GSTV

Tag : news in gujarati

ભાજપ ગેલમાં/ ગુજરાતીઓએ સાબિત કર્યું કે 100 રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ કે ગેસની મોંઘી બોટલ સ્વીકાર્ય, નથી નડતી મોંઘવારી

મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને રામમંદિર અને હિન્દુત્વનો મુદ્દો ફળ્યો હતો. જયારે કોંગ્રેસે મોઘવારી, બેકારી સહિતના મુદ્દે મત માંગ્યા પણ મતદારોએ આ બધુંય સ્વિકાર્ય રાકી ભાજપને ખોબલે...

મહત્વનું/ 5 રાજ્યોની ચૂંટણી મામલે મોટા સમાચાર, ચૂંટણીપંચે લીધો આ મોટો નિર્ણય

દેશનાં 5 રાજ્યો પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, પુડુંચેરી અને કેરળમાં યોજાનારી વિધાન સભા ચૂંટણીની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે, ચૂંટણી પંચે 24 ફેબ્રુઆરી એટલે કે...

ચૂંટણી પૂરી/ નેતાઓને દંડ ન કરી શકનારી પોલીસ હવે બહાદૂર બની જશે, ભૂલથી પણ માસ્ક કે હેલમેટ ના ભૂલતાં

કોરોના અટકાવવા લાગુ નિયમોનું પાલન કરાવવા વસૂલાતા1000 રૂપિયાના ધરખમ દંડનો મુદ્દો ચૂંટણી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો. પણ, હવે ચૂંટણી પૂરી થઈ છે ત્યારે પોલીસ ફરી...

ESIC એ મહિલાઓને આપી ભેટ ! માંદગી લાભોની દ્રષ્ટિએ છૂટછાટ, આવી રીતે મળશે ફાયદો

કર્મચારી રાજ્ય વીમા નિગમે મહિલાઓ માટે બીમારીનો લાભ લેવાની શરતોમાં ઢીલ આપી છે. ESICએ મંગળવારે બીમારી લાભ લેવા માટે આ રોગનો લાભ મેળવવા માટે વીમાકૃત...

ગઢ આલા સિંહ ગેલા ! કોંગ્રેસનો સફાયો : આપ 27 બેઠક જીતી ગયું, પાટીદારોએ પાટીલની ક્લિન સ્વીપને રોકી લીધી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે પણ આમ આદમી પાર્ટીએ 27 બેઠક સાથે વિરોધપક્ષ બનતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલન હોમટાઉનમાં જ...

લોકશાહીમાં પ્રચંડ બહુમતિથી જીતની આ છે ગાણિતીક સચ્ચાઈ! ભાજપને 76 ટકા મતદારોના મત ન મળ્યા છતાં ભવ્ય વિજય

રાજકોટમાં ફરી એક વાર, લોકોના મુદ્દા હાર્યા છે અને બુથ નેટવર્ક જીત્યું છે. ૭૨માંથી ૬૮ બેઠક એ ભાજપનો પ્રચંડ વિજય છે પરંતુ, એ ગાણિતીક કડવી...

જલ્દી કરો/Samsung, One plus અને Apple જેવા ફોન ખરીદી ખુબ જ ઓછી કિંમતમાં, આ છે Phone Fest છેલ્લી તારીખ

એમેઝોન ઇન્ડિયાની Fab Phones Fest 2021 સેલનો આજે બીજો દિવસ છે. સેલમાં મોટા બ્રેન્ડના સ્માર્ટફોન્સ અને એક્સેસરીઝ પર 40% સુધી છૂટ મળી રહી છે. સેલનો...

જિયોને ટક્કર આપવાનો માસ્ટર પ્લાન બનાવી રહ્યું છે એરટેલ, આ સર્વિસ શરુ કરવા વળી દેશની પહેલી ટેલિકોમ કંપની બનશે

ટેલિકોમ સેક્ટરમાં જિયો દ્વારા માર્કેટની મોટી ભાગીદારી પર કબ્જો જમાવેલ મુકેશ અંબાણીને સુનિલ ભારતી મિત્તલની કંપની એરટેલ 5જી દ્વારા મોટો પડકાર આપવાની તૈયારી કરી રહી...

જૂનાગઢના વોર્ડ નં.૬ની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી, વોર્ડ નં.15માં ભગવો લહેરાયો

જૂનાગઢ મનપાના વોર્ડ નં.૬ તથા વોર્ડ નં.૧૫ની પેટા ચૂંટણીની આજે મતગણતરી થઈ હતી. જેમાં વોર્ડ નં.૬ની બેઠક કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી અને આ બેઠક...

જનાદેશ: મતદારો કોંગ્રેસને હવે વિપક્ષને લાયક પણ ગણતા નથી, યહ તો અભી ટ્રેલર હૈ, 2022 કા પિક્ચર તો અભી બાકી હૈ: રૂપાણી

ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો થઈ ગયેલો સફાયો દર્શાવે છે કે ગુજરાતના મતદારો કોન્ગ્રેસને હવે વિરોધ પક્ષમાં રહેવાને પાત્ર પણ ગણતા નથી. સુરત, અમદાવાદ અને...

અમદાવાદમાં ફરીથી ખિલ્યું કમળ, ભાજપનો દબદબો યથાવત: કોંગ્રેસનો ભારે રકાસ

મંગળવારે જાહેર થયેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 191 બેઠકોના પરીણામ બાદ શહેરમાં સતત ચોથી વખત કમળ ખીલી ઉઠયું છે.અમદાવાદનાં કુલ 48 વોર્ડમાંથી 31 વોર્ડમાં તો ભાજપની...

કામનું / FASTag દ્વારા ટોલ પર કપાયા વધારે પૈસા તો ન લો ટેન્શન, Paytm અપાવશે રિફંડ

Paytm ચૂકવણી બેંકે ગત વર્ષે ટોલ પ્લાઝા સાથે ફાસ્ટેગ યૂઝર્સ માટે 82 ટકા વિવાદિત મામલોમાં જીત પ્રાપ્ત કરી છે. બેંકે મંગળવારે કહ્યુ કે, ટોલ પ્લાઝા...

શું નેતાઓ અને પ્રજા માટે નિયમના તોલ અલગ?, વિજય સરઘસ બેરોકટોક ફર્યાં: ‘સમરથ કો ન દોષ’… કહેવત પડી સાચી!

સમરથ કો ન દોષ… આ કહેવત આજે ચૂંટણી પરિણામો જાહેર થયા પછી વિજય સરઘસો યોજાતાં રહ્યાં તે દરમિયાન સાચી પડતી જણાઈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 192...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ થશે શરૂ

અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ શરૂ થવાની છે. મોટેરા સ્ટેડિયમના ઉદઘાટન બાદ અઢી વાગ્યે બંને દેશ વચ્ચે ડે-નાઈટ...

સરકાર માટે રાહતના સમાચાર! ચાલુ ત્રિમાહીમાં જીડીપી દરમાં આવી શકે છે આ દરની વૃદ્ધિ

દેશનો જીડીપી ચાલુ નાણાકીય વર્ષ ડિસેમ્બરમાં પૂર્ણ થતી ત્રિમાહી દરમિયાન સકારાત્મક થઇ 1.3% પર પહોંચી શકે છે. આ પહેલાની બે ત્રિમાહી દરમિયાન કોરોના વાયરસ મહામારી...

UP માં ત્રીજા ઈન્ટરનેશનલ એરપોર્ટને મળી મંજૂરી, ટૂંક સમયમાં જ આ બે સ્થળોએ ચાલુ થશે ઈન્ટરનેશનલ ફલાઈટસ

ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના સંચાલન માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ની જરૂરી મંજૂરી મળી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી હરદીપસિંહ...

દિલ્હી માર્ચનું ગમે ત્યારે થશે એલાન, ખેડૂતોની જાહેરાત: સંસદનો થશે ઘેરાવો

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોએ હવે ઉપવાસને આંદોલનનું હથિયાર બનાવ્યું છે. ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશના દરેક ગામમાંથી પાંચ ખેડૂતો દરરોજ...

આજે વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું લોકાર્પણ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે ઉદ્ધાટન

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું લોકાર્પણ થવાનું છે..રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે  સાડા બાર કલાકે ટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરશે.આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહ...

વિજય રૂપાણી- ભાઉ છોટે ચાણક્ય સાબિત થયાં, કોંગ્રેસની નેતાગીરી સંપૂર્ણ ફેઇલ: ભારતીય જનતા પાર્ટીની વિજય પતાકા લહેરાઈ

ગુજરાત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો...