GSTV

Tag : online news gujarati live

BIG NEWS: ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક, જાણો ડે. મેયરનું પદ કોના ફાળે

ભાવનગર મહાપાલિકાને નવા મેયરના નામની મહોર લાગી ગઈ છે.ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં...

42 આતંકી સંગઠનો પર ગૃહ મંત્રાલયે લગાવ્યો પ્રતિબંધ, 3 વર્ષમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે 42 સંગઠનોને આતંકી સંગઠન જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં આતંકવાદની ઘટનાઓમાં...

આ કંપની આપી રહી છે બિઝનેસ કરવાનો શાનદાર મોકો,વગર ટેન્શને થશે લાખોમાં કમાણી

જો તમે નવી નોકરીની તપાસમાં છો તો અમે તમને એક એવા બિઝનેસ અંગે જાણવા જઈ રહ્યાં છે જેને શરુ કરી તમે પહેલા દિવસે મોટી કામની...

રેકોર્ડ/ દેશમાં એક જ દિવસમાં આટલા લાખ લોકોને અપાઇ કોરોના વેક્સીન, 103 વર્ષના વૃદ્ધે પણ લીધી રસી

દેશભરમાં કોરોનાના નવા 15,388 કેસો સામે આવ્યા છે. જ્યારે વધુ 77 લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 1,12,44,786એ પહોંચ્યો છે....

મોટા પડદા પર એકસાથે જોવા મળશે બૉલિવૂડના કરણ-અર્જૂન : પઠાણ ફિલ્મમાં ટાઈગર બનીને શાહરુખને બચાવશે સલમાન ખાન

બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની આગામી ફિલ્મ પઠાન ને લઈને ફેંસ ખૂબ ઉત્સાહિત છે. તો સલમાન ખાનના ફેંસ પણ આ ફિલ્મની રીલીઝ ડેટને લઈને રાહ જોઈ...

BIG NEWS: અમદાવાદના નવા મેયર તરીકે કીરીટ પરમારની થઈ જાહેરાત, ડે. મેયર પદ પર ગીતાબેન પટેલના નામની જાહેરાત

અમદાવાદ શહેરને આજે નવા મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મળી ગયા છે. મહાનગરપાલિકાની બોર્ડની આજે બેઠક યોજાઈ રહી છે. પાલડીમાં આવેલા ટાગોર...

એક જગ્યાએથી ‘અંતરધ્યાન’ થઈ બીજા સ્થળે પહોંચી શકાશે! આ સપનું થશે સાકાર , વિશ્વ વિખ્યાત સોશિયલ મીડિયા કંપની આ પ્રોજેક્ટ પર કરી રહી છે કાર્ય

શાસ્ત્રોમાં વિવિધ દેવી-દેવતા અને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈ બીજી જગ્યાએ પહોંચી જાય એવી કથાઓ આપણે ધર્મગ્રંથોમાં વાંચી છે અને ધાર્મિક સિરિયલોમાં જોઈ પણ છે....

હેરી-મેઘનના બાળકના રંગ સામે રાજ પરિવારમાં કોને હતો વાંધો? આખરે રહસ્ય પરથી ઉંચકાયો પડદો

અમેરિકન ચેટ શો ઓપ્રાહ વિન્ફ્રેમાં પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘને આપેલા વિસ્ફોટક ઇન્ટરવ્યુએ સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. આ ઇન્ટરવ્યુએ દર્શાવ્યું કે શાહી...

ભારતીય નૌસેનાને મળી દુનિયાની સૌથી આધુનિક INS કરંજ સબમરીન, કેમ કહેવાય છે સાયલેન્ટ કિલર

દેશની સુરક્ષાની દ્રષ્ટિએ બુધવારનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થયો. આજે સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ ભારતીય નૌસેનામાં સામેલ થઇ છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સત્તાવાર...

કામની વાત / WhatsApp પર સેવ કરો પોતાના દસ્તાવેજ અને નોટ્સ, જાણો વ્હોટસેપ પર પર્સનલ ડાયરી બનાવવાની રીત

સ્માર્ટફોનના વધતા ઉપયોગના કારણે લોકોની લાઈફથી બીજી વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે. આજકાલ અભ્યાસથી લઈને શોપિંગ સુધી દરેક કામ ઈન્ટરનેટ અને ફોન દ્વારા કરવામાં આવે...

ભાવનગર મહાપાલિકાને નવા મેયર મળશે, અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ

ભાવનગર મહાપાલિકાને નવા મેયર મળવાના છે.. ત્યારે 52માંથી 44 સીટ જીતનારા ભાજપમા મેયર તેમજ વિવિધ કમિટીના ચેરમેનને લઈને અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ થઈ છે.. ...

કપિલ શર્માની ધમાકેદાર એન્ટ્રી, ભારત નહિ પરંતુ આ દેશમાં થશે ‘ધ કપિલ શર્મા શો’ની શુટિંગ

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાનો શો ઓફ એર થયા પછી હવે નેટફ્લિક્સ જેવા ઇન્ટરનેશનલ OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યા છે. જલ્દી પોતાના...

દર 3 માંથી 1 મહિલા બની છે શારિરીક અને યૌન હિંસાનો ભોગ: WHOનો ચોંકાવનારો રિપોર્ટ

યુએનની હેલ્થ એજન્સી અને તેના પાર્ટનર્સને એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં દર 3માંથી 1 મહિલા પોતાના જીવનમાં શારિરીક અથવા તો જાતીય...

કોલકાતા: રેલવેની ઇમારતમાં ભીષણ આગમાં 9 લોકોના કરુણ મોત, 4 ફાયર જવાનો થયા શહીદ

પૂર્વિય અને દક્ષિણ પૂર્વિય રેલવેની ઝોનલ ઓફિસ ધરાવતા સ્ટ્રેન્ડ રોડ પરની એક બહુમાળી ન્યુ કોઇલાઘાટ ઇમારતમાં આગ લાગતાં ઓછમાં ઓછા નવ જણા માર્યા ગયા હતા,...

માસ્ક પહેરીને નિકળ જો હોં નહીંતર…..! સખ્ત વસૂલાત માટે પોલીસ થઈ સક્રિય: ‘ચૂંટણી’માં કોરોના યાદ નહોતો આવતો ? લોકોનો આક્રોશ

કોરોનાના ત્રીજા રાઉન્ડની ભીતિ સર્જાતા પોલીસ ફરી વખત માસ્ક દંડ વસુલવા માટે પૂર્ણરૂપે સક્રિય બની છે. ચૂંટણીના દિવસોમાં દરરોજ 100 લોકો પણ દંડાતા નહોતા. હવે,...

આ ત્રણ બેંકોના ખાતાધારકો ધ્યાન આપે!! 31 માર્ચ પહેલા પતાવી લેવો આ કામ, નહિ થશે મુશ્કેલી

જો તમે આંધ્રા બેન્ક, કોર્પોરેશન બેન્ક, અથવા ફરી પંજાબ નેશનલ બેન્કના ખાતાધારક છો તો આ મહિને તમને એક જરૂરી કામ કરવું પડશે. આ ત્રણ બેંકોના...

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મોટા ખેલાડીઓની એન્ટ્રીની ચર્ચા: બિટકોઈનમાં તેજી, ભાવ ઉછળીને 54000 ડોલર થયો

ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં આજે નવેસરથી તેજીનો પવન ફૂંકાયો હતો. બિટકોઈનના ભાવ ઉછળી 54000 ડોલરની સપાટીને કુદાવી ગયા હતા અને તેના પગલે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન વધી...

કૈટ 11 માર્ચે લોન્ચ કરશે Bharat E market મોબાઈલ એપ, ઈ-કોમર્સ કંપનીઓને આપશે ટક્કર

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)પોતાના વેન્ડર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કરવા જઈ રહી છે. ‘ભારત ઈ માર્કેટ’ (BharatEmarket)પૂર્ણ રૂપથી એક ક્રાંતિકારી ફિઝિટલ મોડલ છે. જેમાં...

યુપીમાં બસપા પર EDની કાર્યવાહી, પૂર્વ MLCની હજાર કરોડની 7 સુગર મિલોને લાગ્યા તાળા

ઉત્તર પ્રદેશ બસપાના પૂર્વ એમએલસી મોહંમદ ઇકબાલ અને તેમના પરિવાર વિરૂદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 1097 કરોડ રૂપિયાની સાત સુગર મિલો ટાંચમાં લીધી છે તેમ...

અમદાવાદીઓ સાવધ રહેજો! શહેરમાં જીવલેણ કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું, નવા 123 કેસ આવ્યા સામે

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો ફૂંફાડો વકર્યો છે. રાજ્યના હેરીટેજ સીટીમાં પણ વાયરસ વકર્યો છે. અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે.એક  કોરોના સંક્રમિત...

મોટા સમાચાર/ 1 એપ્રિલથી આ કંપનીઓ માટે અનિવાર્ય હશે E-invoice, જાણો કેવી રીતે થશે ફાયદો

સરકારે 50 કરોડ રૂપિયાથી વધુ કારોબાર વાળી કંપનીઓ માટે એક એપ્રિલથી B2B(કંપનીઓ વચ્ચે) લેવડ-દેવળને ઈ-ઈન્વોઈસ(E-invoice) કાઢવું અનિવાર્ય કરી દીધું છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ વેરા અને સીમા...

નંદીગ્રામમાં મમતાનું હિન્દુ કાર્ડ, મંચ પર ચંડીપાઠ કર્યો: હું હિન્દુની પુત્રી છું. મને હિન્દુત્વ ન શીખવાડશો! ‘મોદી-શાહને લલકાર્યા’

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભાની બેઠક ચૂંટણી જંગનું એપીસેન્ટર બની છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે મંગળવારે નંદીગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી. આ...

ઉત્તરાખંડમાં ધ્વસ્ત થઇ ત્રિવેન્દ્ર સરકાર/ હરીશ રાવત બોલ્યા: ભાજપને સરકાર બનાવવાનો હક્ક નથી, ફરી ચૂંટણી કરો

ત્રિવેન્દ્ર સિંહ રાવત મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસે ઉત્તરાખંડમાં નવેસરથી ચૂંટણી કરાવવા માટેની માંગ કરી છે, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ...

આ રાજ્યમાં કોરોનાની જંગ, એક શહેરમાં લોકડાઉનની ચેતવણી, તો એકમાં 3 દિવસ જનતા કર્ફ્યુ

કોરોનાનો કહેર એક વાર ફરી મહારાષ્ટ્રના ગામો, શહેર, જિલ્લામાં તૂટી રહ્યો છે. કર્ફ્યુ અથવા તાળાબંધી અથવા લોકડાઉનથી બસ એક રસ્તો દૂર છે. જેના વગર એનું...

અમદાવાદ/ શહેરને આજે મળશે નવા નગરપતિ, વિપક્ષ ઉમેદવાર ઉભા નહીં રાખે: સસ્પેન્સ પરથી હટશે પડદો!

અમદાવાદ શહેરમાં સતત ચોથી વખત 160 બેઠકો જેટલી બહુમતી સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા મેળવ્યા બાદ આજે પાલડી ખાતે આવેલા ટાગોરહોલ ખાતે મળનારા નવી ટર્મના પહેલા...

જલ્દી કરો / હવે રાંધણ ગેસ પર મળશે 100 રૂપિયાની છૂટ, ફટાફટ આ એપથી કરો ચૂકવણી અને મેળવો લાભ

પેટ્રોલ-ડીઝલની જેમ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ગત કેટલાક મહિનામાં ધરખમ વધારો થયો છે. ગત બે મહિનામાં રસોઈ ગેસ સિલિન્ડરની કીંમતમાં 125 રૂપિયાનો વધારો થયો છે....

જીવલેણ વાયરસનો કહેર વધ્યો, નવા 581 કેસો આવ્યા સામે: ગુજરાતના ચાર જિલ્લામાં જ 70%થી વધુ કેસો નોંધાયા: રહેવું પડશે સાવધ!

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૮૧ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ છે. હાલમાં ૩,૩૩૮ એક્ટિવ કેસ છે જ્યારે ૪૩ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં...

50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ACBએ નોંધ્યો વધુ એક ગુનો, કરાઇ ધરપકડ

એન્ટીકરપ્શન બ્યુરોએ 50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ સિંહ રાઓલ સામે વધુ એક ગુનો નોંધીને આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશસિંહ...

ચૂંટણી ટાણે ટ્રાન્સફર: બંગાળના DGPને ચૂંટણી પંચે પદ પરથી હટાવ્યા, આ અધિકારીએ ગત રોજ હાજર થઈ જવા અપાયો ઓર્ડર

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં મતદાનમાં હવે થોડા દિવસ જ બાકી છે, ત્યારે ચૂંટણી પંચે રાજ્યના પ્રશાસનમાં મોટા ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં ડીજીપી...

પ્રજાના સેવક જ આમને સામને/ અમદાવાદના ભાજપના ધારાસભ્યનો રૌફ, વિના માસ્કે ASIને આપે છે સસ્પેન્ડ કરવાની ધમકી

અમદાવાદના ભાજપના ધારાસભ્યની દાદાગીરી સામે આવી છે. અસારવા ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે રાજસ્થાન હોસ્પિટલ પાસે ASI સાથે દાદાગીરી કરી છે. પ્રદીપ પરમારે પોતે તો માસ્ક...