GSTV

Tag : news in gujarati

મહારાષ્ટ્રમાં લોકડાઉન 2.0ના ભણકારા : એક જ દિવસમાં 47,827 નવા દર્દી મળ્યા, હવે માત્ર આ 4 દેશો જ આગળ

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા...

કોરોના કહેર/ કેનેડાના ઓન્ટારિયોમાં લાગ્યું એક મહિનાનું લોકડાઉન : બ્રિટને 40 દેશોના પ્રવાસીઓને રેડ લિસ્ટમાં નાખ્યા, નહીં અપાય પ્રવેશ

દુનિયાના ઘણાં દેશોમાં કોરોના મહામારી બેકાબૂ બનવાને કારણે કેસોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ઝડપભેર ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના ચેપને નિયંત્રણમાં લેવા માટે...

ઓનલાઇન રજીસ્ટ્રેશન વગર વેક્સિન લેવા વાળાની સંખ્યા 4 ગણી વધી, ત્રીજા ચરણમાં વેક્સિનેશને પકડી રફ્તાર

કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા તેજીથી ચાલી રહી છે. આ વચ્ચે જણાવવામાં આવી રહ્યું છે કે ઓનલાઇન રજીસ્ટ્રેશન દ્વારા વેક્સિન લેવા વાળા લોકોના મુકાબલે સીધા ડોઝ લેવા...

બોડકદેવ, થલતેજ, ગોતા, ઘાટલોડીયા અને ચાંદલોડીયા રહેતા હો તો થઈ જાઓ સાવધાન, ટેસ્ટીંગ સેન્ટરો પર વધી રહી છે લાઈનો

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કોરોનાના સંક્રમણની વચ્ચે શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બોડકદેવ,થલતેજ,ગોતા ઉપરાંત ઘાટલોડીયા અને ચાંદલોડીયા વોર્ડમાં સંક્રમણ વધતા હાઉસ ટુ...

રાહુલ ગાંધીની ફરિયાદ/ ભારતમાં જે પણ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે તેના પર અમેરિકા મૌન કેમ ?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાવર્ડ કૈનેડી સ્કૂલના એમ્બેસેડર નિકોલસ બર્ન્સ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી બીજેપી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાહુલ ગાંધીએ નિકોલસને...

સાવધાન / ફોનને માથા પાસે રાખીને સૂઈ જનારા લોકો માટે ખરાબ સમાચાર, આ ગંભીર બીમારીઓનો મંડરાઈ રહ્યો છે ખતરો

મોબાઈલ ફોન આજકાલ લોકોના જીવનનો અભિન્ન અંગ બની ગયો છે. રાત્રે સૂતા સમયે ઘણા લોકોને મોબાઈલ ફોનને પોતાના માથા પાસે રાખીને સૂવાની ટેવ હોય છે....

કોરોનાનો હાહાકાર/ IPL 2021 પહેલા કોરોનાનું ગ્રહણ, સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડમેનનો રિપોર્ટ પોઝિટિવ

IPL-14ના સીઝનનો આગાઝ થવામાં થોડા દિવસ જ બાકી છે. ચેન્નાઇમાં 9 એપ્રિલથી મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના મુકાબલાથી સીઝનની શરૂઆત થશે. આ વચ્ચે કોરોનાના...

BIG NEWS : મુકેશ અંબાણીએ રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના પાડયા 2 ભાગલા, રાતોરાત લઈ લીધો આ નિર્ણય

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શુક્રવારે જણાવ્યું હતું કે તેના ઓઇલ-કેમિકલ વ્યવસાયને એક અલગ એન્ટિટી બનાવવા માટે શેરહોલ્ડરો અને ધીરનાર પાસેથી મંજૂરી મળી છે....

કેરલ ઈલેક્શન માંથી બાહર થઈ ટ્રાન્સજેન્ડર અનન્યા, કહ્યું વેશ્યા તરીકે ચિત્ર રજુ કરી મારી નાખવાની આપી ધમકી

કેરલ વિધાનસભામાં અત્યારે ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો ત્યારે અંહી એક ટ્રાન્સજેન્ડરે પણ ઉમેદવારી નોંધાવી ઈલેક્શન લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તેમને મારી નાખવાની ધમકી...

દિલ્હીની સેંટ સ્ટીફન યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, એક જ ઝાટકે આટલા વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર

રાજધાની દિલ્હીના સેંટ સ્ટીફન કોલેજના 13 વિદ્યાર્થીઓ સહિત બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે સેંટ સ્ટીફન કોલેજના વિદ્યાર્થીઓ...

અરે વાહ… ખાવામાં પણ સોનાનો ચટાકો : Fire Paan બાદ ચર્ચામાં છે આટલી કીંમતનું ગોલ્ડ પાન, જાણો શું છે તેની ખાસિયત

પાન અથવા સોપારી અનાદી કાળથી ભારતીય સંસ્કૃતિનો એક જરૂરી ભાગ રહ્યો છે. ગલીના ખુણા પર હંમેશા ‘પાનનો ગલ્લો’ જોવા મળતો હોય છે. આ અનોખા માઉથ...

ઓરેન્જ બિકીનીમાં હૉટ લાગી રહી છે અરબાઝની ગર્લફ્રેન્ડ, વીડિયોમાં જુઓ સેક્સી અવતાર

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્ટીવ રહે છે. આ દિવસોમાં એમનો એક મઝેડર વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઓરેન્જ...

વાહ ! હવે એરપોર્ટ પર નહિ રહે લગેજની ચિંતા : શરૂ થઈ આ નવી સર્વિસ, માણો મુસાફરીનો આનંદ

ઓફિસના કામસર હવાઈ મુસાફરી કરનારા લોકો સાથે ઘણી વખત એવું બને છે કે, તેમને એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે...

લ્યો બોલો/મોબાઈલમાં મશગૂલ નર્સે 2 વખત લગાવી દીધી કોરોના વેક્સિન, ઉપરથી ભડકી મહિલા પર જ

ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુરૂવારથી દેશભરમાં વેક્સિનેશન અભિયાનનો ત્રીજો તબક્કો પણ...

ભારતમાં લોન્ચ થતા પહેલા જ એલન મસ્કની કંપની Starlink ને લાગ્યો ઝટકો : બંધ થઈ શકે છે પ્રી-બૂકિંગ સર્વિસ, જાણો કારણ

સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ જગતમાં ક્રાંતિ લાવનાર એલન મસ્કની સ્પેસ બ્રોડબેન્ડ કંપની સ્ટારલિંકને ભારતમાં લોકાર્પણ પૂર્વે જ એક આંચકો મળ્યો છે. તેની પૂર્વ બુકિંગ સેવાઓ બંધ...

બૉલીવુડ દબંગ સલમાન ખાને આ ભારતીય શોર્ટ વિડીયો એપના બન્યા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, કર્યું મોટું રોકાણ

બૉલીવુડ અભિનેતા સલમાન ખાને ઘરેલુ શોર્ટ વિડીયો એપ ચિંગારીમાં રોકાણ કર્યું છે. ભારતમાં સૌથી ઝડપથી વધતા સુપર એન્ટરટેઇન્મેન્ટ એપ ચિંગારીએ શુક્રવારે સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ...

ઓહ નો / BSNL યૂઝર્સમાટે માઠા સમાચાર : કંપનીએ બંધ કર્યા આ 4 રીચાર્જ પ્લાન, જાણો કયા-કયા છે આ પ્લાન

ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેની કેટલીક પ્રીપેઇડ યોજનાઓમાં સુધારો કર્યો છે. તેણે કેટલીક યોજનાઓમાં માન્યતા વધારી છે અને કેટલીક યોજનાઓમાં કેટલાક...

બાઈડેન બગડ્યા/ અમેરિકામાં અમેઝોન જેવી કંપનીઓ એક પૈસાનો ટેક્સ નથી આપતી, આટલો વધારી દીધો કોર્પોરેટ ટેક્સ

કાગડા બધે કાળા હોય એ કહેવત સાર્થક ઠરતી હોય તેમ અતિ વિકસિત એવા અમેરિકામાં કોર્પોરેટ કંપનીઓ પણ કરચોરી કરવામાં પાછળ નથી. વધુમાં નાની-મોટી નહીં, પરંતુ...

‘અતરંગ પળો’માં કપલે કરી એવી ભૂલ! ડોકટરે પણ થઇ ગયા દંગ, શરીરના અંગ માંથી કાઢ્યું કોન્ડમ

ક્ષય રોગ અથવા ટ્યુબરક્લોસિસ(TB) ખતરનાખ બીમારી છે, જે સીધા ફેફસા પર હુમલો કરે છે અને ત્યાર પછી કરોડરજ્જુના હાડકાથી થઈ બ્રેનમાં ફેલાય જાય છે. ગયા...

‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ફેમ કાંચી સિંહને થયો કોરોના, પોસ્ટ શેર કરી ફેંસને આપી જાણકારી

કોરોનાનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. ચાહકોને ફરી એકવાર કોરોના વાયરસનો ભયંકર સ્વરૂપ જોવા મળ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોનાની પકડમાં આવી ગયું...

ભારતીય સેનાએ લીધો બદલો, કાશ્મીરમાં ભાજપ નેતાના ઘર પર હુમલો કરનારા ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર...

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો, આ કારણે હેમંત બિસ્વ સરમા પર ચુટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો લાગ્યો છે, પાર્ટીનાં કદાવાર નેતા હેમંત બિસ્વ સરમાનાં ચુટણી પ્રચાર પર ચુંટણી પંચે 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો...

સાચવજો/ ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે કોરોનાના કેસમાં જબરજસ્ત ઊછાળો આવશે, પીક પર પહોંચશે કોરોનાની બીજી લહેર

દેશમાં એક મહિનાથી કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન...

પરિવહન મંત્રાલયનો મોટો નિર્ણય : હવે લર્નર્સને ઓનલાઈન મળશે Driving License,ઘરેબેઠા કરી શકશે રીન્યૂ

ડૂપ્લીકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ પર લગામ લગાવાના હેતુથી પરિવહન મંત્રાલયે 31 માર્ચ 2021એ નેશનલ રજીસ્ટરને લોન્ચ કરી છે. નેશનલ રજીસ્ટર પર ડ્રાઈવિંગ લાઈસન્સમાં કોઈપણ પ્રકારનો બદલાવ...

રસીકરણ/ પાંચ દિવસ અને 3 લાખ લોકો, આખા શહેરને રસી આપશે ચીન, ‘ડ્રેગન’ના આ લક્ષ્યથી દુનિયા દંગ

દુનિયાના બીજા દેશોની જેમ ચીનમાં પણ લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને તેમાં પણ ચીને એવુ લક્ષ્યાંક મુક્યુ છે જે અંગે જાણીને...

પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ: ધાર્મિક સ્થળો બંધ કરાવાતા કટ્ટરવાદીઓની હિંસા, પોલીસના વાહનો સળગાવ્યા

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસોમાં ફરી મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે પાક.ના સિંધ પ્રાંતમાં બધા જ ધાર્મિક સ્થળે સરકારે બંધ...

મોટા સમાચાર : હવે Post Officeમાંથી પૈસા ઉપાડવા અને જમા કરવા પર લાગશે ચાર્જ, 1 એપ્રિલથી નવો નિયમ લાગૂ

નાણાકીય વર્ષ 2021-22 1 એપ્રિલથી શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષમાં ઘણા નિયમોમાં પરિવર્તન આવ્યું છે, જેની સીધી અસર તમારા રોકાણ અને નાણાકીય સ્થિતિ પર...

કોરોનામાં લોકડાઉનને કારણે બેરોજગારી પહોંચી ચરમસીમાએ, આ યોજનાએ 11 કરોડથી વધુ લોકોને આપ્યું કામ

દેશમાં લાગુ થયેલા બિન આયોજિત લોકડાઉનના કારણે સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આવાં લોકો માટે મનરેગા આશરા સમાન સાબિત થઈ છે. એક અંદાજ પ્રમાણે વર્ષ...

પગાર / તમે કેવી રીતે જાણશો સીટીસી, ગ્રોસ અને નેટ પગાર વચ્ચેનું અંતર ?, આ રહી સરળ ટીપ્સ

તાજેતરમાં જ સમાચારો આવી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રીલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં નવી વેતન સંહિતા (ન્યુ વેજ કોડ)ની અમલમાં લાવી છે....