બેદરકારી/ ઓપરેશન દરમિયાન દર્દીના પેટમાં આ વસ્તુ ભૂલી ગઇ મહિલા ડોક્ટર, સારવારના ખર્ચમાં આખુ ખેતર વેચાઇ ગયુંMarch 4, 2021March 4, 2021 ઘણા લોકોને ભુલવાની ટેવ હોય છે. કોઇકને નામ યાદ ના રહેતા હોય તો વળી કિકને રસ્તા ભુલાઇ જતા હોય છે. કેટલાક લોકો તો એવા ભુલકણા...