GSTV

Tag : news in gujarati

અમદાવાદીઓ રહેજો સાવચેત! શહેરમાં વાયરસનો ફૂંફાડો વકર્યો, છેલ્લા 24 કલાકમાં 99 કેસો આવ્યા સામે: કુલ 21 સ્થળ માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણ ગતિ પકડી રહ્યું છે. શુક્રવારે એક જ દિવસમાં...

રાહુલ ગાંધી દક્ષિણના પ્રવાસે: જમ્મુમાં ભેગા થઈ રહ્યા છે કોંગ્રેસના ‘G-23’ નેતા, કરશે મોટી જાહેરાત?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાઈ અને રાહુલ ગાંધીના ઉત્તર-દક્ષિણના નિવેદન બાદ પાર્ટીના સીનિયર નેતા આજે જમ્મુમાં ભેગા થઈ રહ્યા છે. ત્યારે બીજી...

ખતરો: રાજ્યની પ્રદુષિત હવાથી 88 હજારના નિપજ્યા મોત, એક દાયકામાં 160 સજીવ પ્રજાતિ થઈ નષ્ટ : ખેડૂતોની આવનારી પેઢી ખરેખર કરશે ખેતી ?

સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ દ્વારા વાર્ષિક પર્યાવરણ અહેવાલ ‘સ્ટેટ ઓફ એન્વાયર્નમેન્ટ-2021’ રજૂ કરવામાં આવ્યો છે. દર વર્ષની માફક આ રિપોર્ટમાં દેશમાં ખેતી, પર્યાવરણ, જંગલો...

SBI એલર્ટ/ મોબાઈલ પર મળે આ SMS તો ફટાફટ કરો આ કામ, નહીં તો થશે મોટું નુકસાન

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના 44 કરોડથી વધુ ગ્રાહકોને UPI ફ્રોડથી એલર્ટ કર્યા છે. SBIએ પોતાના ટ્વિટર હેંડલ પર ગ્રાહકોને...

સરકારનો મહત્વનો નિર્ણય/ આ તારીખથી નોંધણી કરાવીને સીનિયર સિટિઝન્સ લઈ શકશે કોરોનાની રસી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું એ પ્રમાણે 1લી માર્ચથી વેક્સિનેશન સૃથળ પર નોંધણી કરાવીને 60 વર્ષથી ઉપરના નાગરિકો વેક્સિન મેળવી શકશે. તે ઉપરાંત કોઈ બીમારીમાં...

દિલ્હીમાં દુધ-શાકભાજી બંધ કરી દેવાની ચીમકી પણ સંગઠનમાં પડ્યા ફાંટા, શું આંદોલનનો વળાંક બીજી તરફ?

ખેડૂતોએ કૃષિ કાયદા વિરૂદ્ધના આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ એલાન કર્યું છે કે હવે દિલ્હીમાં અમે દુધ, શાકભાજી જેવી વસ્તુઓ આપવાનું જ...

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

અમદાવાદની એક સગીરાના ફોટો સોશિયલ મીડિયાના ફેસબુક પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવ્યા હતાં. ત્યારે આ મામલે તેની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું લખાણ લખવામાં આવ્યું હતું....

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમજ સંક્રમણને રોકવા માટે રાજ્યના ચાર મહાનગરપાલિકામાં કેસોમાં થતા વધારાને ધ્યાને લેતા...

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

પોરબંદરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા વાયરલ વીડિયોના મામલે રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા દોડી ગયા હતા. પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ...

નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે

રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી અવારનવાર આગ લાગ્યાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. એવામાં રાજ્યમાં વધુ એક જગ્યાએ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. નવસારીની...

ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય

સ્વાદ વધારવાની સાથે સાથે મીઠો લીમડો કેટલાય ગુણોથી ભરપૂર હોય છે. મીઠા લીમડામાં કેટલાય પ્રકારના વિટામિન્સ હોય છે. જેમ કે, વિટામીન એ, બી અને સી....

2022 FIFA World Cup: કતરમાં વર્લ્ડ કપની તૈયારીએ લીધો 6500 મજૂરોનો ભોગ, ભારત-પાક.ના સૌથી વધારે શ્રમિકો

ફિફા વર્લ્ડ કપ 2022 (FIFA World Cup)નાં યજમાન દેશ બનેલા કતારની તૈયારી દરમિયાન છેલ્લા એક દાયકામાં ઓછામાં ઓછા 6500 વિદેશી કામદારો મૃત્યુ પામ્યા છે. મૃત્યુ...

BCCIની મોટી જાહેરાત: આ તારીખથી શરૂ થઈ રહ્યું છે મહિલા ક્રિકેટ સત્ર, ગુજરાતના આ શહેરમાં પણ રમાશે ટૂર્નામેન્ટ

ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના સંબંધિત વિભાગે જાણ કરી છે કે, મહિલા ઘરેલૂ ક્રિકેટ સત્રનો આરંભ 11 માર્ચથી 50 ઓવરની ટૂર્નામેન્ટથી થશે. બીસીસીઆઈ સચિવ જય શાહે...

બળાપો/ મનસુખ વસાવાનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ, ભાજપના જ આગેવાનોને લીધા આડે હાથ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇ ચારે બાજુથી તમામ પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. એવામાં નેતાઓ પણ ભાષણ આપવામાં બેફામ થઇ ગયા છે....

2021ની વસ્તી ગણતરીમાં OBCની અલગથી જાતિવાર ગણતરી કરવામાં આવે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરાઇ છે, જેમાં કેન્દ્ર સરકાર પાસે વર્ષ 2021ની વસ્તી ગણતરીમાં અન્ય પછાત વર્ગ (અધર બેકવર્ડ ક્લાસ) ની અલગથી જાતિવાર...

રાજકીય ભૂકંપ/ કેશોદ ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામું, શહેરના નવા સંગઠનના હોદ્દેદારો પર લગાવ્યો ગંભીર આક્ષેપ

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 6 એ 6 મનપા પરથી ભવ્ય જીત હાંસલ કરતા જ કોંગ્રેસના કેટલાંક શહેર પ્રમુખોએ ધડાધડ રાજીનામાં આપવાના શરૂ કરી દીધા હતાં....

સુપ્રીમ કોર્ટનું તારણ: જીવનસાથીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવી તે માનસિક ક્રૂરતા સમાન

દેશની વડી અદાલતે શુક્રવારે એક સૈન્ય અધિકારીને તેની પત્ની સાથે છૂટાછેડા મંજૂર કરતા કહ્યુ હતું કે, જીવનસાથી વિરુદ્ધ માનહાનિકારક ફરિયાદ કરવી અને તેની પ્રતિષ્ઠાને ઠેસ...

રોષ/ વાઘોડિયા ખાતે જાહેર સભામાં મતદારે એવું તે શું કર્યું કે મચી ગયો ઓહાપોહ, મધુ શ્રીવાસ્તવની બોલતી બંધ

વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કે જેઓ સતત કોઇને કોઇ કારણોસર વિવાદમાં આવતા રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ તેમને કરેલા એક નિવેદનથી રાજકારણમાં ભારે...

યુસુફ પઠાણ બાદ ભારતીય ટીમના વધુ એક ખેલાડીએ લીધો સંન્યાસ, રોહિત શર્મા સાથે છે ખાસ કનેક્શન

ભારતીય ટીમના ફાસ્ટ બોલર આર વિનય કુમારે આંતરરાષ્ટ્રીય અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. તેણે શુક્રવારે એક ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી....

નવા સંશોધનમાં થયો ખુલાસો: નિયમીત રીતે ચશ્મા પહેરતા લોકોને મળશે કોરોનાથી રાહત, અન્ય લોકો કરતા 3 ગણો ઓછો ખતરો

જો આપને પણ કોઈ પણ પ્રકારનો દ્રષ્ટિદોષ છે, અને તમે નિયમીત રીતે ચશ્મા પહેરતા હોવ તો આપના માટે ખુશખબરી છે. ભારતમાં જ થયેલા એક તાજા...

શું કોરોના જતો રહ્યો! રાજ્યમાં વિવિધ પક્ષોના રોડ શોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા

આપણે અવારનવાર એવું જોયું હશે અને સાંભળ્યું પણ હશે કે, કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા અને માસ્ક પહેરવા મામલે ભાજપ હોય કે કોંગ્રેસ. કોઇ પણ...

ચેતી જાજો / હાર્ટ પ્રોબ્લેમ વધારનારી આ સાત વસ્તુઓ બાબતે તમે છો સાવ અજાણ, આ બાબતોને નજર અંદાજ ના કરો

હાર્ટની બીમારીઓ માંસપેશિઓ, વાલ્વ, ધબકારા, કાર્ડિયોમાયોપૈથી અને હાર્ટ ફેલ્યોરથી જોડાયેલી હોય છે. કેટલાક ગંભીર મામલામાં રક્તવાહિનીઓ પ્રભાવિત હોય છે. ધમનીઓ સખત થઈ જાય છે અને...

જ્હાનવી કપૂરે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા શાનદાર ફોટાઓ, એક વખત જોયા બાદ નજર નહીં હટે

જ્હાનવી કપૂર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર મોટા ભાગે પોતાની ગ્લેમરસ તસ્વીરો શેર કરતી રહે છે. ઉપરાંત તે...

વાલીઓ સાવધાન! ક્રાઇમ સીરિયલ જોઇને સગીરે મિત્રો સાથે મળી કર્યું એવું કારસ્તાન કે થઇ ગયા જેલ ભેગા

અમદાવાદના બહેરામપુરામાં NRI સિનિયર સીટીઝનને ઘરમાં બંધક બનાવીને લૂંટ ચલાવી હોવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે એક સગીર સહિત ચાર લોકોને ઝડપી પાડ્યાં છે. જો કે મહત્વનું...

ગોલ્ડન ગર્લ હિમા દાસને આસામ પોલીસમાં બનાવ્યા DSP, બાળપણનું સપનું પુરૂ થયું પણ રમતમાં કરિયર ચાલુ રાખશે

સ્ટાર એથલિટ હિમા દાસને શુક્રવારે આસામ પોલીસમાં ડીએસપી બનાવવામાં આવી છે. હિમા દાસે તેને બાળપણના સપના જાણે સાચુ થયું હોય તેમ જણાવ્યુ હતું. આસામના મુખ્યમંત્રી...

દુર્ઘટના/ સાણંદમાં રેલ્વેની કામગીરી દરમ્યાન લોખંડ ધસી પડતા 1નું મોત અને 2 ઇજાગ્રસ્ત

અમદાવાદના સાણંદમાં રેલ્વેની કામગીરી દરમ્યાન લોખંડ ધસી પડતા 3 લોકો દટાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 2 લોકો...

કામના સમાચાર/ સોમવારથી આ લોકોને આપવામાં આવશે કોરોના રસી : કઈ રીતે ચેક કરવું કે તમારું નામ છે કે નહીં, અહીંથી જાણી લેજો

હવે કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થવાનો છે. આ તબક્કે આ રસી સામાન્ય માણસ સુધી પહોંચી રહી છે. સરકારે વિવિધ તબક્કાઓ મુજબ રસીકરણનો કાર્યક્રમ શરૂ...

જેલમાં ચાલતા ખંડણી નેટવર્કનો પર્દાફાશ, જમીન દલાલના અપરહરણ કેસમાં ગોવા રબારીના ઘરેથી મળી આવી સોનાની 14 લાખની ચેઈન

અમદાવાદમાં ફરી એક વખત ગોવા રબારીનો આતંક સામે આવ્યો છે. જેલમાં રહીને ખંડણીના નેટવર્કનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનું...

મમતા બેનર્જીએ મજૂરો માટે કરી મોટી જાહેરાત: દૈનિક વેતનમાં કર્યો વધારો, હજારો કામદારોને થશે લાભ

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જીએ મજૂરોનું વેતન વધારવાની જાહેરાત કરી છે.અકુશળ મજૂરોનું દૈનિક વેતન રૂપિયા 144થી વધારીને 202 રૂપિયા કર્યુ છે.સાથો સાથ અર્ધકુશળ કામદારોને હવે...

કામના સમાચાર/ કોઈને ચેક આપી રહ્યાં હો તો આ નિયમોને જાણી લેજો !, બાઉન્સ થયો તો ભરવા પડશે આટલા રૂપિયા

ભારતમાં ચેક બાઉન્સના કેસ સતત વધી રહ્યા છે. ચેક બાઉન્સના કેસ વધીને 35 લાખ સુધી પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ ચેક બાઉન્સ...