GSTV

Tag : online news gujarati live

રૂપિયા ખૂટ્યા: દેશના હવે આ એરપોર્ટને ખાનગી હાથમાં આપવાની તૈયારી, 2.5 લાખ કરોડ એકઠા કરવાનો મોદી સરકારનો પ્લાન

કેન્દ્ર સરકાર બેંગલુરૂ, હૈદરાબાદ અને દિલ્હીમાં પોતાની રહેલી ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. અસેટ મોનિટાઈઝેન દ્વારા 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો લક્ષ્યાંક પુરો કરવા માટે...

ડ્રેગન ચીનની આક્રમક સૈન્ય નીતિ, હવે માત્ર પાણી પર જ નહીં જમીન પર પણ ચીનની કિલ્લાબંધી

ચીન હવે પાડોશી દેશો સહિત વિશ્વના અન્ય દેશો માટે માથાનો દુઃખાવો બની રહ્યું છે. ભારત સરહદ હોય, તાઇવન મુદ્દો હોય, હોંગકોંગનો મુદ્દો હોય કે પછી...

ના હોય: પશ્ચિમ બંગાળનો જંગ જીતવા માટે આ રમત અપનાવી, વિધાનસભાની ચૂંટણીમાં ચાર સાંસદોને ટિકિટ આપી

પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે આજે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાં પશ્ચિમ બંગાળમાં આ વખતે ભાજપે ચાર સાંસદોના નામ પણ શામેલ...

હવે માત્ર 20 રૂપિયામાં જ મોબાઇલ ચાર્જિગનું ટેન્શન થઇ જશે દૂર, જાણો કેવી રીતે

જો તમે વધુ પડતો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને જો સતત બેટરી ખતમ થવાની સમસ્યા સાથે જોડાયેલા રહો છો અને સાર્વજનિક જગ્યાઓ જેવી કે ચાર્જિંગ...

સુરેન્દ્રનગર: વીજ પોલની કામગીરીથી ખેડૂતોમાં રોષ, આડેધડ ખોદકામથી પાકને થયું મોટું નુકશાન

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કર્યો. ખેતરોમાં જેસીબી વડે આડેધડ ખોદકામ કરવામાં આવતા મોટાપાયે ઉભા પાકને નુકશાન થતા...

ખાદી ઉદ્યોગ મરણશૈયા પર / અમૃત મહોત્સવના તાયફાઓ વચ્ચે ઘટ્યું ઉત્પાદન અને રોજગારી

એક તરફ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવાની હિમાયત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગાંધીજીએ રોજગાર વધારવા માટે ખાદીના ઉત્પાદનને સરકાર કોરાણે મૂકી રહી...

વડોદરા: કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક યોજાઈ, જીએસટી મુદ્દે ટૂંક સમયમાં થશે આંદોલનના મંડાણ

વડોદરામાં કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠક યોજાઇ. દેશભરમાંથી 100 જેટલા વેપારી સંગઠનના આગેવાનો બેઠકમાં હાજરી આપી હતી. રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતુ કે...

અપરાધીઓની હવે ખેર નહીં! બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે આપણી પોલીસ, યોજાયું ડેમોસ્ટ્રેશન

ગુજરાતની પોલીસ હવે બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ખાતે બોડી વોર્ન કેમેરાનું ડેમોસ્ટ્રેશન યોજાયું હતું. આ દરમ્યાન ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ...

પુત્રની ઝંખનામાં માતા-પિતા બન્યા હેવાન : માત્ર 32 દિવસની દીકરીનું ગળું દબાવી હત્યા કરી નાખતા અરેરાટી

આજની આ 21મી સદીમાં હજુ પણ સ્ત્રી ભૃણ હત્યા તો અટકવાનું નામ જ નથી લઇ રહી. પરંતુ હવે જમાનો એટલો ખરાબ આવ્યો છે કે જો...

સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયો પાટોત્સવ, જાગૃતિ પંડ્યા ગોરધન ઝડફિયા રહ્યા હાજર

અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે હાલમાં પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. શ્રી રસરાજ પ્રભુજીના ત્રી-દિવસીય પાટોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આજથી 43 વર્ષ પહેલા ભગવાન...

આંધ્ર પ્રદેશ સ્થાનિક સ્વરાજ ચૂંટણી: સત્તાધારી YSRની ક્લિન સ્વિપ, 75માંથી 74 સીટ જીતી લીધી, ભાજપ માટે અસ્તિત્વના ફાંફા

આંધ્ર પ્રદેશમાં નગર નિગમની ચૂંટણી માટે હાલ મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. તાજેતરમાં આવેલા આંકડા અનુસાર સત્તાધારી યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (YSRCP) રાજ્યમાં મોટી...

ગંભીર બિમારીથી પીડાતા બાળક ધૈર્યરાજસિંહને ખૂણેખૂણેથી મદદ, શહેરાના MLAની CM ફંડમાંથી સહાય કરવા ભલામણ

પંચમહાલના ધૈર્યરાજસિંહને મુખ્યમંત્રી ફંડમાંથી સહાય આપવા માટે શહેરાના ધારાસભ્યએ ભલામણ કરી છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે મુખ્યમંત્રીને ધૈર્યરાજની સહાય માટે પત્ર લખ્યો છે. ધૈર્યરાજસિંહની સારવાર...

ચીની ડ્રેગન પર લગામ લગાવશે કવોડ દેશ, અમેરિકા ભારત જાપાન ઓસ્ટ્રેલિયાના પ્રમુખોએ પોતાના લેખમાં આપ્યો સ્પષ્ટ સંદેશ

કવોડ દેશના વરિષ્ઠ નેતાઓના પહેલા શિખર સંમેલન બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિશન અને જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ...

કેરલ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 112 ઉમેદવારોની યાદી, મેટ્રો મૈનને આ સીટ પરથી ઉતાર્યા, આ ચાર પાર્ટીઓ સાથે કર્યુ ગઠબંધન

ભારતીય જનતા પાર્ટી કેરલમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. કેરલમાં ભાજપ 112 સીટો પર ચૂંટણી લડવા જઈ રહી...

રોકાણકારોને 128 દિવસમાં 7000 ટકાનું રિટર્ન, 18 રૂપિયાનો શેર પહોંચ્યો 1300ની સપાટીએ

એક નાદાર જાહેર થયેલી ફાર્મા કંપનીના શેરમાં છેલ્લા ચાર મહિનામાં 7000 ટકાથી વધારાનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. હવે જ્યારે શેરમાં ઉપરની સર્કિટનો સિલસિલો શરૂ થયો...

રાજરમત: 8 વર્ષ બાદ ફરી એક થયા નીતિશ અને ઉપેન્દ્ર કુશવાહા, આખી પાર્ટી જેડીયુમાં જોડાઈ ગઈ

બિહારના રાજકારણમાં મોટા ભૂકંપ સમાન સમાચાર આવ્યા છે. જ્યાં ઉપેન્દ્ર કુશવાહાએ પોતાની પાર્ટી રાલોસપાને જદયૂમાં વિલય કરવાની જાહેરાત કરી છે. રાલોસપાના સુપ્રીમો કુશવાહા પટનાના દિપાલી...

એલર્ટ/ અમદાવાદમાં ફરીથી કોરોના ફુલ્યો ફાલ્યો, સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટે આપી અતિ ગંભીર ચેતવણી

અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા તંત્ર સતર્ક થઇ ગયું છે. બીજી તરફ તબીબોએ પણ લોકોને સાવચેતી રાખવાની તાકીદ કરી છે. સિવિલ હોસ્પિટલના એડિશનલ...

બંગાળ ચૂંટણી: ત્રીજા અને ચોથા તબક્કા માટે ભાજપે જાહેર કરી 63 ઉમેદવારોની યાદી, બાબૂલ સુપ્રીયોને આ સીટ પરથી બનાવ્યા ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ પશ્ચિમ બંગાળ માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે રવિવારે પાર્ટી કાર્યાલયમાં આયોજીત પત્રકાર પરિષદને સંબોધન...

ચૂંટણીમાં હાર્યા છતાં કકળાટ હજુ કોંગ્રેસનો પીછો નથી છોડી રહ્યો, પેટલાદના ધારાસભ્યનો ઓડિયો થયો વાયરલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરી થઇ ગઈ છે અને તેના પરિણામો પણ જાહેર થઇ ગયા છે. જોકે, ટિકિટ ફાળવણીને લઈને ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઉભો થયેલ આંતરિક...

પરિણીતિ ચોપડાએ ઝોમેટો ડિલીવરી બોયને ન્યાય આપવા માટે કરી અપીલ, ટ્વિટ કરી આપ્યો મેસેજ

સોશ્યલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જયાં કોઈપણ સેંકડવારમાં ઈન્ટરનેટ સેંસેશન બનાવા માટે ઘણુ છે. ઘણી વખત લોકો આ શક્તિનો દુરુપયોગ પણ કરે છે, આનો...

Aadhar Card પર નથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ? ચિંતા કરવાની જરૂરત નથી આ રીતે ઓર્ડર કરી શકો છો PVC કાર્ડ આધાર

Aadhar Card કાર્ડની મહત્વ બધાને ખબર છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે જેનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ નથી અથવા ફરી બીજા કોઈ...

મહારાષ્ટ્રમાં તોળાતો લોકડાઉનનો ખતરો / સીએમ ઠાકરેએ કોરોના સંકટ સામે લોકોને આપી અંતિમ ચેતવણી : સુધારી જાઓ! નહીંતર…

મહારાષ્ટ્રમાં એકવાર ફરી વધી રહેલા કોરોના વાયરસ સંકટ વચ્ચે ઉદ્ધવ સરકારે લોકડાઉનને લઈને લોકોને અંતિમ ચેતવણી આપી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હોટલ અને રેસ્ટોરન્ટને...

વ્યાજખોરનાં ત્રાસથી આત્મ હત્યાના પ્રયાસનો વધુ એક બનાવ સામે આવ્યો,સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના માણસામાં વ્યાજખોરનાં ત્રાસથી એક વ્યક્તિએ આત્મ હત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર...

હેલ્થ ટીપ્સ / માઈગ્રેનના દુખાવાથી રહો છો પરેશાન તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો અને મેળવો રાહત

માઈગ્રેન એક ન્યૂરોલોજિકલ કંડીશન છે જેમાં માથામાં અસહ્ય દુખાવો અને ભારેપણાનો અનુભવ થાય છે. કેટલીક વાર માઈગ્રેનના લીધે ઉલ્ટી, ચક્કર આવવા, ઝણઝણાટ થવી, શરીરમાં કોઈ...

ધોનીની નવી તસ્વીરે ફ્રેન્સને ચોંકાવ્યા, પોતે માહીએ કહ્યું, જલ્દી ખબર પડશે આ શું છે

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલના 14માં સીઝનની તૈયારીમાં લાગી ગયા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર ધોનીની એક ફોટો વાયરલ થઇ ગઈ...

Health Tips /કોલ્ડ ફલૂથી બચાવશે બ્રોકલી, જાણો તમારા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક

શરદી અને ફલૂથી લોકો અક્સર પરેશાન રહે છે. બદલાતા વાતાવરણમાં એની અસર વધુ દેખાય છે. તાવ, ગળામાં દુખાવો, નાખ બંધ રહેવું, ખાંસી, છીક વગેરે લક્ષણ...

ખાદ્યતેલના ભાવમાં પણ સતત વધારો, ગૃહિણીનું બજેટ ખોરવાયું

દેશભરમાં જીવલેણ વાયરસના અગમન બાદ લોકડાઉન થયું ત્યાર પછી અનલોક થયું પરતું ા દિવસોમાં તો મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ- ડિઝલ, રાધણગેસ સહિત ખાદ્યતેલના ભાવો...

CEO Survey: વિશ્વની સૌથી આકર્ષક ગ્રોથ ધરાવતી અર્થવ્યવસ્થામાં અમેરિકા નંબર વન, જાણો ભારતનું ક્યું છે સ્થાન

વ્યવસાયમાં વધારાની સાથે જ ભારત હવે એક સ્થાન નીચે ગગડીને દુનિયાની પાંચમી સૌથી આકર્ષક અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે. તો બ્રિટેને ભારતને પાછળ છોડીને...

ખળભળાટ: દેશની સુરક્ષાને લાગી ભ્રષ્ટાચારની ઉંધઇ, ભારતીય સેનામાં સામે આવ્યું ભરતી કૌભાંડ

સરકારી ભરતીઓમાં ગોટાળા થતા હોવાનુ છાશવારે સામે આવતુ રહે છે. આ ગ્રહણ હવે ભારતીય સેનાને પણ લાગ્યુ હોય તેવી આશંકા છે. કેટલાક ભરતી સેન્ટર પર...

મમતાનો હુંકાર/અમે નિર્ભય રહીને લડીશું ચૂંટણી, ‘દીદી’ નિકળ્યા નગરયાત્રા પર : વ્હીલચેર પર રોડ શો

પશ્ચિમ બંગાળના સિયાસી જંગ ચાલુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે બંગાળના પ્રવાસે જઈ રહ્યા છે. ત્યાં જ ખડકપુરમાં રોડ શો કરશે તો મમતા...