GSTV

Tag : Pakistan

ભારત-અમેરિકાની નિકટતાથી રશિયાના પેટમાં તેલ રેડાયુ, નાપાક પાકિસ્તાનને આ રીતે આપશે સાથ

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લોવરોવ પાકિસ્તાનની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. નવ વર્ષ બાદ કોઈ રશિયન વિદેશ મંત્રીએ પાકિસ્તાનને મહત્ત્વ આપી તેની મુલાકાત લીધી છે....

કોરોના કહેર/ કેનેડાના ઓન્ટારિયોમાં લાગ્યું એક મહિનાનું લોકડાઉન : બ્રિટને 40 દેશોના પ્રવાસીઓને રેડ લિસ્ટમાં નાખ્યા, નહીં અપાય પ્રવેશ

દુનિયાના ઘણાં દેશોમાં કોરોના મહામારી બેકાબૂ બનવાને કારણે કેસોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે...

પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ: ધાર્મિક સ્થળો બંધ કરાવાતા કટ્ટરવાદીઓની હિંસા, પોલીસના વાહનો સળગાવ્યા

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસોમાં ફરી મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે પાક.ના સિંધ પ્રાંતમાં બધા જ ધાર્મિક સ્થળે સરકારે બંધ...

કોરોના સંક્રમણ/ વેક્સિન લીધા પછી કેટલાક લોકોને થઇ રહ્યો છે કોરોના, વૈજ્ઞાનિકોએ આપ્યું આ કારણ

દુનિયાભરમાં કોરોનાના વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિનને લઇ અભિયાન તેજ કરી દીધું છે. જો કે કેટલીક જગ્યા પર એવા પણ મામલા સામે આવી રહ્યા છે...

સાન ઠેકાણે આવી/ ભારતે આ વિનંતીને ન માની તો પાકિસ્તાનીઓને કપડાં પહેરવાં માટે ફાંફા પડશે, હવે ઘૂંટણિયે પડ્યું

પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનની અધ્યક્ષતામાં કાપડ મંત્રાલયે દેશના ટેક્સટાઈલ માર્કેટમાં પડી રહેલી કપાસની ખોટને પૂરવા માટે હવે ભારતમાંથી કપાસની આયાત પર મુકેલા પ્રતિબંધને હટાવવા માટે ભલામણ...

આ અભિનેત્રીનો સનસનાટી ભર્યો આરોપ! ઉજાગર કર્યું TV Industryનું સત્ય, ડિરેક્ટર પર લગાવ્યો Casting Couchનો આરોપ

પાકિસ્તાનની એક્ટ્રેસ સબા બુખારીએ ટીવી ઇન્ડસ્ટ્રીનું કાળું સત્ય ઉજાગર કર્યું છે. સબાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું કે કેવી રીતે પુરુષ નિર્માતાઓની અસ્લિલ વાતોનો સામનો...

સરકારનો જ ખુલાસો/ મોટી મોટી વાતો વચ્ચે પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યાં છે ગુજરાતના આટલા માછીમારો

ગુજરાત સરકારે ગુરૂવારે વિધાનસભામાં જણાવ્યું કે પાડોશી દેશ પાકિસ્તાનની જેલમાં રાજ્યનાં 345 માછીમારો બંધ છે, જેમાંથી 248 માછીમારોને છેલ્લા 2 વર્ષમાં પકડવામાં આવ્યા છે, રાજ્યનાં...

કંઇક મોટુ કરવાની ફિરાકમાં નાપાક પાક: ભારતના બે રાજ્યોની સરહદોએથી ઘુસણખોર મોકલ્યા, સૈન્ય એલર્ટ

બીએસએફએ જમ્મુ કાશ્મીરના સાંબામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ઘુસણખોરી કરી રહેલા એક 40 વર્ષીય પાકિસ્તાનીની ધરપકડ કરી હતી. રાજા હામીદ નામના આ ઘુસણખોરને હાલ સૈન્યએ...

VIDEO / કંગાળ પાકિસ્તાનમાં હેલિકોપ્ટરમાંથી થયો નોટોનો વરસાદ, લોકોએ અગાશીમાં ચડી પૈસા લુંટ્યા

કંગાળ પાકિસ્તનના પંજાબ પ્રાંતમાં આવેલા મંડી બહાઉદીનમાં હેલિકોપ્ટરમાંથી નોટોનો વરસાદ થયો છે. વાસ્તવિકતામાં એક લગ્નસમારોહમાં જાનૈયાઓ ઉપર હેલિકોપ્ટરમાંથી ફુલ અને નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે....

કંઇક મોટુ કરવાની ફિરાકમાં પાકિસ્તાન: જમ્મુ કાશ્મીરમાં 200 અને PoKમાં 250 આતંકવાદીઓ એક્ટિવ

જમ્મુ કાશ્મીરમાં હજુ પણ 200 આતંકવાદીઓ સક્રિય હોવાનો ઘટસ્ફોટ રાજ્યના ડીજીપી દિલબાગસિંહે કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે પીઓકે અને પાક. સરહદે...

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓની તપાસ ચોંકાવનારા ખુલાસો, રોહિંગ્યાના વસવાસ માટે આ દેશોમાંથી આવી રહ્યું છે ફંડિંગ

જમ્મુ કાશ્મીરમાં હાલના દિવસોમાં રહેતા રોહિંગ્યા લોકોના વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન સુરક્ષા એજન્સીઓને કેટલાંક ચોંકાવનારા તથ્યો હાથ લાગ્યા છે. તપાસમાં જાણવા મળ્યું...

કંગાળ પાકિસ્તાન પાસેથી UAEએ માગ્યા એક અબજ ડોલર : ઇમરાન સરકારના હાથ પગ ફૂલ્યા, આજીજી છતાં પ્રિન્સે ના આપી રાહત

સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને તાત્કાલિક તેના એક અબજ ડોલર (લગભગ 15,720 કરોડ પાકિસ્તાની રૂપિયા) પરત આપવા જણાવ્યું છે. યુએઈની આ માંગ બાદ પાકિસ્તાની સરકારના હાથ-પગ...

પાકિસ્તાન ઘૂંટણીએ : ભારતમાંથી કપાસની આયાત નહીં કરવા પર થઇ શકે છે 2 લાખ કરોડનું નુકસાન

પાકિસ્તાન રોડના માર્ગ દ્વારા ભારતને કપાસની આયાત (Pakistan may resume import of cotton) ની મંજૂરી આપી શકે છે. નિયંત્રણ રેખા (Loc) પર નવા સંઘર્ષવિરામ સમજૂતી...