GSTV

Tag : online news gujarati live

તંત્રનો અદભૂત વહિવટ: ધૂળેટી પર પ્રતિબંધ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન! સંક્રપણ ફેલાશે તો..

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઇ રહ્યું છે ત્યારે હોળી-ધૂળેટીના પર્વને લઇને સમગ્ર રાજ્યમાં તેની જાહેરમાં ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલે કે...

કોરોનાએ ઉજાળ્યા ઘર / ક્યાંક ભૂસાયા સિંદુર તો ક્યાંક છીનવાયો પરિવારનો આધાર, 4500ના મોતથી પરિવારોમાં માતમ

સમગ્ર દેશમાં 22 માર્ચ, 2020 ના રોજ કોરોનાના પગલે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ લોકડાઉન આશરે ત્રણ મહિના સુધી ચાલ્યું. દેશના તમામ રાજ્યોમાં...

રાહતના સમાચાર : સ્વેજ નહેરમાં ફસાયેલું કાર્ગો જહાજ બહાર નીકળ્યું, હવે નિકળી શકશે 350 જહાજો

વિશ્વના સૌથી વ્યસ્ત ગણાતા વેપાર માર્ગ મિસ્રની સુએઝ નહેરમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું...

ગુજરાતમાં આગનો સિલસિલો યથાવત, વિસનગરની સૌથી મોટી ડાયમંડ ફેક્ટરીમાં ભીષણ આગથી અફરાતફરી

ગુજરાતમાં આગની ઘટનાઓ જાણે કે, સામાન્ય બાબત થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. વિસનગરની...

લદ્દાખમાં હોળી : 17 હજાર ફૂટની ઉંચાઈએ જવાનોએ કરી વિશેષ ઉજવણી, હિન્દી-ભોજપુરી ગીતો ઉપર કર્યો ડાન્સ

સમગ્ર દેશમાં હોળીનું પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવમાં આવ્યું હતું. જમ્મુ કશ્મીરમાં નિયંત્રણ રેખા, આંતરરાષ્ટ્રીય સીમા ઉપર પણ જવાનોએ હોળી ઉજવી હતી. એક બીજાને...

અકડામણ / કોરોનાની સાથે દિલ્લીમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 76 વર્ષમાં માર્ચમાં સૌથી વધારે તાપમાન નોંધાયું

દિલ્લીમાં હોળીના દિવસે સોમવારે અધિકતમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે 76 વર્ષમાં માર્ચમાં સૌથી વધારે છે. આ જાણકારી ભારતીય હવામાન વિભાગે આપી હતી....

ધૂળેટીનો પર્વ ફેરવાયો માતમમાં, પાણીમાં ન્હાવા જતા એક જ દિવસમાં 7 લોકોને કાળ ભરખી ગયો

ધૂળેટીના પર્વે રાજ્યમાં ડૂબીને મોતને ભેટવાની ઘટનાઓના કારણે કેટલાંક પરિવારોમાં ધૂળેટીનું પર્વ માતમમાં ફેરવાઇ ગયું. જેમાં મહીસાગર નદીમાં ન્હાવા પડેલા 3 યુવાનો તણાયા હતાં જે...

રાજ્ય સરકારને લીધે એસ.ટી નિગમ ખોટમાં! લાખો રૂપિયાનું ભાડું નહીં ચૂકવાયું હોવાનો ભાજપનો સ્વીકાર

ગુજરાત વિધાનસભાની અતારાંકિત પ્રશ્નોતરીમાં દાહોદના ધારાસભ્ય વજેસિંગ પણદાએ લેખિત પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, ’31 ડિસેમ્બર 2020ની સ્થિતિ મુજબ એટલે કે, છેલ્લાં 2 વર્ષ દરમ્યાન...

પ્રેરણા / ઉંધા માથા સાથે જન્મયો આ વ્યક્તિ, ડોક્ટરે જીવવાની આશા મુકી દીધી, 44 વર્ષ બાદ આજે છે સફળ એકાઉન્ટન્ટ

માણસ પોતાની જિજિવિષાના બળ ઉપર કંઈ પણ કરી શકે છે. પરંતુ મનમાં લગન અને નિશ્ચય કર્યો હોય તો માણસ સામે કોઈ પણ પરીક્ષાઓ આવે તેને...

કાર્યવાહી / સોપોરમાં આતંકી હૂમલામાં એક PSO સહીત બેના મોત બાદ એક્શન, 4 પોલીસ કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

જમ્મુ-કશ્મીરના સોપોરમાં સોમવારે એક મોટો આતંકી હૂમલો થયો હતો. જાણકારી પ્રમાણે સોપેરમાં બીડીસી ચેરપર્સન ફરીદા ખાન ઉપર સોમવારે આતંકવાદીઓએ હૂમલો કરી દીધો હતો. આ હૂમલામાં...

બંગાળ/ અમિત શાહે 30માંથી 26 બેઠકો જીતવાનો દાવો કર્યો તો આ નેતાઓ તેનાથી આગળ વધ્યા, કહ્યું મમતાને મળશે બિગ ઝીરો

ગઈ કાલે ગૃહ મંત્રી અમિત શાહે આગાહી કરી હતી કે, પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની 30 બેઠકોમાંથી 26 બેઠકો પર ભાજપ જીત મેળવશે. જો કે પશ્ચિમ...

23 વર્ષના બોડી બિલ્ડરને ઉપાડી લીધું એટલું વજન કે ફાટી ગયા સ્નાયુઓ, વીડિયો જોઈએ તમે પણ થઈ જશો દંગ

બોડી બિલ્ડીંગની સ્પર્ધામાં આપણે હંમેશા બોડી બિલ્ડર્સને જોઈએ છીએ અને તેના શરીરના વખાણ પણ કરતા હોય છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ શરીર...

નિર્ણય/ સુરતમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ કમિશનરનું જાહેરનામું, 4થી વધુ વ્યક્તિ ભેગાં થવા પ્રતિબંધ

પોલિસ કમિશનરેટ વિસ્તારમાં 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર પ્રતિબંધ જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ તારીખ 30 માર્ચથી 13...

મહારાષ્ટ્ર/ લોકડાઉન લાગી શકે છે ગણતરીના દિવસોમાં : સ્ટ્રેટેજી ઘડવાનો અધિકારીઓને આદેશ, CMએ કહ્યું- કલમ 144 અથવા કર્ફ્યૂ નહીં ચાલે

દેશમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે. દેશમાં રવિવારે એક જ દિવસમાં...

ચીનના વુહાનમાંથી કોરોના વાઇરસ ફેલાવવા મામલે WHOનો સૌથી મોટો ખુલાસો, જાણો ક્યાંથી આવ્યો Covid 19

કોરોના વાઈરસ ક્યાંથી અને કેવી રીતે ફેલાયો તેની પર છેલ્લાં 1 વર્ષથી તપાસ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમે આ અંગે...

સંક્રમણ વધ્યું/ કોરોનાના ફફડાટ વચ્ચે દેશમાં ત્રીજી રસીને મળી શકે છે મંજૂરી, 2 ડોઝની વેક્સિન રહેશે

દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે એક સારા સમાચાર મળ્યા છે. દેશમાં વધુ એક કોરોના વેક્સિનને મંજૂરી મળી શકે છે. રશિયા ખાતે બનેલી કોરોના વેક્સિન...

ચૂંટણી હિંસાનો વરવો ચહેરો: મારથી ઘાયલ વૃદ્ધાનું મોત, અમિત શાહે કહ્યું દીદી આ દર્દ તમને પરેશાન કરશે, મમતાએ કર્યો આ પલટવાર

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમ્યાન બંગાળની જે દીકરી મુદ્દે પોસ્ટર વોર શરૂ થયું તેમનું નિધન થયું છે. જેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી...

આને કહેવાય મુખ્યમંત્રી/ કાદવ કિચડમાં જાતે જીપ ચલાવી અને 15 કિમી ચાલીને લોકોને મળવા પહોંચ્યા, 157 કિલોમીટરનો હતો રસ્તો

ભારતના ઉત્તર પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. જેની પાછળનું કારણ એ છે કે, અરુણાચલ પ્રદેશના વિજયનગર નામના...

અજાયબી / હજારો વર્ષથી વણઉકેલ બન્યું છે આ ગરમ પાણીનું ઝરણું, માત્ર સ્નાન કરવાથી દુર થાય છે આ રોગો

દૂનિયામાં ઘણા એવા રહસ્ય છે. જે સામાન્ય માણસો માટે કોયડારૂપ બન્યાં છે. તેમાં ઘણા રહસ્ય એવા હોય છે કે, જે વૈજ્ઞાનિકો માટે પણ શરદર્દ સમાન...

અમેરિકામાં હિન્દીની ધૂમ/ US નેવીના ઓફિસરોએ બોલિવૂડની આ પ્રખ્યાત ફિલ્મનું ગીત ગાયું, દોઢ મીનિટનો આ વીડિયો 2 લાખ લોકોએ જોયો

યુએસ નેવીના ચીફ માઇકલ એમ. ગિલ્ડે અને ભારતીય રાજદૂત તરણજીત સિંઘ સંધુની ડિનર પાર્ટીમાં હિન્દી ગીતોએ ધૂમ મચાવી છે. વિશેષ બાબત એ છે કે તે...

સંક્રમણ વકર્યું/ 61 દિવસમાં નહોતા આવ્યા એટલા કેસ 18 દિવસમાં આવ્યા, ગુજરાતમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ આટલા સંક્રમિત

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૨,૨૭૦ કેસ નોંધાવવાની સાથે જ કુલ કેસનો આંક હવે ૩ લાખને પાર થયો છે.ગુજરાત દેશનું એવું ૧૨મું રાજ્ય છે જ્યાં...

ખાસ સ્કીમ/ રોજ માત્ર 94 પૈસા ખર્ચીને મેળવો 4 લાખનો ઇન્શ્યોરન્સ, ઘરેબેઠા ઉઠાવો આ યોજનાનો લાભ

સરકાર દ્વારા સંચાલિત કેરેના બેંક, તેના તમામ ખાતાધારકોને વડા પ્રધાન જીવન જ્યોતિ બિમા યોજના (PMJJBY) અને વડા પ્રધાન સુરક્ષા બિમા યોજના (PMSBY) હેઠળ દરરોજ ફક્ત...

કામના સમાચાર / કોટક મહિન્દ્રા બેંકે FDના વ્યાજદરોમાં કર્યો ફેરફાર, રોકાણ કરતા પહેલા જાણી લો શું છે નવા દરો

કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર વ્યાજના દરમાં ફેરફાર કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકે 7થી 30 દિવસ, 31થી 90 દિવસ અને 91થી 179 દિવસમાં મેચ્યોર...

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીને ઝટકો : પાસપોર્ટને અપડેટ કરવાની ના આપી મંજૂરી, આપ્યું આ કારણ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મેહબૂબા મુફતીના પાસપોર્ટને અપડેટ કરવા મામલે જમ્મુ-કાશ્મીર પોલીસે મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું કે, પાસપોર્ટ...

હેલ્થ/ ધૂળેટી રમીને માથુ ભારે થઇ ગયું છે? તો આ ઘરેલૂ ઉપચારથી મેળવો રાહત

હોળીના દિવસે ઘણી ભાગદોડ રહે છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી હોળીના રંગમાં રંગાઇ જાય છે. હોળીને ખાસ બનાવવા માટે કોઇ લાલ રંગથી હોળી રમે છે...

વાહ રે નિયમો/ ગુજરાતમાં ધૂળેટી પર પ્રતિબંધ પણ SOU પર હજારો લોકોને ભેગાં થવાની પરમીશન, ઘરનાં ભૂવાં ઘરનાં ડાકલાં

સામાન્ય રીતે દર સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતુ હોય છે પરંતુ ધૂળેટીના પર્વ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું જોવા મળ્યું અને ત્યાં પ્રવાસીઓએ ધૂળેટીના...

ખેડૂતોને હોળી બાદ મળશે મોટી ભેટ, બેંક એકાઉન્ટમાં આ યોજનાનો આવશે આઠમો હપ્તો, જાણો કોને મળ્યો છે લાભ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના એકાઉન્ટમાં 6 હજાર રૂપિયા વાર્ષિક ટ્રાન્સફર કરે છે. 6 હજાર રૂપિયાની આ રકમ ત્રણ હપ્તામાં...

મોદી સરકારની ખાસ યોજના/ હવે ઘરેબેઠા મંગાવી શકશો LPG સિલિન્ડર, આટલી સરળ છે પ્રોસેસ

જરૂરિયાતમંદ વર્ગની મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana)નો સરકારે વધુ વિસ્તાર કર્યો છે. હવે મહિલાઓ ઘરે બેઠા આ યોજના...

જાણો કોણ બનશે એર ઈન્ડિયાના નવા માલિક, ટાટા કે બીજું કોઈ ? સરકાર આ અંગે જલ્દી કરશે જાહેરાત

સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને કોણ ખરીદશે અને કોણ માલિક બનશે તે અંગે કેન્દ્રીય વિમાનન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું છે કે, જલ્દીજ સરકાર તેની જાહેરાત...

શું HNGUમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરાયા! સોશિયલ મીડિયામાં વાયરલ ઉત્તરવહીથી મામલો ગરમાયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવાનો મામલો ગરમાયો છે. ત્યારે MBBS ના પ્રથમ વર્ષની રિએસેસમેન્ટ શીટ સામે આવી છે. જે સોશિયલ...