GSTV

Tag : news in gujarati

VIDEO: નેતાઓ માટે કોઈ નિયમો નથી, ચૂંટણી પ્રચારમાં મન મુકીને ગરબા કરી રહ્યા છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની

હાલ પશ્ચિમ બંગાળ અને આસામમાં પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યુ છે. આગામી દિવસોમાં તમિલનાડૂમાં પણ ચૂંટણી થવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના...

ક્યાં જાઓ છો બેંકમાં! તો પહેલાં આ લિસ્ટ જોઇ લો નહીં તો ધક્કો ખાવાનો વારો આવશે, આજથી 7 દિવસ બેંકો બંધ

જો તમારે બેંક સાથે જોડાયેલ કોઇ કામ છે તો હવે તમારે 4 એપ્રિલ 2021 સુધી રાહ જોવી પડશે. આજે 27 માર્ચથી લઇને 4 એપ્રિલ સુધી...

રાકેશ ટિકૈતની મુલાકાત પર શંકરસિંહ વાઘેલાનું નિવેદન, રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યું છે આંદોલન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં શંકરસિંહ વાઘેલાએ પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. 4  અને  5 એપ્રિલે ખેડૂત આંદોલન નેતા રાકેશ...

એર ઈન્ડિયા વેચાઈ જશે : નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું અમારી પાસે વિકલ્પ જ નથી, 60 હજાર કરોડનું છે દેવું

કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ સ્પષ્ટ પણે કહ્યું છે કે, એર ઈન્ડિયાનું 100 ટકા પ્રાઈવેટાઈઝેશન કરવામાં આવશે. કારણકે સરકાર પાસે તેના સિવાય બીજો કોઈ...

બાઈડન પણ ટ્રમ્પના રસ્તે : ભારતની 40 વસ્તુઓ પર અમેરિકા લગાવશે 25 ટકા ટેક્સ, 5.5 કરોડ ડોલરનો લાગશે ઝટકો

અમેરિકાના પ્રેસિડેન્ટ બનેલા જો બાઈડન પણ અગાઉના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રસ્તે ચાલી રહ્યાં છે. અમેરિકામાં ભારતની જે વસ્તુઓ નિકાસ થાય છે આ પૈકીની 40 વસ્તુઓ...

દાદાગીરી/ ચીને વાયુસેનાના 24 લડાકુ વિમાનો એક સાથે મોકલ્યા, અત્યાર સુધીની સૌથી મોટી ઘૂસણખોરી

ભારત સહિતના સંખ્યાબંધ પાડોશી દેશો સાથે સીમા વિવાદ સર્જીને પંગો લેનાર ચીનના ટાર્ગેટ પર તાઈવાન પણ છે. તાઈવાનને તો પોતાનો જ હિસ્સો માનતું ચીન છાશવારે...

સાવધાન/ જો તમે વોટ્સએપ યુઝ કરતા હોવ તો ચેતી જજો, ભૂલથી પણ આ કામ ના કરતા નહીં તો થશો જેલ ભેગાં

વોટ્સએપ એક એવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન બની ગઈ છે કે જેનો ઉપયોગ મોટા ભાગના લોકો કરી રહ્યાં છે. નવી પ્રાઇવેસી પોલિસી બાદથી કંપનીને થોડુંક નુકસાન...

કામનું / 1 એપ્રિલથી બંધ બોટલમાં મિનરલ વોટર વેચવુ સરળ નહિ હોય, સરકાર લાવી રહી છે નવો નિયમ

નકલી પાણીની બંધ બોટલથી ગ્રાહકોને બચાવવા સરકારે કડક પગલા લીધા છે. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ હવે બાટલીમાં પાણી અને ખનિજ...

JIO લઈને આવ્યું દરેક રિચાર્જનો બાપ, માત્ર 75 રૂપિયામાં ફ્રી કોલ્સ SMS સાથે મળશે આ સુવિધા

દેશની સૌથી મોટી મોબાઈલ નેટવર્ક કંપની JIO પોતાના ગ્રાહકો માટે ગણા ઓફર લાવતી રહે છે. JIOના પ્લાન્સ અન્ય નેટવર્ક કંપનીથી સસ્તા અને ફાયદાકારક હોય છે....

ફફડાટ/ તહેવાર ટાણે સિવિલ હોસ્પિટલમાં કોરોના વિસ્ફોટ, તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થતાં તંત્રએ મોટો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ મેડિકલ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. હોળી...

હવે નહિ છુપાવી શકો ઇનકમ ટેક્સ રિટર્નમાં તમારી એક્સ્ટ્રા કમાણી, સરકારે કરી દીધી એવી વ્યવસ્થા…

1 એપ્રિલથી નવા ફાઇનાન્શિયલ યર શરુ થવાનુ છે સાથે જ ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે. એમાં એક તમારા ઇનકમ ટેક્સ રિટર્નનું માળખું પણ છે. અત્યાર...

ધાંધલી: મત તો ટીએમસીને આપીએ છીએ, પણ વીવીપેટમાં મત ભાજપને જાય છે, 4 મીનિટમાં જ ઘટી ગયું મતદાન

તૃણમુલ કોંગ્રેસ દ્વારા બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીને ટેગ કરી ટ્વિટ કરવામા આવી હતી કે, કાંથી દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં ઘણા મતદારોએ ફરિયાદ કરી છે કે, તેઓ...

જાણવા જેવું / આગામી મહિનાથી ઈન્કમ ટેક્સને લઈને બદલાઈ જશે આ નિયમ, તમે ન જાણ્યા આ નિયમ તો થશે નૂકશાન

વર્તમાન નાણાકીય વર્ષ હવે ફક્ત થોડા દિવસોમાં સમાપ્ત થઈ જશે. 2021 ના ​બજેટમાં સરકારે વ્યક્તિગત આવકવેરાના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, આ વખતે...

સુરત/ આ વિસ્તારમાં કામ વિના જવાનું ટાળજો, કોરોનાનું એટલું સંક્રમણ ફેલાયુ કે તંત્ર પણ ફફડી ઉઠ્યું

સુરતના મહિધરપુરા વિસ્તારમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અને વેક્સિનેશનની કામગીરીમાં વધારો કરી દેવાયો છે. મહિધરપુરા વિસ્તારમાં વધુથી વધુ લોકોના કોરોના...

દેશમાં 2024માં લોકસભાની ચૂંટણી સુધીમાં આવી જશે રિમોટ વોટિંગ! જાણો ECના આ મહત્વકાંક્ષી પ્રોજ્ક્ટ વિષે

ભારતમાં મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાએ સંભાવના વ્યક્ત કરી છે કે આવતી લોકસભાની ચૂંટણી(2024) સુધી દેશને રિમોટ વોટિંગનો ઓપ્શન મળી શકે છે. હૈદરાબાદની સરદાર વલ્લભભાઈ...

માસ્ટરસ્ટ્રોક: બાંગ્લાદેશમાં મતુઆ સમુદાયના લોકો સાથે વડાપ્રધાન મોદીએ બેઠક યોજી, બંગાળમાં આ સમુદાયની વસ્તી છે 2 કરોડ

બાંગ્લાદેશ મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓરાકાંડી પહોંચ્યા છે..જ્યાં તેઓએ મતુઆ સમુદાયના સૌથી મોટા ધાર્મિક સ્થળ ઠાકુર બાડીની મુલાકાત લીધી અને ત્યાં તેઓએ દર્શન...

નરાધમથી પણ વટ્યો/ સગી દીકરી સાથે રેપ કરનાર પિતાએ પૌત્રીને પણ ન છોડી, આખરે દીકરીએ લીધો આ નિર્ણય

મુંબઈથી એક ખૂબ જ ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. 65 વર્ષીય એક પિતા પોતાની પરિણીત દીકરી જ્યારે જ્યારે સાસરેથી પિયર આવતી ત્યારે તેનો રેપ કરતો...

રાજકારણ: મમતા બેનર્જી અને ભાજપ જિલ્લા અધ્યક્ષનો તથાકથિત ઓડિયો વાયરલ, સીએમ ફોન પર માગી રહ્યા છે સમર્થન

નંદીગ્રામથી મમતા બેનર્જી વિરુદ્ધ લડી રહેલા ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના નિકટના પ્રલય પૉલે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમને ફોન કર્યો હતો અને...

Holi/હોળીની પાર્ટીમાં શામેલ કરો આ હેલ્દી વસ્તુઓ, ઇમ્યુનીટી પણ મજબૂત કરશે અને સ્વસ્થ પણ રાખશે

હોળીનો તહેવાર આવા જ ઘરમાં બાળકોથી લઇ મોટા સુધી બધાના ચહેરા પર ખુશી આવી જાય છે. ઘરમાં અલગ માહોલ હોય છે. રંગોથી રમવાને લઇ પકવાન...

ટેક ટીપ્સ / WhatsApp મેસેજ ડીલીટ કરવાની જંજટ ખતમ, આવી રીતે ગાયબ થઈ જશે તમારા Message

WhatsApp તેના યૂઝર્સો માટે આવનવી સુવિધાઓ લાવતું રહે છે જેથી તેમનો ચેટિંગનો અનુભવ વધુ આનંદદાયક બને. WhatsAppની આવી જ એક સુવિધા મેસેજ ડિસઅપિયરિંગ કરવાની સુવિધા...

Photos/ ગુજરાત પહોંચ્યુ ઇઝરાયલનું જહાજ, અરબ સાગરમાં થયેલા મિસાઇલ એટેકના જોવા મળ્યા નિશાન

અરબ સાગરમાં ઇઝરાયલના જહાજ પર હુમલો થયા બાદ હવે આ જહાજ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. અરબ સાગરમાં મધદરિયે ઇઝરાયલના લોરી નામના જહાજ પર...

પશુપાલકો માટે કામની વાત: ડેરી ફાર્મમાં ફક્ત દૂધથી જ નહી, આવી રીતે પણ કમાઈ શકશો અઢળક રૂપિયા

ડેરી ફાર્મના બિઝનેસને સારી કમાણીવાળો ધંધો માનવામાં આવે છે. એવી કેટલીય ઘટનાઓ તમને મળી જશે, જ્યાં લોકો ડેરી ફાર્મનો બિઝનેસ કરીને ઓછા સમયમાં સારા પૈસા...

ગાંધીનગર મનપા ચૂંટણી/ ભાજપ આ તારીખે ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે, 7 કોર્પોરેટરનું પત્તું કપાશે, નવા ચહેરાઓને પ્રાધાન્ય

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇને ભાજપનું મનોમંથન પૂર્ણ થયું છે. ભાજપ 30 માર્ચના રોજ ઉમેદવારોના નામની યાદી જાહેર કરશે. ઉમેદવારોને લઇને મોડી રાત્રિ સુધી...

પરીક્ષા ભારે પડી/ ૧૦૭ પ્રાથમિક શિક્ષકો થયા કોરોનાથી સંક્રમિત, હોમ ક્વોરેન્ટાઇન થયા

વડોદરા જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ સંપન્ન થઇ ગઇ છે તે દરમિયાન સંખ્યાબંધ શિક્ષકો કોરોના સંક્રમિત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. વડોદરા...

બંગાળ ઈલેક્શન: ટીએમસી છોડી ભાજપમાં આવેલા શુભેન્દુ અધિકારીના ભાઈની ગાડી પર કાંથીમાં થયો હુમલો

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીના અમુક સમય અગાઉ જ ટીએમસી છોડીને ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ અધિકારીની કાર પર કાંથીમાં હુમલો થયો હતો. આ...

વેપારીઓ માટે ચેતવણી/ એક એપ્રિલથી GSTમાં બદલાઈ રહ્યાં છે આ નિયમો, જો ભૂલો કરી તો રોકડમાં ભરવો પડશે મસમોટો દંડ

તા.૧ એપ્રિલથી વેપારીઓ માટે જીએસટી સંદર્ભે કેટલાક નવા સુધારા અમલમાં આવશે, જે નીચે મુજબ છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા.૧ એપ્રિલથી વેચાણના બિલોની નવી સિરિઝ...

કૃતિ સેનને સોશિયલ મીડિયા પર શેર કરી ગ્લેમરસ તસ્વીર, મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ બોલ્યા – WOW

એક્ટ્રેસ કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણા ફોટા શેર કરતી રહે છે. એમનો અંદાજ દરેક વખત ટ્રેન્ડ કરી જાય છે...

ગુરુ-શિષ્યાના પવિત્ર સંબંધને લાગ્યુ લાંછન, પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને પીંખી નાંખી

ગીર સોમનાથ જિલ્લામાં ગુરૂ શિષ્યાના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેમના જ શિક્ષકે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં...

મોદીનો સત્યાગ્રહ: વડાપ્રધાન મોદીએ ગજબ કરી ! લખેલા પુસ્તકમાં પણ બાંગ્લાદેશની ઐતિહાસિક ક્ષણનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા

વડાપ્રધાન મોદી હાલ બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે છે. અહીં તેઓ બાંગ્લાદેશની આઝાદીના જશ્નમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદીએ અહીં અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ...

હેલ્થ ટીપ્સ / શું તમે પણ છો પીળા દાંતથી પરેશાન તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય અને મેળવો મોતી જેવા ચળકતા સફેદ દાંત

બજારમાં ઘણી ટૂથપેસ્ટ અને ઉત્પાદનો છે જે પીળા દાંતને સફેદ બનાવવાનો દાવો કરે છે. પરંતુ આ બધી ચીજોમાં કેમિકલ અને બ્લીચ હોય છે જે તમારા...