GSTV

Tag : online news gujarati live

સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી

એન્જીનિયરના ક્ષેત્રમાં સરકારી નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે એક શાનદાર અવસર આવ્યો છે. તમિલનાડૂ પબ્લિક સર્વિસ કમીશનના કંબાઈંડ એન્જિનીયર સબઓર્ડિનેટ સેવા પરીક્ષા 2021માં માટે...

પશ્ચિમ ઝોનની 8 હોસ્પિટલો પર ચાલ્યું તંત્રનું સીલિંગ મશીન, બિયુ પરમિશન વગરની ઇમારતો પર તવાઈ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બીયુ પરમીશન ન ધરાવતી હોસ્પિટલોની વહીવટી ઓફીસ સીલ કરવામા આવી છે. બીલ્ડીંગ યુઝ પરમીશન ન ધરાવતી 8 હોસ્પિટલને પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા...

બંગાળ ચૂંટણી: કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી, અગાઉ ભાજપ અને ટીએમસી જાહેર કરી ચુક્યા છે યાદી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે હાલમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની યાદી જાહેર કરી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ તુરંત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે....

10 માર્ચે મળશે AMCમાં નવા કોર્પોરેટરની બોર્ડ મિટિંગ, કોરોના ગાઇડલાઇન સાથે થશે બેઠક

અમદાવાદ મહાપાલિકા (AMC)ના નવા કોર્પોરેટરોનું આગામી 10 માર્ચે બોર્ડ મળશે. જેમાં ઉપસ્થિત રહેનારા તમામ 192 કાઉન્સિલરનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. બોર્ડમાં જતા પહેલા કોર્પોરેટરોએ રેપિડ...

મોદી સરકારની પોલ ખોલી: ચૂંટણીને ધ્યાને રાખીને અમે કરીએ છીએ કરોડોની જાહેરાત, એમાં ખોટુ શું છે ?

રોડ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરી સ્પષ્ટ વક્તા માટે જાણીતા છે. તેઓ ઘણી વાર એવી વાત સહજતાથી બોલી જતાં હોય, જે બોલવામાં કેટલાય નેતાઓ...

ઉનાળાની શરૂઆતની સાથે જ ફ્રૂટ બજારમાં કેરીની મોટી આવક છતાં ઊંચા ભાવથી ગ્રાહકો હેરાન

ઉનાળો શરૂ થતા જ ફળોના રાજા કેરીનું આગમન થઇ ગયુ છે. જોકે હાલમાં અન્ય રાજયોમાંથી કેરીની આવક શરૂ થઇ છે અને હાલમાં કેરીનો બજાર ભાવ...

કેરીઓ પકાવવા માટેનું ઇથિલિન કાયદેસર કે ગેર કાયદેસર? એક વણઉકેલાયેલો પ્રશ્ન

કેરી સ્વાદમાં મીઠી લાગે છે. પરંતુ તેને પકવવા માટે વેપારીઓ ઇથીલીનની પડીકીનો ઉપયોગ કરે છે. ઇથીલીનની પડીકીનો ઉપયોગ કાયદેસર છે કે કેમ તે સવાલ હજુ...

ભુવો બની આચરતો હતો મહિલા સાથે દુષ્કર્મ, ભાંડો ફૂટ્યો તો ધકેલાયો જેલના સળિયા પાછળ

પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો. અમદાવાદ શહેરના વાડજ વિસ્તામાં વિધિ કરવાના બહાને યુવતી પર કહેવાતા ભુવાએ દુષ્કર્મ...

લાભની વાત/ મરઘા-બતક હવે જૂના થયા: આ પક્ષીઓનો કરો ઉછેર, આપે છે 280 ઈંડા, ઓછા ખર્ચે થશે બમ્પર કમાણી

વધતી મોંઘવારીની વચ્ચે આજે લોકો કોઈ એવા રોજગારની શોધમાં છે, જેમાં સરળતાથી ઘર પણ ચલાવી શકાય અને ભવિષ્ય માટે બચત પણ કરી શકાય. ત્યારે આવા...

આખરે વિવાદનો અંત: ભક્તો વગર જ યોજાશે ભવનાથનો પવિત્ર મેળો, સાધુઓ થયા સહમત

શિવરાત્રિના મેળા લઈને છેલ્લા બે દિવસથી ચાલતા વિવાદનો આજે અંત આવ્યો છે. ભવનાથ મંદિર ખાતે આજે અખાડા મંડળના સભ્યો મહામંડલેશ્વરો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ...

નસીબ તો જુઓ/ એક મહિલા 2-2 નોકરી કરતી હતી અને એ પણ સરકારી, આખરે આ રીતે ફૂટી ગયો ભાંડો

આ વાત સાંભળીને કદાચ તમને આશ્ચર્ય થશે પરંતુ વાત એકદમ સાચી છે. ઉત્તર પ્રદેશમાં એક મહિલા છે જે બે અલગ અલગ જગ્યા પર નોકરી કરે...

મોરબીમાં થયેલ પતિની હત્યા મામલે મોટો ખુલાસો, વધુ 4 લોકોના નામનો થયો ખુલાસો

મોરબીના કાંતિનગર ગામે શૈલેષ અંગેચણીયાની તેની પત્ની યાસ્મીને તેને પ્રેમી જુમા સાંજણ માજોઠી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ...

ઇન્ડોનેશિયા : મગરને ચીરી નાખીને 8 વર્ષના બાળકની લાશને કાઢી બહાર, 26 ફૂટ લાંબો હતો મગર

ઇન્ડોનેશિયાની અંદર એક મગરે 8 વર્ષના બાળકનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. ઘટના બાદ આ 26 ફૂટ લાંબા મગરને પકડીને તેનું પેટ ચીરવામાં આવ્યું...

26ની લાડીને 57નો વર/ આ એક્ટરે તેનાથી 31 વર્ષ નાની છોકરી સાથે કર્યા લગ્ન, પાંચમાં લગ્નના સેલિબ્રેશનમાં પૂર્વ પત્નીને પણ બોલાવી

હોલિવૂડ ફિલ્મ ઘોસ્ટ રાઈડરના એક્ટર નિકોલસ કેજે પાંચમી વખત લગ્ન કર્યા છે. 57 વર્ષીય નિકોલસ કેજે પોતાની 26 વર્ષીય જાપાની ગર્લફ્રેન્ડ રીકો શિબાટા સાથે લાગવેગાસમાં...

ઓહ નો/ સામાન્ય માણસની સવારી મનાતી સાયકલ પણ મોંઘી બની, કિંમતોમાં 50 ટકાનો થયો વધારો

કોરોના વાયરસનાં કારણે લોકડાઉનમાં લોકોને સાયકલ સવારી ખુબ લોકપ્રિય બની છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. લોકો મજબુરીમાં પણ સાયકલ સવારી ખુબ...

કોરોનાનો ફફડાટ : 36 દિવસ બાદ સંક્રમણનાં સૌથી વધુ કેસ, આ 5 રાજ્યોએ વધારી મોદી સરકારની ચિંતા

દેશમાં કોરોના સંક્રમણ ફરી ચિંતાજનક રીતે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કેસ નોંધાયા બાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,11,92,088 થઇ ગઇ છે....

ભારે કરી: પરીણિત મહિલાઓ પણ શોધે છે લગ્નેતર પ્રેમ અને સહવાસ, સર્વેના આંકડા જાણી ફાટી જશે આંખો

આજે સૌથી મોટી ચર્ચા હોય તો એ લગ્નેતર સંબંધોની છે. ભારતમાં હંમેશા કાયદાકીય દ્રષ્ટિએ અને નૈતિક દ્રષ્ટિએ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. પરંતુ, નિયમો પુરુષ અને...

Mango Pineapple Smoothie Recipe: બદલાતી સિઝનમાં ગરમીમાં ખૂબ જ રાહત આપશે આ અમેરિકન ડ્રિંક્સ

બદલાતા મૌસમમાં ગળાને રાહત આપવા માટે કેટલાય પ્રકારના ડ્રિંક્સ આવે છે. કેટલાય લોકોને સ્મૂદી ખૂબ પસંદ આવે છે. સ્મૂદી અમેરિકામાં લોકપ્રિય ડ્રિંક છે. સ્મૂદીને ફળ,...

અમદાવાદ એરપોર્ટ પર પીએમ મોદીની સરપ્રાઈઝ બેઠક, અચાનક આવેલા ઉદ્યોગપતિ સાથે કરી મુલાકાત

કેવડિયા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી જતાં પહેલા અમદાવાદ એરપોર્ટ પર બેઠક કરી. અમદાવાદ એરપોર્ટ પર અચાનક આવેલા ઉદ્યોગપતિ લક્ષ્મી મિતલ સાથે પીએમ મોદીની બેઠક...

ICC Test Ranking: ભારતની ધમાકેદાર જીત બાદ અપડેટ થયું રેંકીંગ, આ છે દુનિયાની નંબર 1 ટીમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતીય ટીમે ધમાકેદાર જીત નોંધાવ્યા બાદ આઈસીસીએ રેંકિંગને અપડેટ કરી છે. આઈસીસી...

બંગાળનો સંગ્રામ: પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 57 ઉમેદવારોની યાદી, મમતા બેનર્જીની સામે આ નેતાને આપ્યો મોકો

ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ લિસ્ટમાં ભાજપે 57 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. 294...

સરકારી ભરતીના દાવા પોકળ: સરકારી આંકડાઓને લઈને યુવાનોએ ઠાલવ્યો રોષ

રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થાય છે. જામનગરના યુવાનોએ આ શિક્ષિત બેરોજગારોના આંકડાઓ જોઈને તેની સામે આક્રોશ ઠાલવ્યો હતી અને...

યુનિવર્સીટીઓને જમીન ફાળવવામાં ‘સરકારી ચેડાં’ થયાના આક્ષેપ, ધારાસભ્ય પૂંજાવંશના આરોપો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય પૂંજાવંશે યુનિવર્સિટીઓને જમીન ફાળવણીમાં સરકારના નીતિ નિયમો નેવે મુકાયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પારુલ યુનિવર્સિટી અને રાજકોટમાં આર....

ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાની તબિયત ખરાબ થઈ, શ્વાસ લેવામાં તકલીફ થતાં એરલિફ્ટ કરી મુંબઈ લવાયા

ભોપાલથી લોકસભા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના નેતા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, જેના કારણે તેમને સારવાર માટે એરલિફ્ટ કરાવીને...

કોરોનાનો ફફડાટ: દેશમાં અહીં લાગૂ કરાયું ફરી એક વાર નાઈટ કર્ફ્યૂ, આજ રાતથી જ લાગૂ થશે આ નિયમો, ચેતી જજો

પંજાબના જાલંધરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ફરી એક ત્યાં જિલ્લા પ્રશાસને શનિવારના રોજ નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત હવે ત્યાં રાતના...

સફળતા/ ભારતની સૌથી મશહૂર મહિલા ડિઝાઈન! કાશ્મીરથી લઇને અરૂણાચલ પ્રદેશ સુધી ડિઝાઈન કર્યા છે 200 બ્રિજ

8 માર્ચે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને સલામ કરશે. ઘણી એવી સ્ત્રીઓ છે કે જેમના નામ તમે ક્યાંક કે બીજા કોઈ દ્વારા સાંભળ્યા તો...

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો: વિદાય ટાણે દુલ્હન એટલુ રોઈ…એટલુ રોઈ કે મોત થઈ ગયું, પરિવારમાં સોપો પડી ગયો

મોટા ભાગે ભારતીય લગ્નોમાં અંતિમ સમયે લાગણીશીલ દ્રશ્યો સર્જાતા હોય છે. લગ્ન ગીતો અને ડાંસ સાથે હસતા ખેલતા શરૂ થતો આ પ્રસંગ વિદાયમાં આંસૂઓ સાથે...

આઈશા કેસમાં નવો વળાંક: ચિઠ્ઠીમાં સામે આવી ચોંકાવનારી વાત, ‘આરીફ, મે ગલત નહિ હું’

અમદાવાદના ચકચારી આઈશા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલા આઈશાની ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ...

મધ્યપ્રદેશ વિધાનસભા સત્રમાં નવતર પ્રયોગ, દરેક સત્રમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્યોને મળશે તક

મધ્ય પ્રદેશ વિધાનસભામાં એક નવો પ્રયોગ થવા જઈ રહ્યો છે. હવેથી દરેક સત્રના પ્રથમ દિવસે જ્યારે પ્રશ્નકાળ રહેશે ત્યારે માત્ર નવા ધારાસભ્યો જ સવાલ પૂછશે...

અગત્યનું/ રાશન મળવામાં સમસ્યા, ઓછું મળી રહ્યું છે કે અનાજના રૂપિયા વધુ લેવાય છે તો કરો એક ફોન સંચાલક સીધો થઈ જશે, આ છે નંબરો

રેશનકાર્ડ દ્વારા ખૂબ સસ્તા દરે અનાજ આપવાની યોજના અંગે ફરિયાદો ઘણીવાર બહાર આવે છે. ઘણી વખત પીડીએસ એટલે કે ડીલરો લાભાર્થીઓને ઓછું અનાજ આપે છે....