GSTV

Tag : Petrol Diesel Price

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થશે નિયંત્રિત? કેન્દ્ર સરકારે આ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા આદેશ આપ્યા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા અને સાઉદી અરબની મનમાનીથી બચવા માટે કેન્દ્ર સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો...

જનતા બેહાલ / આમ આદમી પર મોંઘવારીનો મારો, સરકારની પેટ્રોલ-ડીઝલથી મસમોટી કમાણી

પેટ્રોલિયમ કંપનીઓએ ભલે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવાનું બંધ કરી દીધુ હોય. પરંતુ જનતા પર હજુ પણ ઉંચી કિંમતોનો બોજો યથાવત છે. સરકાર હજુ પણ...

કોરોના મહામારી દરમિયાન લોકોની આવકમાં થયો ધરખમ ઘટાડો, પેટ્રોલ-ડીઝલે ખિસ્સામાં ભડકો કર્યો

મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ જેટલી સામાન્ય માણસની આવક નથી વધી તેના કરતા અનેક ગણો વધારો પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં થયો છે. તો સામા...

મોંઘવારી / દેશમાં ફરીથી વધી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આ દેશે કર્યો ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો

સામાન્ય નાગરિકોને ફરી એક વખત મોંઘવારીની માર ઝીલવી પડી શકે છે, કારણ કે સાઉદી અરબે એશિયાઈ દેશો માટે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. તેના...

ચૂંટણી ઇફેક્ટ / આવનારા સમયમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલિયમ મંત્રીનો સંકેત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા પેટ્રોલિયમ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને કોલકતામાં સંકેત આપ્યા કે આગામી દિવસોમાં હજુ પણ ઇંધણ અને રાંધણ ગેસની કિંમત...

રાહત/ સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલ થયા સસ્તા, જાણી લો તમારા શહેરમાં શું છે આજના ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈને પગલે ભારતમાં મંગળવારે સાત દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કરાયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલમાં ૨૨...

સૌથી સારી ઓફર/ જો આ બેન્ક સાથે જોડાશો તો મળી જશે સસ્તામાં પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે આખી યોજના

ઘણા શહેરોમાં તો પેટ્રોલ-ડીઝલની કિંમતો 100 રૂપિયા પાર પહોંચી ગઈ છે. લાંબા સમય સુધી પેટ્રોલની કિંમત માત્ર વઘી જ રહી છે અને હવે લોકો સસ્તા...

રાહત/ સતત બીજા દિવસે સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણી લો આજે કેટલી ઘટી કિંમત

સરકારી ઑયલ કંપનીઓ વતી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ડીઝલ 20 અને પેટ્રોલ 21 પૈસા સસ્તુ થયા છે....

ડામ/ પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવથી આમ આદમી બેહાલ પણ મોદી સરકાર માલામાલ, 300 ટકા વધી આવક

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી સામાન્ય માણસ ભલે પરેશાન હોય, પરંતું તેના કારણે સરકારની આવકમાં 300 ટકાનો વધારો થયો છે, સોમવારે સરકારે આ માહિતી આપી.રાજ્ય કક્ષાનાં નાણા...

પેટ્રોલ-ડીઝલ જીએસટી હેઠળ આવશે કે નહિ ? નાણામંત્રી નિર્મલા સીતારમણે કરી દીધું સ્પષ્ટ, જાણો શું કહ્યું…

પેટ્રોલ-ડીઝલની કિંમતોને જીએસટી હેઠળ લાવવાને લઇ ચર્ચા ગયા વર્ષે ઉઠી હતી. સરકારના મંત્રીઓએ આને લઇ નિવેદન આપ્યું છે. સરકારનું કહેવું છે કે એનો અંતિમ નિર્ણય...

પેટ્રોલ-ડીઝલને લઇ મોદી સરકારનો વધુ એક ઝટકો, નાણાંમંત્રીએ આપ્યો આ સંકેત

પેટ્રોલ, ડીઝલ, એટીએફ, એલપીજીની કિંમતો ઘટશે તેવી આશા રાખી રહેલા લોકોને મોટો ઝટકો લાગશે, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે, ‘જીએસટી હેઠળ ક્રુડ ઓઇલ,...

રાહતના સમાચાર/ એક જ ઝાટકે 25 રૂપિયા સુધી ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ! જાણો શું છે મોદી સરકારનો પ્લાન

પેટ્રોલ– ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, જો કે તેની પાછળ સરકારનાં વિવિધ કરવેરાઓ અને રાજ્ય સરકારનો ટેક્સનો ફાળો મોટો છે,દેશમાં પેટ્રોલ...

ખેડૂત આંદોલન/પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વિરૂદ્ધ 15 માર્ચે દેશવ્યાપી દેખાવો, 26 માર્ચે ભારત બંધનું એલાન

કૃષિ કાયદાઓ વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ ઉપરાંત સંયુક્ત ખેડૂત મોરચાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ...

સરકાર સામે ધર્મસંકટ : નાણા પ્રધાને કહ્યું પેટ્રોલ-ડીઝલનાં ભાવો માટે સરકાર પાસે નહીં ઓઈલ કંપનીઓના હાથમાં છે પાવર

નાણામંત્રી નિર્મલા સિતારમને પેટ્રોલ ડિઝલની કિંમતમાં ઘટાડાના સવાલ ઉપર કહ્યું કે, તે દેશના ઉપભોક્તાઓની જરૂરિયાતને સમજે છે. પરંતુ આ મામલામાં સરકાર સામે ધર્મસંકટની હાલત છે....

ખાસ વાંચો/ સીધુ 8.5 રૂપિયા સસ્તુ થઇ શકે છે પેટ્રોલ-ડીઝલ, આ રીતે આમ આદમીને રાહત આપી શકે છે મોદી સરકાર

મોદી સરકારની પાસે પેટ્રોલ અને ડીઝલ પર ૮.૫૦ રૂપિયા પ્રતિ લિટર સુધી એક્સાઇઝ ડયુટી ઘટાડો કરવાની ગુંજાઇશ છે તેમ વિશ્લેષકોનું માનવું છે. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર...

ખાસ વાંચો/ મોટા ઝટકા સાથે 1 માર્ચની શરૂઆત, LPG સિલિન્ડર થયો ફરી મોંઘો, આજથી લાગુ થયાં આ મોટા બદલાવ

Changes From March 1,2021: આજે 1 માર્ચ છે અને નવા મહિનાની શરૂઆત સાથે જ કેટલાંક નવા નિયમ પણ લાગુ થઇ ગયા છે. આજથી કોરોના વેક્સીનેશનનું...

સરકારી ટેક્સ નહિ પરંતુ આ કારણે વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું કહ્યું પેટ્રોલિયમ મંત્રીએ…

દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત પર કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટું નિવેદન આપ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે તેલ ઉત્પાદક દેશો દ્વારા...