સુપરસ્પ્રેડર બનેલા ભાજપના નેતાઓના કરાવો કોરોના ટેસ્ટ : વિધાનસભામાં થઈ બબાલ, જાણી લો શું છે આખો મામલો
વિધાનસભા ગૃહમાં આજે કોરોનાએ ચર્ચાનુ મુખ્યબિંદુ બની રહ્યુ હતું. વિપક્ષના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોરોના વકર્યો તે માટે ભાજપને જવાબદાર ઠેરવી કહ્યું કે, નમસ્તે ટ્રમ્પ વખતે...