GSTV

Tag : news in gujarati

કોરોના ઘાતક બનતા રાજ્યના આ જિલ્લામાં તમામ રવિવારે સ્વૈચ્છિક બંધ, સોમથી શનિ નાઇટ કરફ્યુ

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે આજ રોજ ફરી નોંધાયેલા નવા કેસનો આંક 4500 ને પાર પહોંચી ગયો છે જ્યારે વધુ 42 લોકોના...

કોવિડ 19: કોરોનાને કારણે, સી.એમ. કેજરીવાલનો નિર્ણય, આગામી આદેશો સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

પાટનગરની શાળાઓને પહેલાથી જ ઑફલાઇન વર્ગો ન લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હવે શાળાઓને અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જે અંતર્ગત...

MI vs RCB IPL 2021 : કોહલીએ ટોસ જીતી કર્યો બોલિંગનો નિર્ણય, મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગ્સ શરૂ

વિશ્વની સૌથી પ્રખ્યાત ટી 20 ક્રિકેટ લીગ, IPL 2021ની 14 મી સીઝન આજથી શરૂ થઈ ગઈ છે. IPL 2021ની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન...

ક્રિસિલને અપેક્ષા છે થશે કોર્પોરેટ કમાણીમાં અદભૂત વૃદ્ધિ

કોવિડ -19 કટોકટી પછી દેશની અર્થવ્યવસ્થા સતત સુધરી રહી છે. ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કોર્પોરેટ કમાણીમાં વધારો થયો છે. તે જાન્યુઆરી-માર્ચમાં પણ વધવાની ધારણા છે. શું આવનારા...

માતા-પિતાની શુગરની બીમારીનો બાળકો પણ ભોગ બની શકે, જાણો કેટલા ટકા હોય છે ડાયાબિટીઝનું જોખમ

ડાયાબિટીઝની બીમારીને સામાન્ય બોલચાલની ભાષામાં શુગરની બીમારી તરીકે જાણવામાં આવે છે. જે લોકોના પરિવારમાં કોઇને પણ ડાયાબિટીઝની બીમારી હોય. ખાસ કરીને માતા-પિતામાંથી કોઇ એકને પણ...

તમારી પ્રાઇવેટ લાઈફ માટે પણ કોવિડ-19 બની શકે છે વધુ જોખમી, જાણો શું કહે છે એક્સપર્ટ

રોગચાળાએ લોકોના જીવન ઉપર ઘણી અસર કરી, ખાસ કરીને તેમની સેક્સ લાઈફ ઉપર . એસ.આઈ.યુ. માં આરોગ્ય સેવાના મેડિકલ ચીફ ડો. કેલી ફેરોલે કહ્યું કે...

હેલ્થ ટિપ્સ / જીરા પાણી પીવાથી થશે અધધધ ફાયદા, વજન ઘટવાથી માંડીને થશે આ અનેક લાભ

આજની આ ભાગદોડના સમયમાં જિંદગીમાં સૌ કોઇની ખાનપાન અને લાઇફસ્ટાઇલ એવી થઇ ગઇ છે કે, કોઇને પણ ફુરસત નથી કે પોતાની જાતનું બરાબર ધ્યાન રાખી...

શું તમે તમારા આધાર કાર્ડનો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ભૂલી ગયા છો! ચિંતા ના કરો બસ અપનાવો આ ટ્રિક

આજકાલ આધાર કાર્ડ બધે ખૂબ જ જરૂરી થઇ ગયું છે. બેંકો સાથે જોડાયેલું કામ હોય અથવા તો બીજું કોઇ પણ સરકારી કામ તમામ જગ્યાએ આધાર...

લ્યો બોલો, લોકડાઉનમાં માત્ર ટાઇમપાસ માટે શરૂ કરેલા કામથી આજે કમાય છે લાખો રૂપિયા, તમે પણ અપનાવો આ આઇડિયા

ગયા વર્ષે કોરોના વાયરસના કારણે દેશમાં લાંબા સમય સુધી લોકડાઉન રહ્યું હતું અને આ જ કારણોસર લોકો કેટલાંય સમય સુધી પોતાના ઘરોમાં જ બંધ રહ્યાં...

બ્લેક મેજિક અને જબરજસ્તી ધર્માંતરણ રોકવાની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટે

શુક્રવારે સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ધર્મ પરિવર્તન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને ફગાવી હતી અને કહ્યું હતું કે દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પોતાનો ધર્મ પસંદ...

રાજ્યોની મદદ માટે શિક્ષણ મંત્રીએ લોન્ચ કરી ‘સાર્થક’ યોજના, જાણો કેવી રીતે મળશે લાભ

દેશમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ ક્ષેત્રમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે...

લોકડાઉનનો ભય / દિલ્હી-મુંબઇથી અનેક પ્રવાસી મજૂરોએ પકડી વતનની વાટ, ટ્રેનના આ દ્રશ્યો જોઇ હચમચી ઉઠશો

દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ (Coronavirus) નો પ્રકોપ વધતો જઇ રહ્યો છે અને અનેક રાજ્યોમાં સંક્રમણ રોકવા માટે નાઇટ કરફ્યુ લગાવી દેવાયો છે. ત્યાર...

FREE માં જુઓ IPLની પુરી સીઝન, મેળવો Disney+ Hotstar નું Free Subscription

શું તમે પણ Indian Premier League (IPL)ના શૌખીન છો? આજથી શરૂ થનારી IPL સીરીઝમાં દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી નહિ મળી શકે. પરંતુ ચિંતા ન કરો. અમે...

રસીની તંગી: મુંબઈમાં રસીના ડોઝ ખતમ થતાં 71 કેન્દ્રો બંધ કરવા પડ્યા, દરરોજ 50 હજાર લોકોને અપાતી હતી રસી

કોરોનાવાઈરસ મહાબીમારીથી બચવા માટે પ્રતિબંધાત્મક રસી લેવા માટે નાગરિકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ રસી પૂરવઠાના અભાવની તકલીફ સ્થાનિક વહીવટીતંત્ર અને લોકોને સતાવી રહી...

યાત્રીગણ ધ્યાન દે ! કોરોનાના વધતા કેસો વચ્ચે રેલ્વેએ આ સ્ટેશનો પર બંધ કર્યું પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ, જુઓ લિસ્ટ

દેશમાં ફરી એકવાર કોરોના (કોવિડ -19) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ પ્રતિબંધો વધારવાના શરૂ કર્યા છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો...

અમેરિકન નેવીની અવળચંડાઇ: ભારતની મંજૂરી વગર લક્ષદ્વિપ પાસે ઓપરેશન કરતા વિવાદ, સંબંધો થઇ શકે છે ખરાબ

ભારત અને અમેરિકાના સામરિક સંબંધો મજબૂત થઇ રહ્યા છે. ચીન હોય કે પછી કોઇ અન્ય વિવાદ હોય. બંને દેશોની સેના એકબીજાના સંપર્કમાં હોય છે.આ સ્થિતિમાં...

શું દેશમાં ફરીથી ટ્રેનો બંધ થશે? રેલવે બોર્ડના ચેરમેનનું મોટું નિવેદન સામે આવ્યું

કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ વચ્ચે મુંબઈના 6 રેલવે સ્ટેશનો પર તાત્કાલિક પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે....

ગંભીર સમાચાર: અમદાવાદની હોસ્પિટલોમાં ખુટી રહ્યો છે ઓક્સિજનનો જથ્થો, દર્દીઓના જીવ પર મોટુ જોખમ

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સૌથી મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવા લાગતા દર્દીઓના જીવ પર જોખમ ઉભું...

ગાર્ડનિંગ ટીપ્સ / માટીનો રંગ તથા ભીનાશથી ખબર પડશે કે છોડને કેટલા પાણીની જરૂર છે, જાણો પાણી પિવડાવવાની યોગ્ય રીત

ઘરના બગીચામાં છોડ લગાવ્યા બાદ એની દેખરેખ રાખવી સૌથી અઘરું કામ છે. સૂર્યપ્રકાશ તથા ખાતરની સાથે સાથે છોડને પાણીની પણ જરૂર હોય છે. કેટલું પાણી...

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ થશે નિયંત્રિત? કેન્દ્ર સરકારે આ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા આદેશ આપ્યા

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવને નિયંત્રિત કરવા અને સાઉદી અરબની મનમાનીથી બચવા માટે કેન્દ્ર સરકાર અમેરિકા અને આફ્રિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદશે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો...

બંગાળમાં અમિત શાહની હુંકાર: પોતાની હાર જોઈને બોખલાઈ ગયા છે મમતા દીદી, તેમના વ્યવહાર પરથી દેખાઈ છે !

પશ્ચિમ બંગાળમાં 3 તબક્કાની ચૂંટણી થઈ ચુકી છે અને 10 એપ્રિલના રોજ શનિવારે ચોથા તબક્કાનું મતદાન યોજાશે. મતદાન પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 3...

હેલ્થ ટીપ્સ / ગરમીની ઋતુમાં પાચનની સંભાળ રાખે છે ટીંડોળા, વિટામીન-સી થી હોય છે ભરપુર

શરીરને સ્વસ્થ રાખવા માટે ઉનાળામાં આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, પુષ્કળ પાણી પીવું. આ સિઝનમાં પાચન એ સૌથી સામાન્ય સમસ્યા છે. ઉનાળામાં...

લોકડાઉનનો ડરઃ દિલ્હી-પુણે બાદ મુંબઈથી શરૂ થયું મજૂરોનું પલાયન, રેલવે સ્ટેશનો પર ભારે ભીડ

દેશમાં કોરોનાના કેસમાં આવેલા ભયંકર ઉછાળા બાદ સરકાર હરકતમાં આવી ગઈ છે. દિલ્હીથી લઈને મુંબઈ, લખનૌથી લઈને ભોપાલ સુધી વિવિધ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે....

VIDEO: પીળા રંગની બાંધણી સાડીમાં ખૂબ જ સુંદર અને બોલ્ડ લાગી રહી છે કંગના

કંગના રાનૌત હંમેશા ચર્ચામાં છેવાયેલી રહેતી હોય છે. તે ક્યારેક પોતાની ફિલ્મોને લઈને તો ક્યારે પોતાના નિવેદનનો લઈને ચર્ચામાં બની રહે છે. ત્યારે હવે એક્ટ્રેસે...

ખાતરના ભાવ વધારા મામલે IFFCOની પાછીપાની: ભાવ વધારો ખાલી બોરીઓ પર પ્રિન્ટ કરવા માટે, ખેડૂતો માટે નથી

દેશમાં અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. તેવામાં સહકારી સમિતિ ઈફકો (IFFCO) દ્વારા ખાતર (નોન યુરિયા ફર્ટિલાઈઝર)ના ભાવ વધારાને લઈ સોશિયલ મીડિયામાં ભારે બબાલ...

અમીરગઢ: માનપુરિયા દૂધ ડેરીનો પ્રશ્ન પેચિદો બન્યો, મંત્રીઓની મનમાનીના વાંકે ગ્રાહકોએ ડેરીને તાળા માર્યા

અમીરગઢ તાલુકાના માનપુરિયા ગામની દૂધ ડેરીનો પ્રશ્ન દિવસે દિવસે પેચીદો બનતો જાય છે. મંત્રી અને ગ્રાહકો વચ્ચે ચાલતા ઘર્ષણથી છેલ્લા ચાર દિવસથી ડેરીને ખંભાતી તાળા...

મહેસાણા: શનિ-રવિ સ્વયંભૂ બંધ રાખશે દુકાન, વેપારીઓએ બેઠક કર્યા બાદ લીધો નિર્ણય

મહેસાણા શહેર શનિવાર અને રવિવાર સ્વયંભુ બંધ રાખશે. શનિવાર અને રવિવાર વેપારીઓ સ્વયંમભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મહેસાણા શહેરના વેપારીઓની એક બેઠક મળી હતી....

દીપિકા પાદૂકોણે ચાહકોને આપી મોટી ભેટ : વેબસાઈટ કરી લોન્ચ, શું-શું હશે સ્પેશિયલ ?

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની એક ઝલક માટે ચાહકો ક્રેઝી રહે છે. દીપિકા પાદુકોણ તેની અભિનય અને સુંદરતાથી બધાને દિવાના બનાવે છે. દીપિકાને છેલ્લે જાન્યુઆરી 2020...

અમદાવાદમાં ભયાનક સ્થિતી: થલતેજ સ્મશાનમાં એક શબવાહિનીમાં બે મૃતદેહો લાવવા પડ્યા, વ્યવસ્થા ખોરવાઈ

અમદાવાદમાં કોરોના દર્દીઓના મોત મામલે તંત્ર ફરી આંકડાની માયાજાળ રચતું હોવાનું સામે આવ્યું છે. દરરોજ જાહેર થતાં સરકારી આંકડા મુજબ અમદાવાદ શહેરમાં દરરોજ 5 થી...

Covid-19 એ શરૂ કરાવ્યો નવો બિઝનેસ : ઘર પર મળશે હૉસ્પિટલ જેવી સુવિધા, માત્ર આટલો થશે ખર્ચ

કોવિડ -19 એ દેશભરના લોકોને મુશ્કેલીમાં નાંખ્યો છે, બીજી બાજુ, આ રોગ નવી તકો લાવ્યો છે. તબીબી ક્ષેત્રની કેટલીક કંપનીઓ અને હોસ્પિટલો દિલ્હી અને મુંબઇમાં...