GSTV

Tag : news in gujarati

સાવધાન: નાની નાની વાતોમાં દવાઓ અને પેનકિલર ખાતા લોકોને થઈ શકે છે કિડનીમાં આ ગંભીર બિમારી, આનાથી બચો

થોડોક દુખાવો, હલ્કો એવો તાવ, બોડી પેન થયો નહીં કે, તુરંત કેમિસ્ટ પાસે જઈને મેડિસીન લઈ લેતા હોઈએ છીએ. પૈન કિલર દવા જે શરીરના દુખાવા,...

ગંગૂબાઈ કાઠિયાવાડી ટીઝર રીલિઝઃ ‘મૈં ગંગૂબાઈ… કુંવારી આપને છોડા નહી, શ્રીમતિ કિસીને બનાયા નહીં’… આલિયાનો આવો છે દમદાર રોલ

એક્ટ્રેસ આલિયા ભટ્ટ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં આલિયા ભટ્ટનો દમદાર અવતાર જોવા મળ્યો છે. આ ફિલ્મમાં આલિયા...

મોટા સમાચાર : 30 વર્ષથી વધુ કામ કરી ચુકેલા કર્મચારીઓને સરકાર આપે છે 1,20,000 રૂપિયા, જાણી લો શું છે આ મામલો

સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવે છે કે, સરકાર 30 વર્ષથી વધારે કામ ચુકેલી...

મોટેરા સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી’ નામકરણ થતા જ કોંગ્રેસના પ્રહાર, અમિત ચાવડાએ આપ્યું ધારદાર નિવેદન

અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામકરણ થતા હવે સ્ટેડિયમનું નામ બદલાઇને ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ કરવામાં આવતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ...

India vs England: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાની ઝંઝાવાતી શરૂઆત, 112 રનમાં સમેટાઈ ગઈ ઈંગ્લેન્ડની ટીમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની ત્રીજી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. વર્લ્ડ...

આગામી સપ્તાહમાં અમદાવાદના નવા મેયરની કરાશે વરણી, જાણો કોનું નામ મોખરે?

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની 6 એ 6 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઇ ગયો છે. ત્યારે હવે...

PHOTOS: જ્હાનવી કપૂરના આ ફોટોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી, નિયોન ડ્રેસમાં ચાર ચાંદ લગાવ્યા

જ્હાનવી કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ એક્ટ્રેસ મોટા ભાગે સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી હોય છે....

હવે ભાન થયું/ સુરત મનપામાં આપનો પગપેસારો થતા સી.આર પાટીલનો કટાક્ષ, ‘કૂતરું કાઢતા બિલાડું પેસી ગયું’

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 21 ફેબ્રુઆરીએ યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ચારે બાજુ દિવાળી જેવો માહોલ થઇ ગયો હતો. એવામાં સુરત મનપામાં ભાજપની...

ભાજપને નથી રસ/ કોંગ્રેસ સરકારના પતન બાદ પુડુચેરીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન, મોદી કેબિનેટે આપી દીધી મંજૂરી

પુડુચેરીમાંથી કોંગ્રેસ પાર્ટીની સરકાર પડી ગયા બાદ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવાની મંજૂરી આપી દીધી છે. આ જ અઠવાડીયે વિશ્વાસ મત પ્રસ્તાવ પર...

શર્મનાક/ 16 લોકોની ફાંસી જોતાં જ મહિલાને આવી ગયો હાર્ટએટેક, મોત થવા છતાં ઈરાને શબને જ લગાવી દીધું ફાંસીના માચડે

ઈરાનમાં એક મહિલાને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતું ફાંસીના ફંદા સુધી પહોંચ્યા પહેલા જ હાર્ટ એટેકથી તેનું મોત થઈ ગયું. આ પછી મહિલાના શબને...

સાબરકાંઠા જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં યોજી પ્રેસ કોન્ફરન્સ, અપાઇ ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી

સાબરકાંઠા જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જીલ્લા કલેક્ટરે ચૂંટણી નિરીક્ષકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ચૂંટણીલક્ષી કામગીરીની માહિતી આપવામાં આવી હતી. 28 ફેબ્રુઆરીએ યોજાનારી...

સૌથી મોટો આરોપ/ નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા દંગાબાજ, ટ્રમ્પ કરતા પણ ખરાબ થશે સ્થિતિ

પશ્ચિમ બંગાળના હુગલીમાં યોજાયેલી એક ચૂંટણી સભામાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ અને આકરા પ્રહારો કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યુ હતું...

દાંતથી ASI નો કાન કાપીને પોલિસની પકડમાંથી ભાગી ગયો ચોર, બની એવી ઘટના કે….

પંજાબના હોંશિયારપુરમાં એક ચોરે ASI નો કાન કાપીને તેમની પકડમાંથી છૂટીને ભાગી નીકળ્યો છે. હકિકત એવી બની હતી કે ચોરને પકડીને પોલિસ સ્ટેશન લઈ જવાતો...

હેલ્થ/ એસિડીટી દૂર કરવા માટે આ 5 ફૂડ્સનું કરો સેવન, આ ખાશો તો નહીં થાય પેટ અને છાતીમાં બળતરા

સૌથી કોમન બીમારીઓ અથવા હેલ્થ પ્રોબલેમ્સની વાત કરીએ તો તેમાં એસિડિટીનો નંબર કદાચ આ લિસ્ટમાં સૌથી ઉપર હશે. તેનું કારણ એ છે કે એસિડિટીની સમસ્યા...

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન, મેચ જોવા દર્શકોમાં અનેરો ઉત્સાહ

અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સ્પોર્ટસ એન્કલેવનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું. એ સમયે આ...

દિલ્હી પોલીસની કોર્ટે કાઢી ઝાટકણી, સરકાર સાથે અસંમત હોય તેને શું જેલમાં પુરી દેવાના ?

ખેડૂત આંદોલનને લઈને ટૂલકિટ બનાવવાના આરોપનો સામનો કરી રહેલી એક્ટિવિસ્ટ દિશા રવિને દિલ્હીની કોર્ટે મંગળવારે જામીન તો આપ્યા જ હતા, પણ સાથે સાથે કોર્ટે દિલ્હી...

પૌત્રી માટે જીંદગીભરની કમાણી દાવ પર લગાવી: ભણાવવા માટે ઘર પણ વેચી દીધું, ઓટોમાં જ ઘર બનાવીને રહે છે આ માણસ

મુંબઈમાં રહેતા 74 વર્ષના ઓટો ડ્રાઈવર દેશરાજ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા.દેશરાજે કહ્યુ હતુ કે, મેં મારી પૌત્રીને ભણાવવા માટે...

મહામારી/ આ તારીખથી શરૂ થશે કોરોના રસીકરણનો બીજો ફેઝ, 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે રસી

કોરોના વેક્સીનેશનને લઇને સરકારે મોટુ એલાન કર્યુ છે. દેશમાં 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે...

ખ્યાતનામ સિંગર સરદૂલ સિકંદરનું નિધન: કોરોનાથી થયા હતા સંક્રમિત, કપિલ શર્માએ લખી ભાવૂક પોસ્ટ

ખ્યાતનામ પંજાબી સિંગર સરદૂર સિકંદરનું 60 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેમને ગત અઠવાડીયે કિડનીમાં આવેલી મુશ્કેલીઓના કારણે મોહાલીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. તેમનું કિડની...

Ind vs Eng: મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડની ટીમે ટૉસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કર્યું

અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું લોકાર્પણ રાષ્ટ્રપતિના હસતે થયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બપોરે સાડા બાર કલાકે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ...

કોરોનાના વધતા કેસને કઈને કેન્દ્ર એલર્ટ, ગુજરાત સહિત 10 રાજ્યોમાં રવાના કરી મલ્ટિ ડીસિપ્લિનરી હાઈલેવલ ટીમ

દેશના કોઈ રાજ્યોમાં ફરીથી એક વખત કોરોના વાયરસ પ્રસરવા લાગ્યો છે. દેશના લગભગ 7 રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસ મામલે નવા રેકોર્ડ બની રહ્યા...

Dish TV ગ્રાહકો માટે ખુશખબર! 6 મહિના સુધી FREEમાં ઉઠાવો આ નવી APPનો ફાયદો

જો તમારી પાસે Dish TVની ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ (Direct to Home Service) છે તો પછી આ ખબર તમારા માટે છે. કંપની પોતાના ગ્રાહકો માટે...

બે છોકરાઓને કેન્ટીન મેનુકાર્ડથી આવ્યો આઈડિયા, પછી બિઝનેસ કર્યો તો પહોંચી ગયો અબજોમાં કારોબાર

નોકરી છોડીને પોતાનો ખુદનો વ્યવસાય ચાલુ કરવાની વાતો તો તમે સાંભળી હશે પરંતુ આ બધી વાર્તાઓમાં એક વસ્તુ સામાન્ય છે અને તે છે બિઝનેસ આઈડિયા....

માતા દાણા નથી જોતી કારણકે ભાઉ સાહેબની નથી રજા, કેટલાક ધારાસભ્યોને આવવું છે ભાજપમાં માટે જોવે છે રોજ દાણા!

ગુજરાત રાજ્યની છ મહાનગર પાલીકાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે, બીજી તરફ છ મહાનગર પાલીકામાં ભારતીય જનતા પાર્ટીની વિજય પતકા લહેરાઈ છે. કોંગ્રેસ પક્ષના ઘણી...

ઓછા પ્રીમિયમમાં વધુ ફાયદો, LICની આ યોજનામાં મહિલાઓ અને ધુમ્રપાન ન કરવા વાળાને વિશેષ લાભ

દેશમાં સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમનો જીવન અમર પ્લાન તમને ઘણા ફાયદા આપે છે. આ એક નોન લિંક્ડ, નોન પાર્ટીસિપેટિંગ ટર્મ ઇન્શ્યોરન્સ...

કોંગ્રેસના ગઢ સમાન વોર્ડમાં પણ ઉમેદવારોનો સફાયો થઈ ગયો, 30 વર્ષ જુની પરંપરાગત બેઠકો ગુમાવી

અમદાવાદ શહેરના સૌજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસે તેની ૩૦ વર્ષ જુની પરંપરાગત બેઠક આ વખતે ગુમાવવી પડી છે. અત્યાર સુધી મતદારો ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોને સરખી બેઠકો...

ભારત બંધ: 26 ફેબ્રુઆરીએ સમગ્ર દેશમાં બંધ રહેશે બજાર, 8 કરોડ વેપારી કરશે હડતાલ: પ્રજા પર થશે ઉંડી અસર

વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT-કેટ) દ્વારા વસ્તુ તથા સેવા કર (GST)ની જોગવાઇઓની સમીક્ષાની માંગને લઇને 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યુ છે....

ચેતજો / ક્રેડિટ કાર્ડથી લેવડ-દેવડ પર મોટો ખતરો થઈ શકે છે એન્ડ્રોઈડ એપ, જાણો સમગ્ર માહિતી

કોઈપણ શૉપિંગ સ્ટોર પર તમે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા બે પ્રકારે પેમેંટ કરી શકો છો. તોની પહેલી રીત કોન્ટેકલેસ ટેપની છે. જેના માધ્યમથી...

અનંતનાગના શ્રીગુફવારામાં 4 આતંકીઓનો સફાયો, વધુ 2થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકાથી સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર હજુ પણ બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા...

ગોધરામાં અસદુદીન ઓવૈસીએ સભા ગજવી, સત્તાધારી પક્ષ અને વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીએ પણ પ્રચારનો દોર ચાલુ કર્યો છે.ત્યારે ગોધરામાં  યોજાયેલી સભામાં અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ અને કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ...