જાણવા જેવું / PF માંથી પૈસા ઉપાડવાની શું છે સમગ્ર પ્રોસેસ? જાણો કેવી રીતે અને કેટલા ઉપાડી શકો છો પૈસા..
તમે અચાનક આવેલી કોઈપણ જરૂરીયાતના કારણે પોતાના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અથવા પ્રોવિડન્ટ ફંડ PFમાંથી પૈસા ઉપાડ઼વા માંગો છો તો તમે ઉપાડી શકો છો પરંતુ...