શ્રેય હોસ્પિટલ આગ્નિકાંડ: તપાસ રિપોર્ટ જાહેર કરવાની મનાઈ સામે સરકારે હાઇકોર્ટમાં કરી અરજી
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી છે. સરકારે આ અપીલ તપાસનો રિપોર્ટ જાહેર કરવાના મનાઇહુકમ સામે કરી છે. હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના 8...