GSTV

Tag : online news gujarati live

મોંઘવારી/ ગેસના સિલિન્ડરના ભાવમાં 3 મહિનામાં 200 રૂપિયાનો વધારો, આજે આટલો છે 14.2 કિગ્રાની બોટલનો ભાવ

સરકારી તેલ કંપનીઓએ સામાન્ય લોકોને વધુ એક આંચકો આપ્યો છે. તેલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવોમાં ફરી એક વખત વધારો કર્યો છે. આ સાથે જ...

અંચાઈ/ ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને કોચ આ એમ્પાયર પર બગડ્યા, રેફરી જવાગલ શ્રીનાથને કરી ફરિયાદ

અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરિઝની ત્રીજી ટેસ્ટમાં થર્ડ અમ્પાયરના નિર્ણયોથી ઈંગ્લેન્ડ નારાજ છે. આ બાબતે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટ અને કોચે મેચ...

BIG NEWS: ગુજરાતમાં ધોરણ-3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષાની તારીખો થઈ જાહેર, ફરજિયાત નહીં તો નહીં મળે રિઝલ્ટ

ગુજરાત રાજ્યમાં સમયાંતરે સ્કૂલ-કોલેજો શરૂ કરવામાં આવી છે, ધો-9, 10, 11, 12ના વર્ગો પણ શરૂ થઈ ગયા છે. બીજી તરફ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોનું શૈક્ષણિક...

જાણવા જેવું/ દેશમાં આ નેતાના નામે સૌથી વધુ 9 સ્ટેડિયમ, ક્રિકેટર્સના નામે નથી એકપણ ક્રિકેટ ગ્રાઉન્ડ

અમદાવાદ સ્થિત મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ પહેલા સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતુ. 24 ફેબ્રુઆરી 2021એ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે....

કાશ્મીર મુદ્દે મોંફાટ બોલતા પાક પીએમ ઇમરાન ખાન આતંકવાદ પર સેવી લે છે મૌન, શ્રીલંકામાં ન રાખ્યું મોઢું બંધ

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો છે. શ્રીલંકાની મુલાકાતે ગયેલા ઈમરાન ખાને જણાવ્યુ હતુ કે,  ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર જમ્મુ કાશ્મીરનો વિવાદ...

ઘર ખરીદવાનું વિચારો છો તો જરૂર વાંચો/ પ્રથમ આ 8 વાત પર કરો વિચાર કર્યા બાદ જ લેવો નિર્ણય

પોતાનું ઘરનું ઘર ખરીદવું એ દરેકનું સપનું હોય છે. તેમજ ઘર ખરીદવાનો આ નિર્ણય જીંદગીનો મોટો નિર્ણય હોય છે. આ એવો નિર્ણય છે જે ઉતાવળે...

અમદાવાદ/ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં NRI વૃદ્ધને બંધક બનાવીને લુંટારુંઓએ ચલાવી લૂંટ, દરવાજો ખોલતાં જ મરચું છાંટ્યું

અમદાવાદ શહેરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.ગુન્હેગારો બેફામ બન્યા છે ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો શહેરના કોટ વિસ્તારમાં બન્યો છે. અમદાવાદ શહેર ના...

ઝટકો / હવે ન્યૂઝ જોવા માટે પણ આપવા પડશે પૈસા, આ સરકારે આ નવા નિયમને આપી મંજૂરી

ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યુ કે, ડ્રાફટ કાયદામાં એ સ્પષ્ટ કરવા માટે સંશોધન કરાશે કે, Google અને Facebook સમાચારો માટે પબ્લિશર્સને સમાચારની લિંક પર પ્રતિ ક્લિક સિવાય...

ગુજરાતીઓ ચેતી જોજો: સાવચેતી નહી રાખો તો મહારાષ્ટ્ર જેવી પરિસ્થિતિ સર્જાશે, ચૂંટણી અને લગ્ન મેળાવડાને કારણે કોરોના વકર્યો

રાજ્યમાં ચૂંટણી અને લગ્ન મેળાવડાને કારણે ફરી કોરોના વકર્યો છે. અમદાવાદ શહેરમાં 15 દિવસમાં કેસમાં વધારો થયો છે. લોકો સાવચેતી નહી રાખે તો મહારાષ્ટ્ર જેવી...

ઝટકો/ હરિયાણામાં ગઠબંધનથી ચાલતી ભાજપ સરકારને ઘરભેગી કરવા કોંગ્રેસે ઘડ્યો માસ્ટરપ્લાન, ખટ્ટર ચિંતામાં

કૃષિ કાયદા વિરુદ્ધ હરિયાણામાં એક તરપ ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસે પણ સરકારને ઘેરવા માટે મોરચો ખોલ્યો છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી...

મોટા સમાચાર / ગુજરાતમાં લવજેહાદ સામે કાયદો લાવીશું : આ માફિયાઓનું ગુજરાત નથી, ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી

સ્થાનિક સ્વરાજની ચૂટણીનો પ્રચાર અંતિમ ચરણમાં છે ત્યારે ગોધરાના લાલબાગ ટેકરી મેદાનામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપની જાહેર સભાને સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ...

બંગાળમાં નડ્ડાએ લોન્ચ કર્યું સોનાર બાંગ્લા મિશન, કહ્યું: મમતા સરકારે અટકાવી છે કેન્દ્રની યોજનાઓ

પશ્ચિમ બંગાળમાં આવી રહેલ વિધાનસભા ચૂંટણીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળના પ્રવાસે છે જ્યાં તેમણે ભાજપના સોનાર બાંગ્લા મિશનની શરૂઆત કરાવી છે. એક...

કામની વાત/ શું તમને LPG સબસિડી નથી મળી રહી, કોઇ બીજાના ખાતામાં થઇ રહ્યાં છે પૈસા ટ્રાન્સફર? અહીં કરો ફરિયાદ

સરકાર દ્વારા ઘરેલૂ ગેસ કનેક્શન પર આપવામાં આવતી સબસિડી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ અંતર્ગત સીધી તમારા ખાતામાં આવે છે. પાછલા કેટલાંક દિવસોમાં એવા ઘણાં કેસ...

Telegram પર ચેટ કરતા લોકો માટે કામના સમાચાર/ અપનાવો આ 5 સેફ્ટી ફીચર્સ, તમારો ડેટા રહેશે સુરક્ષિત

Whatsapp બાદ Telegram બીજી ઈન્સટન્ટ મેસેજિંગ એપ છે જેનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવી રહ્યો છે. Whatsappની પ્રાઈવેસી પોલિસીનો સીધો ફાયદો Telegramને થયો છે. જાન્યુઆરીથી...

કોરોના મહામારીમાં મહાકુંભ મેળાનું આયોજન, હરિદ્વાર આવનાર સંતોએ સાથે લાવવો પડશે કોરોના નેગેટિવ રિપોર્ટ

હરિદ્વારમાં આયોજિત મહાકુંભ મેળામાં આવનાર તમામ સંતોએ પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ સાથે લાવવો પડશે. કુંભ મેળામાં આવનાર તમામ સાધુ-સંતોનો છાવણીમાં કોરોના રિપોર્ટ કરવામાં આવશે.  આ...

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, મેયરને લઇને સત્તાધારી પક્ષનું મંથન શરૂ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે મેયરને લઇને ભાજપે મંથન શરૂ કર્યું છે. અમદાવાદનું મેયર પર એસસી માટે અનામત હોવાથી ડેપ્યુટી મેયર. સ્ટેન્ડિંગ...

અમિતાભ બચ્ચન અને સૂરજ બડજાત્યા એકસાથે કરશે કામ, બંન્ને એકબીજા સાથે કામ કરવા માટે છે ઉત્સાહિત

અમિતાભ બચ્ચન કારકિર્દીમાં પ્રથમ વખત સૂરજ બડજાત્યા સાથે ફિલ્મ કરવાના છે. પરિણામે બિગ બી અને બડજાત્યા બન્ને સાથે કામ કરવા ઉત્સાહિત છે. આ ફિલમ્માં અમિતાભ...

કામના સમાચાર/ આ બેંકમાં સરળતાથી મેળવો 10 લાખની લોન, તમે પણ શરૂ કરી શકો છો વ્યવસાય

પંજાબ નેશનલ બેંક મહિલાઓને રાજગાર ઉપલબ્ધ કરાવવા માટે ખાસ સ્કીમ ચલાવી રહી છે. જેમાં મહિલાઓ પણ પોતાના સપના પૂરા કરી શકે છે. PNB મહિલા ઉદ્યમી...

ભાજપ સાથે છેડો ફાડનાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ,પોલીસ અને ધર્મેન્દ્રના ટેકેદારો વચ્ચે થયું ઘર્ષણ: પોલીસે કર્યો બળપ્રયોગ

ગુજરાતના ઉંઝામાંથી ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઊંઝામાં ભાજપ સાથે છેડો ફાડનાર અને કામદાર પેનલના ઉમેદવાર ધર્મેન્દ્ર મિલન સામે ફરિયાદ થતાં ઊંઝામાં રાજકીય ગરમાવો...

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

ઉત્તર પ્રદેશ સરકારે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન વિરૂદ્ધ વધુ એક કાર્યવાહી કરી છે. યોગી સરકારે આઝમ ખાનને મળતું લોકતંત્ર સેનાની પેન્શન અટકાવી દીધું છે....

નડ્ડાના બંગાળ પ્રવાસ પર કોલાહલ, ભાજપે કહ્યું પોલીસે રદ્દ કરી બૈરકપુર પરિવર્તન યાત્રા, હવે ખખડાવશે કોર્ટના દરવાજા

પાંચ રાજ્યોમાં થઇ રહેલ વિધાનસભા ચૂંટણીને લઈને છેલ્લા કેટલાંક દિવસથી ઘણી હલચલ જોવા મળી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે તામિલનાડુ અને પુડુચેરીના પ્રવાસે જય...

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

વોલમાર્ટની માલિકીવાળી ફ્લિપકાર્ટે બુધવારે કહ્યુ કે, તે પ્રોડકટ ડિલિવરી અને અન્ય કામો માટે 25,000થી વધુ ઈલેકટ્રિક વ્હીકલ્સને સામેલ કરશે. કંપનીનો હેતુ 2030 સુઘી પૂર્ણ રૂપથી...

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

શું તમે જાણો છો કે જો તમે હેલ્થ ઇન્શ્યોરન્સધારક છો અને એક પોલિસી ટર્મ (એક વર્ષ) માં કોઈ ક્લેમ નહીં કરો તો તમને ઘણા ફાયદા...

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

ગુજરાત રાજ્યના બગોદરા ખાતેચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં બગોદરા-વટામણ હાઇવે પર તુફાન અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, આ ગંભીર અકસ્માતમાં ત્રણના મોત...

શેર બજારમાં તેજીનો માહોલ/ સેન્સેક્સ 600 અંકના ઉછાળા સાથે 51,382ના, નિફ્ટી 15,148 અંકોના સ્તર પર

બુધવારે જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયા બાદ આજે શેર બજાર તેજી સાથે ખુલી છે. આજે સવારે 30 શેર્સના ઈન્ડક્સ સેંસેક્સ 426 અંકોની તેજી સાથે 51,207ના...

ઝટકો: રૂપાણી સરકારને હાઇકોર્ટની નોટિસ, GujCTOC કાયદાને ગેરબંધારણીય જાહેર કરવા દાખલ થઈ અરજી

ગુજરાતની રૂપાણી સરકારે ગુજસીટોક GujCTOC કાયદો દાખલ કર્યો છે. જ્યારે બીજી તરફ (ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી સાથે...

શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા

શું ગુજરાત રાજ્યમાં બધું સલામત છે. અમદાવાદ શહેરમાંથી ચોંકાવાનારા અહેવાલ પ્રાપ્ત થયા છે. જેમાં બાવલા બગોદરા હાઈવે પર એસ.ટી.બસમાં દિલધડક લુંટનો બનાવ બન્યો હતો. જેમાં...

સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!

કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી સારા સમાચાર મળે શકે છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓને કોરોના વાયરસ મહામારીના કારણે નાણાંકિય સમસ્યાઓનો સામનો કરવામાં મદદ મળી શકે છે. હકીકતમાં મહામારીના...

ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ

સ્લમડોગ મિલ્યોનેર સલીમ મલિકનું  પાત્ર ભજવનાર કલાકાર  મધુર મિત્તલ સામે  ખાર પોલીસ સ્ટેશનમાં  તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ પર જાતીય સતામણી  અને તેની  મારપીટ કરવા બાબતે  ગુનો...