3 મહિનામાં તોડી નાખ્યો ટીમ ઇન્ડિયાનો 36 રનનો રેકોર્ડ! આ ટીમે તો કઈ વધારે જ શરમજનક સ્કોર બનાવી દીધો
ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલ ક્રિકેટના સીઝનમાં ટિમ ઇન્ડિયાનો 36 રનનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારતીય ટીમે આ સ્કોર એડિલેડમાં રમાયેલ પિન્ક બોલ ટેસ્ટમાં પહેલી વખત બનાવ્યા...