GSTV

Tag : news in gujarati

મોદી સરકાર માટે ખુશખબર : વર્ષ 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ વધશે, વિદેશની માંગમાં સુધારો

ભારતમાં કોરોનાની નવી લહેર વચ્ચે આર્થિક મોરચે સારા સમાચાર છે. ટોચની ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપી ગ્રોથ 12 ટકા રહેવાનું અનુમાન...

સુરતની હાલત ખરાબ : ટેક્સટાઇલ માર્કેટ બાદ જીવાદોરી સમાન આ ઉદ્યોગ પણ બંધ, કેસો વધતાં આટલા દિવસનો લાગ્યો પ્રતિબંધ

રાજ્યમાં સતત કોરોના વાયરસનો ફેલાવો ફરીથી વધી રહ્યો છે. જેને ધ્યાને લઇને ફરીથી વિવિધ પ્રતિબંધ લાગુ થઇ રહ્યા છે. રાજ્યમાં સૌથા વધારે કેસ સુરતમાંથી આવી...

ઝટકો/ પ્લેનનું ઈંધણ મોંઘુ થતાં ફરી હવાઈ મુસાફરી થઈ મોંઘી : જાણી લો ટીકિટના ભાવમાં કેટલો થયો વધારો, પ્લેનમાં ઉડવાના સપનાં કડડભૂસ

હવાઈ મુસાફરી ફરી મોંઘી થવા જઈ રહી છે. સરકારે હવાઈ મુસાફરીના ભાડામાં 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં ફેબ્રુઆરીમાં સરકારે પ્રાઈસ બેન્ડમાં...

હોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી એન્જેલિના જોલી સાથે ઘરમાં થતી હતી મારપીટ, નવા દાવાથી મચી ગયો હડકંપ

હોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી એન્જેલિના જોલીએ તેમના નવા દાવાથી હડકંપ મચી ગયો છે. તેણે પૂર્વ પતિ બ્રાડ પિટ પર ઘરેલું હિંસાના આરોપો લગાવ્યો છે. ઇન્ટરનેશનલ મીડિયા...

સાહેબ રાજકીય મેળાવડાઓમાં કેમ ચૂપ રહ્યાં : ડીજીપીને પણ જવાબ આપવો પડ્યો ભારે, આપ્યો આ ગોળગોળ જવાબ

રાજયના પોલીસ વડાએ આજે ખોડીયારની મુલાકાત દરમિયાન રાજકીય મેળાવડાઓ સામે પગલાં નહીં લેવાના ના લોકો દ્વારા પૂછાતા સવાલો અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, પોલીસ...

ડેરી સેક્ટરમાં છે કમાણી કરવાની ઉજળી તકો, આ ત્રણ આઈડિયાથી ઓછા રોકાણમાં મેળવો વધારે નફો

અવાર નવાર તમે સાંભળ્યું હશે કે, ડેરી સેક્ટરમાં સારી કમાણી છે અને તે વાત પણ સાચી છે. આ સેક્ટરમાં સારી કમાણી છે. પરંતુ તેમાં તમારે...

VIDEO / પ્રીતિ જિંટાને કિસ કરવી આ એક્ટર પડી ભારે, પત્નીએ ઘરે જઈને કર્યાં આવા હાલ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુજા પ્રેમાળ કપલો છે. બંનેની પ્રેમભરી કેમિસ્ટ્રી સોશયલ મીડિયાના માધ્યમથી તેના ફેંસને ખુબ જોવા મળી રહી છે. હવે બંનેનો...

વિરોધ/ બોડેલીની ગંગાનગર સોસાયટીમાં એવું તે શું થયું કે રહીશો ઉતર્યા કન્ટેન્ટમેન્ટ ઝોન રદ કરવા પર

છોટા ઉદેપુરના બોડેલીના ગંગાનગર સોસાયટીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાતા લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ગંગાનગર સોસાયટીમાં પતરા મારવાનું કામ ચાલુ કરતા સોસાયટીના રહીશો આમરણાંત ઉપવાસ...

પ્રેમ આંધળો બન્યો: નવી નવી પરણીને આવેલી મામી ભાણેજને લઈને ભાગી ગઈ, લગ્નને હજૂ એક મહિનો પણ નથી થયો

કહેવાય છે કે, જ્યારે કોઈની સાથે પ્રેમ થઈ જાય, ત્યારે સારુ-ખરાબ કંઈ દેખાતુ નથી. આવો જ એક કિસ્સો બિહારમાંથી સામે આવ્યો છે, જ્યાં ગોપાલગંજમાંથી સંબંધોને...

શાકભાજીના ભાવ વધ્યા: 100 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે લિંબૂ અને લસણ, હજૂ પણ વધશે આ શાકભાજીના ભાવો

હજૂ ગરમી બરાબર શરૂ પણ નથી થઈ, હોળીનો તહેવાર પણ પત્યો નથી, ત્યાં શાકભાજીની ભાવો આસમાને પહોંચી રહ્યા છે. ગરમીની શાકાભાજી, ભીંડા, તિરુયા, લિંબૂના ભાવ...

100થી વધારે કર્મચારી હશે તો કંપનીમાં કેન્ટીન રાખવી ફરજિયાત, 1લી એપ્રીલથી મોદી સરકાર લાગુ કરશે આ નિયમો

કેન્દ્ર સરકાર નવા શ્રમ કાયદા હેઠળ દેશમાં કંપનિઓમાં કર્મચારીઓ માટે કેન્ટીન જરૂરી કરવા અને સરકારી યોજનાઓને મજબૂતીથી લાગુ કરવા માટે વેલફેયર ઓફિસરોની નિમણૂંક કરવાનો નિયમ...

Big News : સુરત ડાયમંડ એસોસિએશનનો મોટો નિર્ણય, આટલાં દિવસ હીરા બજાર રહેશે બંધ

સુરતમાં કોરોના સંક્રમણ વધતા જ તાજેતરમાં જ ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કાપડ માર્કેટને લઇને લેવાયેલા મહત્વના નિર્ણય બાદ વધુ એક મહત્વનો નિર્ણય...

કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં રાજકોટ કોર્પોરેશને શું લીધો મોટો નિર્ણય ? જાણી લો શું બંધ કરવાની કરી જાહેરાત

રાજકોટમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવતાં સફાળા જાગેલા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના કેસોને રોકવા માટે ધડાધડ નિર્ણય લેવા માંડ્યા છે. રાજકોટમાં વધતા કેસને રોકવા માટે...

સુરતમાં ફરી હોટલ સંચાલકોનો વેપાર મરણ પથારીએ, પ્રવાસીઓનો RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાતા વેપારીઓએ કરી આ માંગ

સુરતની હોટલોમાં રોકાણ કરવા આવતા પ્રવાસીઓના RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજીયાત કરાયો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત હોટેલ-રેસ્ટોરન્ટનો માસિક બિઝનેસ રૂપિયા 100 કરોડનો છે. જેની પર...

કોરોના રસી: આ રાજ્યોમાં સૌથી વધું રસીનો થઈ રહ્યો છે બગાડ, દેશમાં 70 ટકા લોકોને રસી આપતા આટલા વર્ષ લાગી જશે

ભારતમાં કોરોનાની રસી સરેરાશ 6.5 ટકા ડોઝ બરબાદ થઈ રહ્યા છે, જ્યારે તેલંગણા અને આંધ્રપ્રદેશમાં આ વેસ્ટેજનો ક્રમશ: 17.6 ટકા અને 11.6 ટકા છે. કેન્દ્રએ...

સંયોગ / 499 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, સર્વાર્થસિદ્ધિ અને અમૃતસિદ્ધિ યોગમાં ઉજવો હોળીનો તહેવાર

આ વર્ષે હોળી ઉપર 499 વર્ષ બાદ આ દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. 29 માર્ચના રોજ હોળીના દિવસે કન્યા રાશીમાં ચંદ્ર બિરાજમાન રહેશે. ગુરૂ,...

નરેન્દ્ર મોદી ‘વેસ્ટ ઇન્ડિયા’ એટલે કે માત્ર ગુજરાતીઓ દ્વારા આખા દેશ પર શાસન કરવા માંગે છે, આ કોંગ્રેસી નેતા પીએમ પર બગડ્યા

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે જેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દેશમાં રોકાણ કરીને 150 વર્ષ શાસન કર્યુ તેવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરની છત પર ના મુકો તુલસીનો છોડ, પડે છે અશુભ પ્રભાવ, આ છે યોગ્ય સ્થાન

હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ વિશેષ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીનો છોડ રોપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો...

કોરોનાના ફફડાટ વચ્ચે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર, 18મી એપ્રિલે યોજાશે મતદાન અને આ તારીખે રિઝલ્ટ

ગુજરાતમાં એક બાજુ કોરોનાએ કહેર વર્તાવ્યો છે તો બીજી બાજુ ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે. આગામી તારીખ 18 એપ્રિલે ગાંધીનગર મનપા...

શરીરે કમળ ચિતરાવો, કોરોનાપ્રૂફ થઈ જાઓ, શેઠની શિખામણ ઝાંપા સુધીની કહેવત જેવી છે મોદીની શિખામણ

નરેન્દ્ર મોદીએ બુધવારે મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકોને કોરોનાની બીજી લહેર ના આવે એ માટે સાવચેત રહેવા અપીલ કરી. લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિગંનું પાલન કરવા...

ગુજરાતના આ શહેરોમાં ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા સ્થગિત, કોરોના વકરતાં શિક્ષણ બોર્ડે લીધો આ નિર્ણય

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો દોર શરુ થયો છે. જેમાંથી એક વર્ષ બાદ શરુ થયેલું શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી....

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડે 1 વર્ષમાં આપ્યું 13 ટકાનું રિટર્ન, આ સમયે રોકાણથી મળી શકે છે સારૂ વળતર

સોનુ ફરી એક વખત મોંઘુ થવા લાગ્યું છે. આજે સોનુ 45253 પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે. એક્સપર્ટનું માનવું છે કે, સોનુ ફરી એક...

Google Play Store અને Apple Storeને ટક્કર આપવા મોદી સરકાર લાવી પોતાનું દેશી એપ સ્ટોર, જાણો શું છે ખાસ

ગૂગલ (Google) અને એપ્પલ (Apple) જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપવા માટે ભારત સરકારે પગલા લીધા છે. મોદી સરકારે એપ ડાઉનલોડ કરવા માટે Google Play Store...

નવા નિયમો/ વર્ક ફ્રોમ હોમના આદેશો થયા : ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ નોકરી માટે હાજર રખાશે, સરકારે બહાર પાડયું જાહેરનામુ

કોરોનાના વધતા જતા કેસોથી પંજાબથી લઇને મહારાષ્ટ્રમાં હડકંપ મચી ગયો છે. આજે પંજાબમાં 11 જિલ્લોમાં નાઈટ કર્ફ્યુ, સ્કૂલ – કોલેજ બંધ કરાવવાની સાથે મહારાષ્ટ્રમાં પણ...

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે પીએમ મોદીનો માન્યો આભાર, જાણી લો શું છે આ કારણ કે ક્રિકેટરે કર્યા વખાણ

વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ તેની બેટિંગની સાથે સાથે બિન્દાસ્ત સ્વભાવના કારણે ભારતમાં પણ ખાસો લોકપ્રિય છે. ક્રિસ ગેલે કેરેબિયન દેશોમાં વેક્સીન પહોંચાડવા બદલ...

દેશમાં 4 કરોડ લોકોને મૂકાઈ કોરોનાની રસી : સરકારે કર્યો ખુલાસો કેટલા લોકોને થઈ આડઅસર, જાણી લો મૂકવી જોઈએ કે નહીં?

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધને ફરી એક વખત કહ્યુ છે કે, અફવાઓથી ગેરમાર્ગે દોરાવાની જરુર નથી. કોરોનાની વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષિત...

સુપ્રીમ કોર્ટની ટકોર: મહિલાઓ શું પહેરે અને કેવી રીતે રહે, તેના પર ટિપ્પણી કરવાથી દૂર રહો

સુપ્રીમ કોર્ટે યૌન ઉત્પીડનના એક આરોપીને પીડિતા પાસે રાખડી બંધાવાની શરતે જામીન આપવાના મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચુકાદાને રદ કરી દીધો છે. કોર્ટે આવા મામલા માટે...

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ, અમદાવાદ સિવિલ ખાતે યોજાઇ ઉચ્ચસ્તરીય બેઠક

ગુજરાતમાં ઇલેક્શન અને સ્ટેડિયમમાં મેચ જોવા પ્રેક્ષકોની જામેલી ભીડ બાદ સતત કોરોનાના કેસો વધતા જ જાય છે. એમાંય ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં તો કોરોનાએ...

શું તમે રસ્તા પર પડેલા રૂપિયા ઉપાડ્યા છે? રસ્તામાં ધન મળવા પાછળનું આ છે મોટું રહસ્ય

ભલેને તમે ગમે તેટલી ધનદોલતના માલિક બન્યા હો. પરંતુ જો રસ્તામાં ચાલતા તમને પૈસા મળે છે તો તમારા આનંદનો પાર રહેતો નથી. પરંતુ શું તમે...

ફૈશનના નામે ટાઈટ ડ્રેસ પહેરતી યુવતી માટે આંખ ઉઘાડતો કિસ્સો, આ અભિનેત્રીના એવા હાલ થયા કે, હોસ્પિટલના ખાટલે પહોંચી ગઈ

ફેશન સેંસ હોવી એ સારી બાબત છે, પણ જો આ જ ફૈશનના કારણે મુસિબત ઉભી થાય તો, તેનાથી જરા બચીને રહેવુ જોઈએ. તબિયતથી વધારે જ્યારે...