GSTV

Tag : online news gujarati live

સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં યોજી પ્રેસ કોન્ફરન્સ, અપાઇ ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી

સાબરકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીએ યોજાનારી...

સૌથી મોટો આરોપ/ નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા દંગાબાજ, ટ્રમ્પ કરતા પણ ખરાબ થશે સ્થિતિ

પશ્ચિમ બંગાળના હુગલીમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ અને આકરા પ્રહારો કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યુ હતું...

દાંતથી ASI નો કાન કાપીને પોલિસની પકડમાંથી ભાગી ગયો ચોર, બની એવી ઘટના કે….

પંજાબના હોંશિયારપુરમાં એક ચોરે ASI નો કાન કાપીને તેમની પકડમાંથી છૂટીને ભાગી નીકળ્યો છે. હકિકત એવી બની હતી કે ચોરને પકડીને પોલિસ સ્ટેશન લઈ જવાતો...

હેલ્થ/ એસિડીટી દૂર કરવા માટે આ 5 ફૂડ્સનું કરો સેવન, આ ખાશો તો નહીં થાય પેટ અને છાતીમાં બળતરા

સૌથી કોમન બીમારીઓ અથવા હેલ્થ પ્રોબલેમ્સની વાત કરીએ તો તેમાં એસિડિટીનો નંબર કદાચ આ લિસ્ટમાં સૌથી ઉપર હશે. તેનું કારણ એ છે કે એસિડિટીની સમસ્યા...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન, મેચ જોવા દર્શકોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ...

દિલ્હી પોલીસની કોર્ટે કાઢી ઝાટકણી, સરકાર સાથે અસંમત હોય તેને શું જેલમાં પુરી દેવાના ?

ખેડૂત આંદોલનને લઈને ટૂલકિટ બનાવવાના આરોપનો સામનો કરી રહેલી એક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્હીની કોર્ટે મંગળવારે જામીન તો આપ્યા જ હતા, પણ સાથે સાથે કોર્ટે દિલ્હી...

પૌત્રી માટે જીંદગીભરની કમાણી દાવ પર લગાવી: ભણાવવા માટે ઘર પણ વેચી દીધું, ઓટોમાં જ ઘર બનાવીને રહે છે આ માણસ

મુંબઈમાં રહેતા 74 વર્ષના ઓટો ડ્રાઈવર દેશરાજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.દેશરાજે કહ્યુ હતુ કે, મેં મારી પૌત્રીને ભણાવવા માટે...

મહામારી/ આ તારીખથી શરૂ થશે કોરોના રસીકરણનો બીજો ફેઝ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે રસી

કોરોના વેક્સીનેશનને લઇને સરકારે મોટુ એલાન કર્યુ છે. દેશમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે...

ખ્યાતનામ સિંગર સરદૂલ સિકંદરનું નિધન: કોરોનાથી થયા હતા સંક્રમિત, કપિલ શર્માએ લખી ભાવૂક પોસ્ટ

ખ્યાતનામ પંજાબી સિંગર સરદૂર સિકંદરનું 60 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમને ગત અઠવાડીયે કિડનીમાં આવેલી મુશ્કેલીઓના કારણે મોહાલીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેમનું કિડની...

Ind vs Eng: મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કર્યું

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસતે થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે સાડા બાર કલાકે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ...

કોરોનાના વધતા કેસને કઈને કેન્દ્ર એલર્ટ, ગુજરાત સહિત 10 રાજ્યોમાં રવાના કરી મલ્ટિ ડીસિપ્લિનરી હાઈલેવલ ટીમ

દેશના કોઈ રાજ્યોમાં ફરીથી એક વખત કોરોના વાયરસ પ્રસરવા લાગ્યો છે. દેશના લગભગ 7 રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસ મામલે નવા રેકોર્ડ બની રહ્યા...

Dish TV ગ્રાહકો માટે ખુશખબર! 6 મહિના સુધી FREEમાં ઉઠાવો આ નવી APPનો ફાયદો

જો તમારી પાસે Dish TVની ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ (Direct to Home Service) છે તો પછી આ ખબર તમારા માટે છે. કંપની પોતાના ગ્રાહકો માટે...

મોટેરા સ્ટેડિયમનું નામ બદલવા પર હાર્દિક પટેલે ઉઠાવ્યો સવાલ, કહ્યું: આ સરદાર પટેલનું અપમાન છે

આજે અમદાવાદ ખાતે આવેલા અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ...

બે છોકરાઓને કેન્ટીન મેનુકાર્ડથી આવ્યો આઈડિયા, પછી બિઝનેસ કર્યો તો પહોંચી ગયો અબજોમાં કારોબાર

નોકરી છોડીને પોતાનો ખુદનો વ્યવસાય ચાલુ કરવાની વાતો તો તમે સાંભળી હશે પરંતુ આ બધી વાર્તાઓમાં એક વસ્તુ સામાન્ય છે અને તે છે બિઝનેસ આઈડિયા....

માતા દાણા નથી જોતી કારણકે ભાઉ સાહેબની નથી રજા, કેટલાક ધારાસભ્યોને આવવું છે ભાજપમાં માટે જોવે છે રોજ દાણા!

ગુજરાત રાજ્યની છ મહાનગર પાલીકાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, બીજી તરફ છ મહાનગર પાલીકામાં ભારતીય જનતા પાર્ટીની વિજય પતકા લહેરાઈ છે. કોંગ્રેસ પક્ષના ઘણી...

આજે મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે પહેલી ટેસ્ટ મેચ: ઇંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ પસંદ કરી, અમિત શાહે કરી બંને ટીમો સાથે મુલાકાત

અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ અઢી વાગ્યે બંને દેશ વચ્ચે ડે-નાઈટ...

ઓછા પ્રીમિયમમાં વધુ ફાયદો, LICની આ યોજનામાં મહિલાઓ અને ધુમ્રપાન ન કરવા વાળાને વિશેષ લાભ

દેશમાં સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમનો જીવન અમર પ્લાન તમને ઘણા ફાયદા આપે છે. આ એક નોન લિંક્ડ, નોન પાર્ટીસિપેટિંગ ટર્મ ઇન્શ્યોરન્સ...

કોંગ્રેસના ગઢ સમાન વોર્ડમાં પણ ઉમેદવારોનો સફાયો થઈ ગયો, 30 વર્ષ જુની પરંપરાગત બેઠકો ગુમાવી

અમદાવાદ શહેરના સૌજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસે તેની ૩૦ વર્ષ જુની પરંપરાગત બેઠક આ વખતે ગુમાવવી પડી છે. અત્યાર સુધી મતદારો ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોને સરખી બેઠકો...

ભારત બંધ: 26 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં બંધ રહેશે બજાર, 8 કરોડ વેપારી કરશે હડતાલ: પ્રજા પર થશે ઉંડી અસર

વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT-કેટ) દ્વારા વસ્તુ તથા સેવા કર (GST)ની જોગવાઇઓની સમીક્ષાની માંગને લઇને 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યુ છે....

ટૂલકિટ કેસમાં દિશા રવિને રાહત: ખાલિસ્તાનીઓ સાથે સંબંધોના પુરાવા ન મળતા કોર્ટે આપ્યા જામીન, દિલ્હી પોલીસનું નાક કપાયું

ખેડૂતોના આંદોલનને સમર્થન આપનારી એક્ટિવિસ્ટ દિશા રવિની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. જોકે પોલીસે જે આરોપો કોર્ટમાં દિશાની વિરૂદ્ધ લગાવ્યા હતા તે કોર્ટમાં પુરવાર કરવામાં...

ચેતજો / ક્રેડિટ કાર્ડથી લેવડ-દેવડ પર મોટો ખતરો થઈ શકે છે એન્ડ્રોઈડ એપ, જાણો સમગ્ર માહિતી

કોઈપણ શૉપિંગ સ્ટોર પર તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા બે પ્રકારે પેમેંટ કરી શકો છો. તોની પહેલી રીત કોન્ટેકલેસ ટેપની છે. જેના માધ્યમથી...

અનંતનાગના શ્રીગુફવારામાં 4 આતંકીઓનો સફાયો, વધુ 2થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાથી સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા...

પૂર્વ બ્યુટી ક્વિન એમ્માની ડ્રગ માફિયા પતિ ‘અલ ચાપો’ના ગોરખ ધંધાને ચાલુ રાખવા માટે યુએસમાં થઇ ધરપકડ

મેક્સિકોના ડ્રગ માફિયા અલ ચાપો ગઝમેનના પત્નીની અમેરિકામાં ધરપકડ કરાઇ હતી. તેની પર પતિના કરોડો ડોલરના કાળા કારોબારને ચાલુ રાખવાનો તેમજ 2015માં અલ ચાપોને મેક્સિકોની...

મોટા સમાચાર/ ટીમ ઇન્ડિયાને શરમસાર કરનાર ઓપનરે લીધો સંન્યાસ, 300 ઇંટરનેશનલ મેચ રમ્યા બાદ હવે છોડશે દેશ

શ્રીલંકાના સ્ટાર ઓપનર ઉપુલ થરંગાએ સંન્યાસ લઇ લીધો છે. વર્ષ 2005માં ઇંટરનેશનલ ડેબ્યૂ કરનારા થરંગાએ પોતાની અંતિમ મેચ શ્રીલંકા માટે માર્ચ 2019માં રમી હતી. થરંગાએ...

ગુજરાતમાં સરદાર થયા સાઈડલાઈન, વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ રખાયું નરેન્દ્રમોદી સ્ટેડિયમ

આજે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ થયું છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ પણ...

પરિસ્થિતિ વકરવાની આશંકા: નવાં 69 કેસ નોંધાયા, ચૂંટણીના ઉન્માદમાં એકઠાં થઇ રહેલા ટોળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલતા કેસ વધ્યા

અમદાવાદમાં આજે ફરી કોરોનાના નવાં ૬૯ કેસ અને એક મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાઇ રહેલા કોરોનાના કેસોમાં ફરી સતત વધારો નોંધાતા ચિંતાભર્યુ વાતાવરણ સર્જાયું છે...

ખાસ વાંચો / શું તમે કોઈ વેપાર શરૂ કરવા કે વધારવા માંગો છો, તો સરકાર આ યોજનામાં આપશે 5 લાખ સુધીની લોન

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો શુભારંભ વર્ષ 2015માં કરાયો હતો. આ યોજના હેઠળ દેશના લોકોને પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન...

ખાસ વાંચો/ નિશ્વિત આવકની સાથે મળશે ગેરેન્ટીડ રિટર્ન, LICની આ નવી પોલીસીના છે અનેક ફાયદા

LIC Bima Jyoti: ભારતીય જીવન વીમા નિગમની નવી પોલીસી વીમા જ્યોતિ લોન્ચ કરી છે. આ પોલીસીમાં ગ્રાહકોને એક નિશ્વિત આવકની સાથે સાથે ગેરેન્ટીડ રિટર્ન પણ...

બ્લડ પર પડી રહી છે કોરોનાની ગંભીર અસર, શરીર પર દેખાતા આ 7 સંકેતોની અવગણના ભારી પડી શકે છે.

હ્ર્દયથી લઇ મગર સુધી કોરોનાની અસર પાડવાની ઘણી ખબર આવી ચુકી છે. સ્ટડી મુજબ કોરોના વાયરસની અસર આપણા બ્લડ ફ્લો પર પણ પડી રહ્યો છે....

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત રમાવા જઈ રહી છે ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ, આવી છે સ્ટેડિયમની ખાસિયતો

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે નાઈટ...