GSTV

Tag : online news gujarati live

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

વૃદ્ધ માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો સાથે વધી રહેલા દુર્વ્યવહારની ઘટનાઓને જોતા મોદી સરકાર હવે તેને લગતા કાયદાને વધુ કડક અને વ્યાપક બનાવવા જઇ રહી...

ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર

ભારતીય રેલ્વેએ યાત્રી ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે. રેલ્વે દ્વારા જારી નિવેદન અનુસાર ઓછા અંતરની ટ્રેનોના ભાડામાં વધારો કર્યો છે. રેલ્વેનો ભાદા વધારવા પાછળનો તર્ક...

સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ

દર મહિનાની જેમ માર્ચ 2021માં પણ બેંકોના કેટલીક રજાઓ રહેશે. માર્ચ મહિનામાં કુલ 5 દિવસ બેંકોનું કામ કાજ બંધ રહેશે એટલે કે વીક ઓફ અને...

કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની

હેલ્થ ઈન્શ્યોરન્સ વર્તમાન સમયમાં જરૂરી બની ગઈ છે. ખાસ કરીને કોરોના સંકટ બાદ તેની કિંમત વધી ગઈ છે. વીમો કરાવતા પહેલા તેની શરતોને જાણવી જરૂરી...

ભારતીય અર્થતંત્રના વિકાસમાં ખાનગી બેંકોઓની પણ હશે ભાગીદારી, હવે મળતી થશે સરકારી સેવાઓ સહિતની સુવિધાઓનો લાભ

ટેક્સનું કલેક્શન, પેન્શન પેમેન્ટ અને નાની બચત યોજનાઓ સહિતના સરકારી નાણાકીય વ્યવહારો માટે તમામ ખાનગી બેંકોને મંજૂરી આપી દીધી છે. હાલમાં અમુક જ મોટી ખાનગી...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: બાવળા ખાતે મુખ્યમંત્રી રૂપાણીની જાહેર સભા યોજાઈ, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદ જીલ્લામાં મહાનગર પાલિકામાં જીત મેળવ્યા બાદ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે આ ચુંટણીમાં પણ ભાજપની જીત થાય તે માટે...

કામનું / સરકારે આપી PLI સ્કીમને મંજૂરી, હવે સસ્તા થશે ગેજેટ્સ

સરકારે લેપટોપ, ટેબલેટ, ઓલ-ઈન-વન પીસી અને સર્વરની મેન્યૂફેકચરિંગને પ્રોત્સાહન માટે પ્રોડકશન લિંક્ડ ઈંસેન્ટિવ (PLI) સ્કીમને મંજૂરી આપી છે. PLI સ્કીમ દ્વારા સરકારનો ઈરાદો મેન્યૂફેકચરિંગમાં ગ્લોબલ...

ચાંદખેડામાં વહેલી સવારે ફાયરિંગ, પૂર્વ ભાડુઆતે ચલાવી ગોળી પણ નિશાન ચૂક્યું તો થયો બચાવ

પાકિસ્તાની જેલમાં છેલ્લા ત્રીસ વર્ષ બંધ કુલદીપ યાદવના ચાંદખેડામાં રહેતા ભાઈ પર અગાઉના ભાડુઆતે ફાયરિંગ કર્યું છે. જો કે તેઓએ સ્વ બચાવ માટે પ્રતિકાર કરતા...

આ એરલાઈન્સના કર્મચારીઓને મોટી રાહત/ ફરી ઉડાન ભરવા તૈયાર, મળશે 113 કરોડ રૂપિયા

મોટી નુકસાની અને લોનના કારણે એપ્રિલ 2019માં બંધ થયેલ જેટ એરવેઝ ફરી ઉડાન ભરવા માટે તૈયાર છે. કંસોર્ટિયમે લેનદાણોની ચૂકવણી માટે પ્રથમ બે વર્ષમાં 600...

દિલ્હીમાં EDનો સપાટો, 800 કરોડની બેંક છેતરપિંડી કેસમાં કંપની અને પ્રમોટર્સના ઠેકાણાઓ પર દરોડા

૮૦૦ કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટેરેટ(ED)એ દિલ્હી સ્થિત કંપનીમાં દરોડા પાડયા હતાં. કેન્દ્રીય તપાસ એજન્સીના જણાવ્યા...

અમદાવાદ/ ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરીવાર કોરોનાએ ફુંફાડો માર્યો, માઈક્રોકન્ટેમેન્ટ ઝોનમાં વધારો

અમદાવાદમાં મહાપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે શહેરમાં ફરીવાર કોરોનાએ ફુંફાડો માર્યો છે.  શહેરમાં કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ વધ્યા. મળતી માહિતી પ્રમાણે અત્યાર...

તબલીગી જમાતના ‘મહેમાનો’નો ઇકબાલ-એ-જુર્મ: 51 જમાતીઓએ સ્વીકારી કોરોના પ્રસારનો અપરાધ, કોર્ટે ફટકારી સજા

થાઇલેન્ડ, કિર્ગિસ્તાન, કજાકિસ્તાન અને બાંગ્લાદેશથી ઉત્તર પ્રદેશ પહોંચલા તબલીગી જમાતના વિદેશી મહેમાનોએ કોરોના ફેલાવવાના અપારધનો સ્વીકાર કર્યો છે. લખનઉની સાજેએમ કોર્ટે 51 આરોપીઓને જેલમાં વિતાવેલ...

લો બોલો: PG મેડિકલની NEET પરીક્ષા ફીમાં પણ હવે GST લાગુ, તંત્ર 18% વસુલશે

ગુજરાત રાજ્યની મેડિકલ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમોની પ્રવેશ પરીક્ષા NEETની ફીમાં જીએસટી લાગુ કરાયા બાદ હવે પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા ફીમાં પણ જીએસટી લાગુ...

યોજના/ તમારા બાળકને ભવિષ્ય માટે કરો તૈયાર, લ્યો LICનો ન્યૂ ચિલ્ડ્રન મની બેક પ્લાન

દેશની સૌથી મોટી લાઈફ ઈન્શ્યોરન્સ કંપની ભારતીય જીવન વીમા નિગમ ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખી અનેક પોલિસીઓ રજૂ કરે છે. આ કંપનીની પોલિસીમાં રોકાણ પર ગ્રાહકોને...

સરકારે આ સુવિધામાં કર્યો વધારો/ હવે ખાનગી બેંકમાં પણ મળશે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ, સરકારે લીધો મોટો નિર્ણય

સરકારે પ્રાઈવેટ બેંકમાં લાગેલા પ્રતિબંધને હટાવ્યો છે. જેની હેઠળ પ્રાઈવેટ બેંકોને સરકારી બિઝનેસ પ્રાપ્ત કરવા માટે આવેદન કરવાની મનાઈ ફરમાવી છે. નાણાંમંત્રાલય કાર્યાલયે ટ્વિટ કરી...

30 વર્ષોથી વધુ કામ કરનારા કર્મચારીઓને સરકાર આપી રહી છે 1,20,000 રૂપિયા , જાણો સમગ્ર માહિતી

સોશ્યલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાવો કરાયો છે કે, સરકાર 30 વર્ષથી વધારે કામ કરી ચૂકેલા કર્મચારીઓને 1,20,000 રૂપિયા આપી...

ફફડાટ: ગુજરાતમાં જીવલેણ વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો યથાવત્, નવા 380 કેસો નોંધાયા: તંત્ર પણ ચિંતામાં

ગુજરાત રાજ્ય માં છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં ફરી જીવલેણ કોરોનાના કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ ફરી ૧૮૦૦ને...

કોરોના ફરી થયો ગતિમાન: મહારાષ્ટ્રમાં નવા 8807 નવા કેસ, ધરાવી બની રહ્યું છે હોટસ્પોટ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર ફરી વધ્યો છે. બુધવારે ફરીવાર કોરોનાના કેસમાં ભારે  ઉછાળો જોવા મળ્યો. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8807 પોઝિટિવ કેસ નોંધાયા છે. સાથે જ...

BIG NEWS: ધો-9થી 12ની પ્રથમ પરિક્ષા અને ધો-9થી 11ની વાર્ષિક પરિક્ષાની તારીખો બોર્ડે કરી જાહેર: વિદ્યાર્થીઓ તૈયારી કરો શરૂ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી૧૨માં પ્રથમ પરીક્ષા અને ધો.૯ અને ૧૧માં વાર્ષિક પરીક્ષાની તારીખો જાહેર કરવામા આવી છે .જે મજુબ ધો.૯થી૧૨માં ૧૯મી માર્ચથી પ્રથમ સત્ર...

ન્યુ ઇન્ડિયાનું નવું નજરાણું, સરદાર પટેલ’ સ્ટેડિયમ હવે ‘નરેન્દ્ર મોદી’ સ્ટેડિયમ: સ્પોર્ટસ એન્કલેવ સાથે સરદાર પટેલનું નામ જોડાયું

અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમને આજથીનરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરીકેનું નવું નામ આપવામાં આવ્યું છે. ભારત અને ઇન્ગ્લેન્ડ વચ્ચેની ડે-નાઈટ ટેસ્ટ મેચ પૂર્વે યોજવામાં આવેલા એક સમારોહમાં...

રસીકરણ: આવતા મહિનાની આ તારીખે 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને અપાશે વેક્સિન, મોદી- મુખ્ય મંત્રીઓ, સાંસદોને રસી આપવા અંગે હજુ અસ્પષ્ટતા

દેશમાં ઘણા રાજ્યોમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ અચાનક કોરોના વાઇરસે કેટલાક રાજ્યોમાં ઉથલો માર્યો છે, ત્યારે બીજી તરફ સરકારે રસીકરણની પ્રક્રિયાને...

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકા પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે મહત્વનું છે કે, ભાજપના વિજય બાદ વિરોધ પક્ષ દ્વારા ભાજપનો ક્યાંક વિરોધ...

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

દુનિયાભરમાં એવા કેટલાય લોકો છે, જે પોતાની અજીબોગરીબ ખૂબીઓના કારણે સમગ્ર દુનિયામાં નામ કમાઈ લેતા હોય છે. આ લોકો અન્ય કરતા જરાં હટકે કામ કરતા...

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

બ્રિટનની કેમ્બ્રિજ યૂનિવર્સિટીમાં માત્ર બે કલાક માટે દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ ખિલ્યું. બ્રિટનમાં ખિલેલા આ દુર્લભ મૂન ફ્લાવરને અમેજોનિયન કૈક્સટ પણ કહેવામાં આવે છે. પરંતુ...

UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ

કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં નવી શિક્ષણ નીતિ ચાલુ કરવાની તૈયારી કરી રહી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ દેશની યુનિવર્સિટીઓમાં નવી શિક્ષણ નીતિઓ હેઠળ ડબલ ડિગ્રી,...

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર

ગુજરાતમાં કોરોના મહામારીને કારણે શૈક્ષણિક વર્ષ 2020-21 માં શાળાઓમાં જૂન 2020થી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ શક્યું ન હોતું. ત્યારે ‘હોમલર્નિંગ’ અંતર્ગત વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ...

Boycott China દંભ : આત્મનિર્ભર અને દેશદ્રોહની વાતો વચ્ચે ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, આટલો થયો વેપાર

ચીની માલ બહિષ્કાર કરવાની ભારતમાં ઝૂંબેશ ચાલે છે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી તો ભારતમાં આ ઝૂંબેશે જોર પકડયું હતું. સરકારે પણ ચીની કંપનીઓ પર વિવિધ...

કોરોના કાળમાં થતી આત્મહત્યાઓને રોકવા અને એકલતાને દૂર કરવા જાપાનનો સકારાત્મક નિર્ણય

કોરોનાએ દરેક લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કરોડો લોકોએ જીવ ગુમાવ્યો છે, તો કરોડો લોકો બેરોજગાર પણ થયા છે. મોટી સંખ્યામાં લોકો ડિપ્રેશનનો શિકાર પણ...

રાહુલ ગાંધીનો અનોખો અંદાજ: માછીમારો સાથે દરિયામાં માર્યો ધુબકો, માછલીઓ પણ પકડી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ બે દિવસ માટે કેરાલાના પ્રવાસે છે.આજે તેઓ કોલ્લમ જિલ્લામાં પહોંચ્યા હતા અને માછીમારો સાથે માછલી પકડવા માટે દરિયામાં ગયા હતા....

પતનના કારણો: ગુજરાતમાં એક પછી એક ચૂંટણી હારવા માટે કોંગ્રેસે કરી છે આટલી ભૂલો, હમણાં નહીં થાય બેઠી

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર થઇ છે. ત્યારે આ હારના અનેક આંતરિક કારણો જવાબદાર છે. કોંગ્રેસના ધારાસભ્યોની આંતરીક લડાઇ કોંગ્રેસને લઇને ડૂબી છે. કોંગ્રેસના...