GSTV

Tag : news in gujarati

મોટા સમાચાર/ ટીમ ઇન્ડિયાને શરમસાર કરનાર ઓપનરે લીધો સંન્યાસ, 300 ઇંટરનેશનલ મેચ રમ્યા બાદ હવે છોડશે દેશ

શ્રીલંકાના સ્ટાર ઓપનર ઉપુલ થરંગાએ સંન્યાસ લઇ લીધો છે. વર્ષ 2005માં ઇંટરનેશનલ ડેબ્યૂ કરનારા થરંગાએ પોતાની અંતિમ મેચ શ્રીલંકા માટે માર્ચ 2019માં રમી હતી. થરંગાએ...

પરિસ્થિતિ વકરવાની આશંકા: નવાં 69 કેસ નોંધાયા, ચૂંટણીના ઉન્માદમાં એકઠાં થઇ રહેલા ટોળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલતા કેસ વધ્યા

અમદાવાદમાં આજે ફરી કોરોનાના નવાં ૬૯ કેસ અને એક મૃત્યુ નોંધાયા છે. અમદાવાદમાં નોંધાઇ રહેલા કોરોનાના કેસોમાં ફરી સતત વધારો નોંધાતા ચિંતાભર્યુ વાતાવરણ સર્જાયું છે...

ખાસ વાંચો / શું તમે કોઈ વેપાર શરૂ કરવા કે વધારવા માંગો છો, તો સરકાર આ યોજનામાં આપશે 5 લાખ સુધીની લોન

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો શુભારંભ વર્ષ 2015માં કરાયો હતો. આ યોજના હેઠળ દેશના લોકોને પોતાનો નાનો ધંધો શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન...

ખાસ વાંચો/ નિશ્વિત આવકની સાથે મળશે ગેરેન્ટીડ રિટર્ન, LICની આ નવી પોલીસીના છે અનેક ફાયદા

LIC Bima Jyoti: ભારતીય જીવન વીમા નિગમની નવી પોલીસી વીમા જ્યોતિ લોન્ચ કરી છે. આ પોલીસીમાં ગ્રાહકોને એક નિશ્વિત આવકની સાથે સાથે ગેરેન્ટીડ રિટર્ન પણ...

બ્લડ પર પડી રહી છે કોરોનાની ગંભીર અસર, શરીર પર દેખાતા આ 7 સંકેતોની અવગણના ભારી પડી શકે છે.

હ્ર્દયથી લઇ મગર સુધી કોરોનાની અસર પાડવાની ઘણી ખબર આવી ચુકી છે. સ્ટડી મુજબ કોરોના વાયરસની અસર આપણા બ્લડ ફ્લો પર પણ પડી રહ્યો છે....

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત રમાવા જઈ રહી છે ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ, આવી છે સ્ટેડિયમની ખાસિયતો

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની તૈયારીઓ થઈ રહી છે. અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ડે નાઈટ...

UPSC Civil Service Exam/ આ ઉમેદવારોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો,વધુ ચાન્સ આપવાથી કર્યો ઇન્કાર

સુપ્રીમ કોર્ટે UPSC Civil Service પ્રિલિમ્સ 2021ના એક્સ્ટ્રા અટેમ્પટના મામલે વય મર્યાદા પાર કરવા વાળા ઉમેદવારોને રાહત આપી નથી. કોર્ટે એવા ઉમેદવારોને વધુ ચાન્સ આપવાથી...

પ્રિયા પ્રકાશનો રોમાંસથી ભરેલો વીડિયો વાયરલ, ટ્વિટર પર ટ્રેંડ થઈ આ એકટ્રેસ

વિંક ગર્લ પ્રિયા પ્રકાશ વોરિયરની અપકમિંગ ફિલ્મ ‘ચેક’નુ નવુ ગીતનું ટીઝર લોન્ચ થયુ છે. આ ગીતનું ટીઝર આવતા જ વાયરલ થઈ ગયુ છે. આ ગીતનું...

વાહ! 6 મહિનામાં FD કરતાં 5 ગણો નફો, 13 વર્ષમાં 10 હજાર બની ગયાં 14 લાખ! જાણો આ ખાસ સ્કીમ વિશે

છેલ્લા એક વર્ષથી એફડી પર મળેલા રિટર્નથી સામાન્ય લોકો ખુશ નથી. એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટમાં ફક્ત 5થી 6  ટકાનું રિટર્ન મળી રહ્યું છે. એટલા માટે...

ઝટકો/ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના કૌટુંબિક ભાઈએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો, કોંગ્રેસનાં વળતાં પાણી

ગુજરાત રાજ્યની 6 મહાનગર પાલીકાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસનો ભારે રકાસ જોવા મળ્યો, સાથે સાથે નબળી નેતાગીરી પણ સામે આવી છે. ત્યારે બીજી તરફ એક ચોંકાવનારા...

કોરોનાનો કેર/આ પાંચ રાજ્યોના લોકોએ દિલ્હીમાં એન્ટ્રી માટે કરાવવો પડશે RT-PCR ટેસ્ટ, જાણો આખી ગાઈડલાઈન

કોરોનાના વધતા કેસો એક વાર ફરી સરકારની ચિંતા વધારી દીધી છે. આ વખતે 5 રાજ્યોની સ્થિતિ ચિંતાજનક જણાવવામાં આવી રહી છે જેમાં મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ,...

ફફડાટ/ દેશમાં કોરોનાના કેસોમાં ચિંતાનજક વધારો, પીએમઓએ બોલાવી ઈમર્જન્સી બેઠક

દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક આવેલા ઊછાળાથી કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. કોરોનાના કેસ વધતાં વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ મંગળવારે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી....

ઉલટી ગંગા/ અમદાવાદમાં ભાજપનો ગઢ ગણાતા આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલ જીતી : પૂર્વેમાં કોંગ્રેસનો રકાસ, આટલી બેઠકો ગુમાવી

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. પૂર્વ અમદાવાદના ૩૦ વોર્ડમાંથી ૧૯ વોર્ડમાં ભાજપની તેમજ ચાર વોર્ડમાં કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં...

જૂથવાદ/ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં ભૂંડી હાર, જેના સહારે જીત મેળવાતી એને જ કર્યો હતો અન્યાય

અમદાવાદ શહેરના રામોલ-હાથીજણ વોર્ડમાં તમામ ચારેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. કોંગ્રસે બે બેઠકો આ વોર્ડમાં ગુમાવવી પડી છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતા...

લેબર કોડ/ નવા શ્રમ કાયદાથી નોકરીઓ ઘટવાની આશંકા, સરકારના નવા નિયમોથી ઇન્ડસ્ટ્રી ચિંતિત

દેશમાં નવા શ્રમ કાયદાની જોગવાઇના પગલે ઉદ્યોગ જગતને નોકરીઓ વધવાના બદલે ઘટવાની ચિંતા થઇ રહી છે. ઉદ્યોગ સંગઠન ભારતીય ઉદ્યોગ પરિસંઘ એટલે કે સીઆઇઆઇએ સરકારને...

YONO એપ પર મળશે હવે આ ખાસ સુવિધા, જાણો શું છે દેશની સૌથી મોટી બેંકનો પ્લાન…

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ હવે તેની સુપર એપ YONOને અલગ કરવાની યોજના કોલ્ડ સ્ટોરેજમાં મૂકી. તેના બદલે, SBI તેની YONO એપ્લિકેશનને એક એવા પ્લેટફોર્મ...

ઝટકો/ કોંગ્રેસમાં મનમાની ચલાવનાર બાપુનગરના ધારાસભ્યને હવે સીટ બચાવવા પડશે ફાંફા, નવા દાવપેચો ઉંધા પડ્યા

બાપુનગર વોર્ડમાં ભાજપની આખી પેનલ જીતી ગઇ છે. ગત ટર્મમાં ૧ ભાજપ અને ૩ કોંગ્રેસને બેઠક મળી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસને એકપણ બેઠક મળી શકી...

પાટીદારોનો ગઢ/ અમદાવાદના આ વોર્ડે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું નાક બચાવ્યું, કોંગ્રેસના ઉમેદવારો કરતાં બમણા મતો

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના વિધાનસભો ક્ષેત્રમાં આવતા અને જ્યાં તેઓ રહે છે તે વસ્ત્રાલ વોર્ડમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઇ છે. ચારેય ઉમેદવારોને ૩૦ હજારથી...

અમદાવાદમાં 25 લાખમાં ટીકિટ વેચાવાના આક્ષેપો થયા હતા એ વોર્ડનું જાણી લો શું આવ્યું રિઝલ્ટ, જાણી લો કેમ છે ભાજપ ગેલમાં

ઇન્ડિયા કોલોની વોર્ડમાં ૪ બેઠકમાંથી ૩ બેઠક ભાજપે જીતી છે. જ્યારે એક બેઠક પર કોંગ્રેસના પદમાબેન બ્રહ્મભટ્ટની જીત થઇ છે. નોંધપાત્ર છેકે ગત ટર્મની ચૂંટણીમાં...

ગજબ / માછીમારે પકડી અજીબ શાર્ક, જેને જોઈને તમને પણ થશે આશ્ચર્ય…

ઈંડોનેશિયાના એક માછીમારે માણસના ચેહરાવાળી એક મ્યૂટેંટ શાર્કને પકડી છે. જ્ને જોયા બાદ લોકો આશ્ચર્ય પામ્યા હતા. માનવી જેવા જ ચેહરાવાળી આ શાર્કને એક મોટી...

Unfinished: A Memoir : પ્રિયંકા માટે હોલીવુડનો માર્ગ ન હતો સરળ, મળી હતી ગેંગ રેપ સુધીની ધમકી

પ્રિયંકા ચોપડા જોનસ આજે ભલે એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે અને દુનિયાભરમાં ફેવરેટ હોય, પરંતુ એક સમય એવો પણ રહ્યો છે જયારે વિરોધ અને...

ભાવનગરમાં આંતરિક વિખવાદ નડ્યો/ નારાજ કાર્યકરોના કારણે મત તૂટવાથી કોંગ્રેસને ૧૦ સીટનું નુકશાન

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરતાની સાથે જ કોંગ્રેસને આંતરિક વિખવાદ અને અસંતોષનો સામનો કરવો પડયો હતો. જેની અસર ચૂંટણી પરિણામો પર જોવા મળી છે....

રાજકોટ/ 68 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય, બહુ ગાજેલી આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી ન શકી

રાજકોટ મહાપાલિકાના ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટેની ફેબુ્રઆરી-૨૦૨૧ની ચૂંટણીની આજે મતગણત્રી થતા ભાજપને અક્લપનીય અને આશ્ચર્યજનક રીતે ૭૨માંથી ૬૮ બેઠકો પર એટલે કે ૧૭ વોર્ડમાં...

EVMમાં ચેડાની અફવાના પગલે હંગામો મચાવતા 17 સામે ફરિયાદ, પોલીસ તંત્ર આવ્યું હરકતમાં

અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી પહેલા ગઇકાલે રાત્રે EVMમાં ચેડા થયા હોવાની અફવા ફેલાઇ હતી. જેને લઇને વિવિધ પક્ષના કાર્યકરો એલ.ડી એન્જિનીયરીંગ તેમજ ગુજરાત કોલેજ...

આત્મનિર્ભર ભારત વાતો / 2020માં ચીન ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, 77.7 અબજ ડૉલરનો થયો વેપાર

ચીની માલ બહિષ્કાર કરવાની ભારતમાં ઝૂંબેશ ચાલે છે. ગલવાનમાં ચીનની અવળચંડાઈ પછી તો ભારતમાં આ ઝૂંબેશે જોર પકડયું હતું. સરકારે પણ ચીની કંપનીઓ પર વિવિધ...

અડીખમ અમદાવાદ/ ટાર્ગેટ અધૂરો પણ ભાજપની બેઠકોના આંકડાઓનો વિકાસ, જાણી લો ભાજપ કયા વોર્ડમાં બન્યું મજબૂત

મંગળવારે જાહેર થયેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 191 બેઠકોના પરીણામ બાદ શહેરમાં સતત ચોથી વખત કમળ ખીલી ઉઠયું છે.અમદાવાદનાં કુલ 48 વોર્ડમાંથી 31 વોર્ડમાં તો ભાજપની...

WhatsApp નવી પોલિસી બાદ પણ તેનું અડીખમ વર્ચસ્વ, આ 2 એપને ફરી પાછળ રાખી

WhatsAppએ 4 જાન્યુઆરીએ તેની નવી પ્રાઈવસી પોલિસીની જાહેરાત કરી, ત્યારબાદ કંપનીને ઘણું સહન કરવું પડ્યું અને એવું લાગી રહ્યું છે કે હવે યૂઝર્સો આ પ્લેટફોર્મને...

રાજકારણ/ 6 શહેરમાં ભાજપનો વિજયનો તો કોંગ્રેસના પરાજયનો નવો રેકોર્ડ, 3 નવી પાર્ટીઓનો ગુજરાતમાં ઉદય

રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે જયારે કોંગ્રેસ કરૂણ રકાસ થયો છે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીઓમાં વિજય મેળવ્યા બાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાંય ભાજપે વિજયનો સિલસીલો...

જીત બાદ ભાજપમાં ઉત્સાહનું ઘોડાપૂર: આજે વિજય રૂપાણી રાજકોટમાં, લોક અભિવાદન સમારોહ યોજાશે

રાજકોટમાં ઈ.સ.૧૯૯૫ પછી ભાજપને જંગી બહુમતિથી, ૭૨માંથી ૬૮ બેઠક અને ૧૮માંથી ૧૭ વોર્ડમાં સત્તા મળતા ઉત્સાહનું ઘોડાપૂર આવ્યું છે જે અન્વયે શહેર ભાજપ દ્વારા આજે...