GSTV

Tag : news in gujarati

દિલ્હીમાં લોકડાઉનને લઈને મનીષ સિસોદીયા આપ્યુ મોટુ નિવેદન, આજે તેમણે પણ લગાવી કોરોનાની રસી

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના મહામારી ફરીથી મોટા પાયે વકરી રહી છે. આ કારણે અનેક પ્રકારના પ્રતિબંધો અને લોકડાઉન અંગેની અટકળોનું બજાર ફરી એક વખત ગરમાયું...

બોયફ્રેન્ડના હાથ-પગ બાંધી માથામાં બોટલ મારી પતાવી દીધો, બાદમાં સગા બાપ સાથે કરી લીધા લગ્ન

પૂછપરછ દરમિયાન આરોપી મહિલાએ જણાવ્યું હતું કે લેરી થોમસને ટ્રસ્ટની રમત રમવા માટે કહ્યું અને ત્યારબાદ અમે થોમસના પગ બાંધી દીધા હતા. જ્યારે તેણે અમાન્દાથી...

સરકાર ઉંઘમાં: ગુજરાતની બોર્ડરમાંથી અન્ય રાજ્યના લોકો મન ફાવે તેમ પ્રવેશી રહ્યા છે, નથી કોઈ રોકટોક

કોરોનાની મહામારીને જોતા ગુજરાતની બોર્ડર પર રાજસ્થાનથી પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે રાજસ્થાન અને ગુજરાતે જોડતી કપાસિયા ઘાટા બોર્ડર પર આરોગ્ય...

રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ: ખેડૂત નેતાને કોંગ્રેસનું સમર્થન, જો ગુજરાત સરકાર રોકવાનો પ્રયાસ કરશે તો મળશે સારો એવો જવાબ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજી કૃષિ કાયદા મુદ્દે ફરી એક વખત ભાજપ સરકારને...

અમદાવાદ: ખરા અર્થમાં દર્દીઓની સેવાનો આ હોસ્પિટલે ભેખ ધારણ કર્યો, બાળદર્દીઓને અપાય છે વિનામૂલ્યે સારવાર

મસમોટા ખર્ચના કારણે હર કોઈ વ્યક્તિ હોસ્પિટલ કે કોર્ટના પગથિયા ચડવા ઈચ્છતુ નથી અને આજના આ સમયમાં તો હોસ્પિટલો દર્દીઓના ખિસ્સા હળવા કરવાના જ કામ...

પર્યાવરણ મંત્રીએ કહ્યું બલ્બને લઈને શું છે મોદી સરકારનો માસ્ટર પ્લાન, જાણો કેવી રીતે થશે સામાન્ય માણસને ફાયદો

કેન્દ્ર સરકારે આવનારા કેટલાક વર્ષોમાં તમામ સામાન્ય બલ્બને એલઈડી બલ્બ સાથે બદલવાની તેયારીમાં છે. કેન્દ્રની મોદી સરકાર આવ્યા બાદ આ દિશામાં ઘણું ઝડપથી કામ થઈ...

હિમ્મતનગર/ મહિલાએ પોલીસ કોંસ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, લગ્ન લાલચ આપી ફરી ગયો

હિંમતનગરના પુંસરની ગામની પરણિતાએ પોલિસ કોસ્ટેબલ સામે દુષ્કર્મ અને શારિરીક શોષણની ફરિયાદ નોંધાવી છે, પીડિતાનો આક્ષેપ છે કે, લગ્ન કરવાની લાલચ આપી મહિલાને પ્રેમની માયાજાળમાં...

સરકારની મોટી જાહેરાત: આ રાજ્યમાં ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને આપ્યું માસ પ્રમોશન, પરીક્ષાઓને લઈ વાલીઓમાં ચિંતા

મહારાષ્ટ્ર એસએસસી, એચએસસી બોર્ડની પરીક્ષા આ વર્ષે 23 એપ્રિલથી શરૂ થવાની છે. હાલમાં રાજ્યમાં કોરોના ચેપના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, ઘણા...

નકલી એપને કારણે 4.3 કરોડનું નુકસાન, આ ભાઈએ નકલી એપના ચક્કરમાં આખી જીંદગીની કમાણી ખોઈ દીધી

સ્માર્ટફોન વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે બનાવટી એપ્લિકેશનોને ટાળવા માટે હંમેશાં ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ્પલ એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. પરંતુ કેટલીકવાર...

બેંકના EMI સમયસર જમા કરવામાં નહીં આવે, તો ત્રાસ સહન કરવા તૈયાર રહેજો, 1 જૂલાઈથી દરરોજ SMS આવશે

રિઝર્વ બેંકની સૂચના મુજબ જો કોઈ ગ્રાહક 1 જુલાઇથી EMI ચૂકવશે નહીં, તો તેને બેંક તરફથી દરરોજ સંદેશા મળશે. રિઝર્વ બેંકે બેડ લોનની સ્વચાલિત ઓળખ...

ક્રિકેટ/ દિલ્હી કેપિટલ્સ બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સુધી કોરોના પહોંચ્યો, ટીમનો એક સભ્ય થયો કોરોના પોઝિટીવ

આઈપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સ બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ સુધી પણ કોરોના પહોંચી ચુક્યો છે. શનિવારે ટીમના એક સભ્યનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આઈપીએલની...

સુરત/ હિટ એન્ડ રન કેસમાં રજૂઆત કરવા પહોંચેલા મહિલા કોંગ્રેસના સભ્યો જોડે પોલીસ કમિશ્નરે કરી ગેરવર્તણૂંક

સુરતમાં વેસુની હિટ એન્ડ રનની ઘટનાને લઈને રજુઆત કરવા પહોચેલ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશના સભ્યો જોડે શહેર પોલીસ કમિશનર દ્વારા ગેરવર્તણૂંકનો આક્ષેપ થયો છે. અહીં...

રાજસ્થાન સરકારની બેવડી નીતિ: ગુજરાતના વાહનોના પ્રવેશ પર મનાઈ, રતનપુર બોર્ડર પર બસો રોકી

રાજસ્થાનમાં ગુજરાતમાંથી પ્રવેશતા વાહનો મુદ્દે સરકારની બેવડી નીતિ સામે આવી છે. ગુજરાત પરિવહન નિગમની બસોને રાજસ્થાનમાં પ્રવેશ માટે મનાઇ ફરમાવવામાં આવી છે. શામળાજી નજીક રતનપુર...

ખાનગીકરણ / મોદી સરકારના આ નિર્ણયથી ગભરાઈ સરકારી બેંકો, હવે ઉઠાવ્યું છે મોટું પગલુ

મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2021-22 માટે ખાનગીકરણ અને વિનિવેશનો મોટો લક્ષ્ય રાખ્યો છે અને સરકાર કોઈપણ સંજોગોમાં તેને મેળવવાની કોશિશમાં લાગેલી છે. તે સિવાય...

કોરોનાની નવી લહેરમાં મોટા પાયે સર્જાઈ રક્તની અછત, રક્તદાતાઓમાં 50 ટકાનો થયો ઘટાડો

કોરોનાના વધતા કેસોની સૌથી મોટી અસર રક્તદાન પર વર્તાઇ રહી છે. કોરોનાની નવી લહેરમાં રક્તની મોટા પાયે અછત સર્જાઇ છે. જેના કારણે બ્લડ અને પ્લાઝમા...

ગોધરા/ પોલીસ હેડક્વાર્ટરમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા, વિદાપ આપવા વાજતેગાજતે વરઘોડો કાઢ્યો

કોરોનાની મહામારી વચ્ચે ગોધરાના પોલીસ હેડક્વાર્ટરમાં ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતાં. હેડક્વાર્ટરના ડીવાયએસપીની બદલી થતાં તેમને વિદાય આપવા વાજતેગાજતે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. કોરોનાના નિયમોની ઐસીતૈસી...

સામાન્ય માણસને આંચકો! સરસવનું તેલ, ચા, દૂધ સહિત આ ચીજોના ભાવમાં થયો વધારો, જાણો કેટલા પૈસા ચૂકવવા પડશે ?

વધતી મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે સામાન્ય માણસનું બજેટ કથળી રહ્યું છે. ચોખા, દાળ, લોટ, સરસવનું તેલ, ખાદ્યતેલના...

ડબલ એટેક: વેક્સિન લીધા બાદ બ્રિટેનમાં 7 લોકોના થયાં મોત, 23 લોકો ગંભીર રીતે થયાં બિમાર

બ્રિટેનમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ 7 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 23 લોકો ગંભીર રીતે બિમારીનો ભોગ બન્યા છે. બ્રિટેનમાં કોરોનાના ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વૈક્સીન લીધા...

બદલાઈ ગયા છે હવાઈ મુસાફરીના નિયમો, જાણી નવા નિયમો વિશે અને તેની સાથે જોડાયેલી નાની-નાની વાતોને

હવાઈ મુસાફરી કરનારા યાત્રિકો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. DGCAએ સમગ્ર દેશમાં ચેક ઈન બેગેજને લઈને નવો નિયમ લઈને આવી છે. હવે ચેક...

પાકની અવઢવ / પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ભારતમાં રમવાનો રસ્તો સાફ ! BCCI એ વીઝાને લઈને આપ્યુ આશ્વાસન

ક્રિકેટ જગતમાં રોમાંચની બાજી તો ઘણી વખત લાગે છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે 22 ગજની પિચ પર જે ચીજ જોવા મળે છે તે બીજી...

રિટાયરમેન્ટ પછી નહિ થાઈ પૈસાની પરેશાની, આ સ્કીમમાં રોકાણ કરવા પર મળશે આજીવન પેન્શન

રિટાયરમેન્ટ પછી વૃદ્ધાવસ્થામાં થતી આર્થિક પરેશાનીથી બચવા માટે સરકાર તરફથી સરલ પેન્શન યોજના ચલાવવામાં આવી છે. 1 એપ્રિલથી વીમા નિયામક ઈરડા(IRDAI)એ વીમા કંપનીઓ સરલ પેન્શન...

‘મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતા હતાં…’ સલમાનની એક્સ ગર્લફ્રેન્ડનો મોટો ધડાકો

16 વર્ષની ઉંમરે બોલીવુડમાં એન્ટ્રી મારી બોલીવુડમાં ધમાલ મચાવનારી અભિનેત્રી સોમી અલી આજકાલ ખૂબજ ચર્ચામાં છે. સોમી અલી છેલ્લાં કેટલાંક સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે....

મોટા સમાચાર/ IPLને લાગ્યું કોરોનાનું ગ્રહણ, આ ગુજ્જુ ઑલરાઉન્ડર થયો કોરોનાગ્રસ્ત

IPL 2021ની શરૂઆત થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ માટે માઠા સમાચાર છે. તેના સ્ટાર ઑલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝિટિવ...

બેકાબુ કોરોના/ બ્રાઝિલમાં કોરોનાની હચમચાવતી તસ્વીરો, કબરમાંથી કંકાલ કાઢી કરવામાં આવી રહી શવ માટે જગ્યા

કોરોના વાયરસ દુનિયાભરમાં કેર ચાલુ છે. બ્રાઝીલની હાલત ખુબ ખરાબ છે. આ સ્મશાનોમાં શવ દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. એવામાં જૂની કબર ફરી...

વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા ! અવકાશમાં રહેવા માટે શોધી સૌથી સુરક્ષિત જગ્યા, જાણો કયાં

અવકાશ વૈજ્ઞાનિકોને ગેલેક્સીમાં સૌથી સુરક્ષિત સ્થાન મળ્યું છે. વૈજ્ઞાનિકોએ આખા ગેલેક્સીની તપાસ કરી, અને પછી તેને આ સ્થાન મળ્યું. જો કે પૃથ્વીને સૌથી સલામત માનવામાં...

દુર્લભ ઘટના/ ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે જન્મ થયો બાળકનો, ડોક્ટર પણ થઇ ગયા હેરાન

ઇરાકમાં એક બાળક ત્રણ પ્રાઇવેટ પાર્ટ સાથે પેદા થયો છે. ડોક્ટરનું કેહવું છે કે એમણે આવો પહેલો કિસ્સો જોયો છે, જેમાં કોઈ બાળક પાસે એકથી...

મદદ/ ભારત સરકારે લીધો મોટો નિર્ણય, વિદેશોમાં ચાલુ રહેશે કોવિડ-19 વેક્સિનનું એક્સપોર્ટ

કોરોના મહામારી સામે લડવા માટે ભારત દ્વારા તૈયાર કરાયેલી એન્ટી-કોરોનાવાયરસ રસી અસરકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની વિદેશી નિકાસ પણ કરવામાં આવી રહી હતી....

Nail and Health/ પોતાના નખથી જાણો તમારા સ્વાસ્થ્યની હાલત, બીમારીઓનો પણ આપે છે સંકેત

નખ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સ્વસ્થ્ય નખ હોવા સારા સ્વાસ્થ્યની નિશાની છે. આયુર્વેદ અનુસાર નખ જોઈ સ્વાસ્થ્ય કેટલું સારું છે એની જાણકારી મેળવી...

આ લોકો અપનાવે કિસમિસ-દહીથી બનેલા આ ઘરગથ્થુ નૂસ્ખા : ફાયદાઓ જાણીને રહી જશો દંગ, સરળ છે તેને બનાવવાની રીત

ગરમીની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે લોકો કેટલાક પ્રકારની ચીજોને પોતાના ડાયટમાં સામેલ કરે છે. પરંતુ શુ તમને ખબર છેકે એક ઘરગથ્થુ ઉપચાર તમારા સ્વાસ્થ્ય...

બિઝનેસ/ વેપાર કરવાનો દમ હોય તો આ વ્યવસાય કરો, મોદી સરકાર 7300 કરોડ રૂપિયાની આપે છે સહાય

લૉકડાઉન દરમિયાન જે કેટલીક ચીજોની ડિમાન્ડ વધી તેમાં ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોનો સમાવેશ થાય છે. વધારાના સ્માર્ટફોન કે ટેબલેટ લેવા પડયાં. લૉકડાઉન પછી જેમની પાસે સગવડ છે...