ વાંચો / આ બેંકમાં છે સેવિંગ અકાઉન્ટ તો 1 એપ્રિલથી પૈસા ઉપાડ અને જમા કરવા પર લાગશે ચાર્જ, જાણો નિયમMarch 16, 2021March 16, 2021 જો તમારુ બચત ખાતુ ઈન્ડિયા પોસ્ટ પેમેંટસ બેંક માં છે તો આ સમાચાર તમારા માટે છે. IPPBએ એક સર્કયૂલરમાં 1 એપ્રિલથી રોકડ જમા, રોકડ ઉપાડ...