GSTV

Tag : news in gujarati

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ને લઇ આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીની વધી મુશ્કેલી! કોર્ટે જારી કર્યું સમન્સ, જાણો સમગ્ર મામલો

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. આ ફિલ્મને લઇ સતત વિરોધ દર્શવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ફિલ્મની લીડ...

દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળ્યા વાયરસના નવા વેરિએન્ટ, મોદી સરકારની ઉડી ઉંઘ: છેલ્લા 24 કલાકમાં 47 હજાર કેસ, 275નાં મોત

દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં અવિરત પળે વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોરોનાના વધતા જતા કેસોના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે.દેશમાં રોજ...

ચિંતાજનક/ ઘાતક વાયરસનું સ્વરૂપ પ્રતિદિન બની રહ્યું છે વિકરાળ, આકરા પ્રતિબંધો લાગુ કરવાની રાજ્યોને કેન્દ્રની છૂટ: શું આવશે લોકડાઉન?

દેશભરમાં હવે કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય તેમ પહેલાની જેમ દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં...

સુરત પાલિકાનું કચરા કૌભાંડ સામે આવ્યું, Video વાયરલ થતાં કોન્ટ્રાક્ટરોની કામગીરી શંકાના દાયરામાં!

સુરત પાલિકાનું કચરા કૌભાંડ સામે આવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેકશન કરતી ગાડીના ચાલક દ્વારા કૌભાંડ આચવામાં આવી રહ્યું હોવાંની ઘટના સામે આવી છે....

બ્રિટનના પેલેસમાં બાળકની કિલકારી ગુંઝી, સિંહાસનના ઉત્તરાધિકારીની હરોળમાં મળ્યું આ સ્થાન

બ્રિટનની રોયલ ફેમિલીમાં એક નવુ મહેમાન આવ્યું છે. બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતિયએ પોતાના 10મા પ્રપૌત્રના જન્મ પર ખુશી વ્યક્ત કરી છે. તેમની પૌત્રી ઝારા ટિંડેલે...

નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો / મારો જમાઇ PSI છે કહેતા સસરાં ભરાઇ ગયા, આવ્યો બંનેને જેલ જવાનો વારો

અમદાવાદમાં જગતસિંહ બિહોલા નામના યુવકને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવાનું સપનું પૂરું ન થતા તે નકલી પીએસઆઇ બન્યો હતો. વૈભવી કારમાં પીએસઆઇનો યુનિફોર્મ પહેરીને રોફ જમાવવા...

સાવધાન / આવનારા મહિનાથી રદ્દ થઈ શકે છે તમારૂ પાનકાર્ડ, આજે જ કરો આ કામ

આવકવેરા વિભાગે તમામ પાનકાર્ડને આધાર સાથે લીંક કરવું અનિવાર્ય કરી દીધું છે. એ માટે જો તમે હજુ સુધી તમારા પાનકાર્ડને આધાર સાથે લીંક નથી કર્યું...

બાંગ્લાદેશ : 21 વર્ષ પહેલા PM હસીના ઉપર થયો હતો હુમલો, હવે 14ને મૃત્યુદંડની સજા

બાંગ્લાદેશની એક અદાલતે પ્રધાનમંત્રી શેખ હસીના ઉપર 21 વર્ષ પહેલા હૂમલાના એક કેસમાં મંગળવારે 14 ઈસ્લામી આતંકવાદીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તમામ દોષી પ્રતિબંધિત હરકત-ઉલ-જિહાદ...

2008 સિરિયલ બ્લાસ્ટ કેસ : વર્ષો બાદ ધરપકડ કરી અમદાવાદ લવાયેલ આતંકી સલમાનને ફરી જયપુર મોકલવાનો ઓર્ડર

અમદાવાદમાં વર્ષ 2008 માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં કેટલાંય લોકોના મોત થયા હતાં તો કેટલાંય ઘાયલ થયા હતાં. ત્યારે આ સિરિયલ બ્લાસ્ટમાં સલમાન નામના આતંકીની ધરપકડ...

મહિલા ધારાસભ્યોનું ચીરહરણ અને જાહેરમાં તેમની સાડીઓ ખેંચી બ્લાઉઝમાં હાથ નખાયા, નીતિશ ધૃતરાષ્ટ્ર બની જોતા રહ્યાં

બિહાર વિધાનસભામાં મંગળવારે ભારે હંગામા બાદ રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ રાજ્ય સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. રાબડી દેવીએ ટ્વિટ કરતા નિતિશ કુમારને ટોણો...

ફફડાટ/ દેશના આ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર, આ રાજ્યમાં વસ્તીની સરખામણીએ ઘણા વધુ કેસ

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ સામે આવ્યા. આ માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 10...

બિહારમાં તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ સાથે 3000 કાર્યકરો સામે નોંધાઈ 2 ફરિયાદ, આ કલમો લગાવાતાં આરજેડી ભરાઈ

બિહારમાં મુખ્ય વિપક્ષી દળ આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ વિરુદ્ધ પટણાના 2 પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે. આ ઉપરાંત પક્ષના અન્ય નેતાઓ ઉપરાંત...

ગુજરાતમાં વધુ એક આગની ઘટના, ગાંધીનગરના સચિવાલય ખાતેની પોલીસ ચોકીમાં આગ, કારણ હજુ અકબંધ

ગુજરાતમાં સતત આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં આજે વધુ એક આગની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સચિવાલયના ગેટ નં.6 પાસે આવેલી પોલીસ...

ફોટોશૂટ ભારે પડ્યું/ લગ્ન માટે જતા કપલે ભીષણ પૂરની વચ્ચોવચ્ચ કપલે કરાવ્યું વેડિંગ ફોટોશૂટ, હેલિકોપ્ટરથી કરવા પડ્યા રેસ્ક્યૂ

ઓસ્ટ્રેલિયામાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દરેક કોઈ પોતાને પૂરથી બચાવવા માટે ઊંચાઈવાળા વિસ્તારોમાં પહોંચવાની પળોજળમાં પડ્યા છે. એ વચ્ચે એક સમાચાર બહુ ચર્ચિત...

સાવધાન / જો તમારા WhatsApp ઉપર આવી રહ્યાં છે એમેઝોન ફ્રી ગિફ્ટના મેસેજ તો ચેતી જજો, નહીં તો તમારૂ એકાઉન્ટ થઈ જશે ખાલી

જો તમને WhatsApp ઉપર એક સર્વેમાં ભાગ લેવા માટે ફ્રી ગીફ્ટ જીતવાનો મેસેજ આવે છે તો સાવધાન થઈ જાઓ. કારણ કે આ મેસેજથી તમને ભારે...

ઈજિપ્તની સ્વેજ નહેરમાં ફસાયું ચીનથી જઈ રહેલું વિશાળકાય કંટેનર શિપ, સમૂદ્રમાં લાંબો ટ્રાફિકજામ

ઈજિપ્તની સ્વેજ નહેરમાં એક વિશાળકાય કંટેનર શિપના કારણે બ્લોક થઈ ગઈ છે. આ કંટેનર જહાજ ચીનથી માલ લઈને જઈ રહ્યું હતું. સ્વેજ નહેરમાં એવર ગિવન...

Idea of Bharat પર UGCના સિલેબસ પર ઓવૈસીને પડ્યું વાંકુ, બાબરને આક્રમણકારી તરીકે ઉલ્લેખતા મીડિયા સામે સાર્યા આંસુ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) એક વૈધાનિક એકમ છે, કે જે વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ શિક્ષા સાથે સંબંધિત તમામ પ્રકારની પ્રવૃત્તિઓની એક જવાબદાર સંસ્થા છે. UGC એ તાજેતરમાં...

ગાંધીનગર મહાપાલિકા ચૂંટણી: જૂની ફોર્મ્યુલા પર કરવામાં આવશે ભાજપના નવા ઉમેદવારોની પસંદગી

ગાંધીનગર મહાનગર પાલિકા માટે ચૂંટણી યોજાનાર છે જેમાં 11 વોર્ડ માટે 334 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાં પૂર્વ કોર્પોરેટર અને મેયર સહિતના દાવેદારોનો સમાવેશ થાય...

વિચિત્રતા: કોરોના ડોમમાં બેફામ વેચાઈ રહી હતી પકોડી, ફોટા વાયરલ થયા બાદ ઘોડા વેચી ઊંઘતું તંત્ર જાગ્યું

એક તરફ રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ સુરત જેવા મહાનગરોમાં કોરોના વાયરસે ફરી ઉથલો માર્યો છે અને રોજે રોજે 500થી વધુ કેસ સામે...

Big News: ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનના મંડાણ, પરેશ ધાનાણીના બંગલે બંધ બારણે થઇ બેઠક

ગુજરાત કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરે ગુજરાત કોંગ્રેસના નેતાઓની ખાનગી બેઠક મળી...

Lockdownમાં Indigo ને થયું ભારે નુકશાન, કેન્સલ ટિકિટો ઉપર 1,030 કરોડ રૂપિયાનું આપ્યું રિફંડ

દેશની સૌથી મોટી ડોમેસ્ટીક એરલાઈન ઈન્ડિગોએ બુધવારે જાહેરાત કરતા કહ્યુંહતું કે, તેને સુપ્રિમકોર્ટના આદેશ બાદ યાત્રિકોને લગભગ 1030 કરોડ રૂપિયાનું રિફંડ કરી દીધું છે. સુપ્રિમ...

કોરોના બેકાબુ/ મહારાષ્ટ્ર અને પંજાબમાં પરિસ્થિતિ વધુ ખરાબ, આ 9 જિલ્લાઓમાં નોંધાયા સૌથી વધુ કેસ

દેશમાં કોરોનાએ ફરી કાળો કેર વર્તાવ્યો છે. ફરીથી કોરોનાના કેસોમાં સતત વધારો થતા દેશમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે...

કોરોના કહેર વચ્ચે કેવી રીતે શરૂઆત થઇ દેશની પહેલી પ્લાઝમા બેન્કની!! વાંચો આ ખાસ અહેવાલ

રાજ્યમા કોરોના કહેરે માથું ઉચક્યું હતું તેવામાં તેની કેવી રીતે સારવાર કરવી તે મોટો પ્રશ્ન હતો. તેવામાં કેટલાક તબીબોએ પ્લાઝમા થી કોરોના દર્દીની સારવાર કરવી...

સેંસેક્સ 871 પોઈન્ટ તુટ્યો, રોકાણકારોના 3.25 લાખ કરોડ ધોવાયા, શા માટે બજારમાં આવી વેચાવેલી ?

દેશમાં વધતા કોરોનાના કેસોની અસર ફરી એક વખત બજાર ઉપર જોવા મળી રહી છે. આજે વ્યવસાય બાદ બીએસઈના પ્રમુખ ઈન્ડેક્સ સેંસેક્સ 871 અંક ગગડીને 49,180ના...

બાકી ભરણાને લઈને PGVCLની કાર્યવાહી, BSNL એક્સચેન્જ સહીત 2 ટાવરોના કાપ્યા કનેક્શન

અમરેલી ચલાલામાં PGVCL દ્વારા BSNL એક્સચેન્જ ઓફીસ સહિત 2 ટાવરોના કનેક્શન કાપવામાં આવ્યા હતા. BSNL દ્વારા છેલ્લા 1 વર્ષથી વીજ બિલ નહિ ચૂકવવામાં આવતા કાર્યવાહી...

7 દિવસ બાદ તમારી ટેક હોમ સેલરીમાં થઇ શકશે વધારો, જાણો નવા વેતનના કાયદાથી કેવી રીતે ફાયદો ઉઠાવી શકશો

જૂનું ફાઇનાન્શિયલ વર્ષ ખતમ થવાને આરે છે. 7 દિવસ બાદ એટલે કે 1 એપ્રિલથી અનેક નિયમોમાં ફેરફાર થવાના છે. એમાંથી એક મહત્વનો નિયમ તમારી સેલરી...

જોરદાર/ સંસદની અંદર રેકોર્ડ થયા છે અશ્લિલ વીડિયો : MPs અને સ્ટાફ માટે બહારથી બોલાવાતી કોલગર્લ, વીડિયો વાયરલ થતા થયો હોબાળો

ઓસ્ટ્રેલિયાની સંસદમાં સેક્સુ-અલ એક્ટિવિટીમાં શામેલ સરકારી સ્ટાફના ફોટો લીક કરી દેવાયા છે. આ પહેલા એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે સંસદ પરિસરમાં તેની સાથે યૌન...

FASTagમાં પણ ગોટાળો, પૈસા બચાવવા મોટી ગાડીના ચાલકો લગાવી રહ્યાં છે નાની ગાડીઓના ફાસ્ટટેગ, જેને જોઈને લોકો પણ ચોક્યા

સમગ્ર દેશમાં 15 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવેલા ફાસ્ટટેગના કારણે દેશના તમામ નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા ઉપર રોકડ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. નેશનલ હાઈવે...

હું સં-ભોગમાં તેમને સહકાર આપતી ન હોવાથી મારા પતિ મારા પર નારાજ છે, હવે જણાવો મારે શું કરવું જોઈએ

મારા પતિ સં-બંધ બાંધ્યા પછી તરત જ સૂઈ જાય છે જ્યારે હું લાંબા સમય સુધી જાગતી હોઉં છું. સં-ભોગ પછી મને તેમની સાથે ઘણી વાતો...

પતિ સાથે શા-રીરિક સ@બંધના આગલા દિવસે મને યુરિનરી ઇન્ફેક્શન થઈ ગયું, ગુદામાં રહેલા બેક્ટેરિયાએ ભારે કરી

હું નવપરિણીતા છું. પતિ સાથે શા-રીરિક સં-બંધના આગલા દિવસે મને યુરિનરી ઇન્ફેક્શન થઈ ગયું. આમ શા માટે થયું? તે પ્રશ્ન મને ફરી હેરાન કરે નહીં,...