જીએસટી કાઉન્સિલ સમક્ષ પેટ્રોલિયમ મંત્રીએ કરી માંગ, પેટ્રો પેદાશોને પણ GST હેઠળ આવરી લેવાય
પેટ્રોલિયમ, નેચરલ ગેસ અને સ્ટીલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કાઉન્સિલને વિનંતી કરી હતી કે તે શક્ય તેટલા વહેલા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTના...