GSTV

Tag : news in gujarati

અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં કુલ 809 ઉમેદવારો મેદાનમાં, પરિણામ આવશે બીજી માર્ચે

અમદાવાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યનીચૂંટણીમાં કુલ 809 ઉમેદવારો મેદાનમાં છે..જેમાં કુલ 13 બેઠક પર ભાજપની બિનહરીફ જીત થઇ છે. આજે થઇ રહેલા મતદાનમાં  જિલ્લા, તાલુકા અને...

ધડામ થયા બાદ બિટકોઇનના ભાવ જોરદાર ઉચકાયાં, 11 મહિનાનો રેકોર્ડ તૂટયો

ક્રિપ્ટોકરન્સીની વિશ્વબજારમાં ઉંચા ભાવથી આવતા આંચકા અલ્પજીવી નિવડતાં ભાવ ફરી આજે ઉછળતા જોવા મળ્યા હતા. બિટકોઈનમાં તાજેતરમાં ઉંચામાં ભાવ 58 હજાર ડોલર બોલાતાં તેજીનો નવો...

કોંગ્રેસના ‘G-23’નેતાઓએ સોનિયા-રાહુલને દેખાડી તાકાત, શું થશે અસર?

જમ્મુમાં શનિવારે મોકો હતો ‘ગાંધી ગ્લોબલ ફેમિલી’ નામના એક એનજીઓના સમારોહનો, પરંતુ મંચનો ઉપયોગ કોંગ્રેસના ‘જી23’ સમૂહના નેતાઓએ રાહુલ અને સોનિયા ગાંધીને સંદેશ આપવા માટે...

અમેરિકન સંસદે 1900 અબજ ડોલરનાં કોરોના રાહત પેકેજને આપી મંજુરી, લોકોને મળશે આર્થિક મદદ

અમેરિકામાં રહી રહેલા લોકો માટે રાહતનાં સમાચાર છે, દેશની સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવે 1900 અબજ ડોલરનાં કોરોના વાયરસ પેકેજ સંબંધી નવા બિલને શનિવારે...

81 નગરપાલિકાના 680 વોર્ડમાં ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ: ઉમેદવારોનું ભાવી EVMમાં થશે કેદ

ગુજરાત રાજ્યની 81 નગરપાલિકાના 680 વોર્ડમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજે મતદાનમાં જેમા કુલ 48 લાખ 25 હજાર...

ખુશખબર/ હવે મોતિયા કે આંખોને લગતી સમસ્યાથી રાહત અપાવશે તમારો સ્માર્ટફોન, જાણો કેવી રીતે કરશે તમારી મદદ

સ્માર્ટફોનને સામાન્યરીતે આંખોની સમસ્યા માટે દોષીત સાબિત કરાય છે. પરંતુ હવે તે તમારા માટે મદદગાર પણ સાબિત થઈ શકે છે. સંસોધનકર્તાઓએ આ ડિવાઈસોની મદદથી આંખોમાં...

જગત જમાદાર અમેરિકા છે ભારતનું દેવાદાર: તોતિંગ રકમ લીધી છે ઉધાર, દરેક અમેરિકનના માથે આટલા લાખનું દેવું

કોરોના વાઇરસની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી રહી છે. એશિયા ઉપરાંત યુરોપ તથા અમેરિકાના અર્થતંત્રને કોરોના વાઈરસને લીધે પારાવર નુકસાન થઈ રહ્યું છે.અમેરિકન અર્થતંત્ર...

રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે મતદાનનું આયોજન, 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ

રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે મતદાનનું આયોજન કરાયુ છે.  જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 980 બેઠક માટે 31...

રાજ્યની 231 તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન, કુલ 2 કરોડ 55 લાખ 93 હજાર 324 મતદારો કરશે મતદાન

ગુજરાતમાં તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું આજે મતદાન યોજાશે. જે માટે ઇવીએમ સહિત ચૂંટણી સાહિત્યને મતદાન મથકો સુધી પહોંચાડવાની અંતિમ કાર્યવાહી કરાઇ છે. ૩૧ જિલ્લા પંચાયતો,...

બાલાકોટ એરસ્ટ્રાઈકના બે વર્ષ: વાયુસેનાએ આ રીતે બોલાવ્યો હતો આંતકીઓનો ખાત્મો, વીડિયો જાહેર કરી ઘટનાની યાદ અપાવી

આજથી બરાબર બે વર્ષ પહેલાં, 26 ફેબ્રુઆરીએ, જ્યારે IAFના ફાઇટર વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલને પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના ટ્રેનિંગ કેમ્પો પર બોમ્બવર્ષા કરી હતી,...

ઐતિહાસિક ક્ષણ: સેટેલાઈટ સાથે જશે વડાપ્રધાન મોદીની આ તસ્વીર, કુલ 25,000 લોકોના નામ સાથે ભગવત ગીતા પણ જશે

વર્ષ 2021ના પ્રથમ અવકાશ અભિયાન હેઠળ રવિવારે PSLV-C51 થકી 19 સેટેલાઈટ લોન્ચ કરાશે. આ અભિયાનનું કાઉન્ટ ડાઉન શનિવારે શરૂ થઈ ગયું. ઈસરોએ જણાવ્યું કે, PSLV-C51...

જો બિડને અમેરિકન લોકોને આપી મોટી રાહત: અમેરિકામાં કોરોના વાયરસ માટે 1900 અબજ ડૉલરના રાહત પેકેજની જાહેરાત

અમેરિકામાં વસતા લોકો માટે રાહતનાં સમાચાર છે, દેશની સંસદનાં નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટિવે 1900 અબજ ડોલરનાં કોરોના વાયરસ પેકેજ સંબંધી નવા બિલને શનિવારે મંજૂરી...

રસીકરણનો બીજો તબક્કો: આ 20 પ્રકારની બિમારી સામે લડી રહેલા લોકોને અપાશે રસીમાં પ્રાથમિકતા, સરકારે જાહેર કર્યું લિસ્ટ

સમગ્ર દેશમાં 1 માર્ચથી કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. કોરોના રસીકરણમાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને અને જેની ઉંમર 45 વર્ષથી વધારે...

છોકરીઓને ટ્યૂશન ક્લાસીસમાં મોકલતા પહેલા ધ્યાન રાખજો: પહેલા ટ્યૂશન પછી ઉતારતા હતા ગંદા વીડિયો, કેટલીય છોકરીઓને આવી રીતે ફસાવી

આ સમાચાર એવા કેટલાય વાલીઓ માટે ખાસ છે, જે પોતાની દિકરીઓને ટ્યૂશનમાં ભણવા માટે કોચિંગ સેન્ટરમાં મોકલતા હોય છે. મુંબઈમાં પણ એક એવા કોચિંગ સેન્ટર...

જ્યોતિષીઓની સલાહથી બંગાળમાં વહેલી ચૂંટણી, મે મહિનાના બીજા પખવાડિયામાં ગ્રહદશા બદલાશે

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર કરી દેતાં રાજકીય ઉત્તેજનાનો માહોલ છવાઈ ગયો છે. હવે પછી બે મહિના સુધી દેશમાં ચૂંટણીનો...

શરમજનક/ મોદીએ તમિલોને રીઝવવા કોંગ્રેસી નેતાનું નામ વટાવ્યું, સંઘ માટે તો હતા કટ્ટર દુશ્મન

તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકે જેવા પ્રાદેશિક પક્ષો વચ્ચે પોતાની જગા બનાવવા મથતા ભાજપે કે. કામરાજનો ઉપયોગ કરતાં તેના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. નરેન્દ્ર મોદીની...

ચૂંટણી સર્વે: મોદી-શાહના આંટાફેરા બંગાળમાં નહીં આવે કામમાં, તમિલનાડૂમાં પણ ઉંધો પડશે દાવ, આવો છે લોકોનો મિજાજ

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે આવા સમયે સી વોટરે એક ઓપિનિયન પોલમાં પાંચેય રાજ્યોનો રાજકીય મિજાજ જાણવાનો...

ભેજાબાજ/ ચોરીનો અંજામ આપવા 90 લાખનો પ્લોટ ખરીદ્યો, આ રીતે ડોક્ટરના ઘરેથી ઉઠાવી કરોડોની ચાંદી

રાજસ્થાનના જયપુરથી ચોરીની એવી ઘટના સામે આવી છે જેને સાંભળતાં જ દંગ રહી જવાશે. વૈશાલીનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં શહેરના પ્રખ્યાત હેર ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર સુનિતા સોનીનું...

કોરોનાનો ફફડાટ: મહારાષ્ટ્રના અમરાવતીમાં આ તારીખ સુધી વધારી દીધુ લોકડાઉન, 36માંથી 28 જિલ્લામાં કાબૂ બહાર ગઈ સ્થિતી

મહારાષ્ટ્રમાં કોવિડ સ્થિતને લઈને સરકાર ઉપરાંત જિલ્લા પ્રશાસન પણ સતર્ક છે. રાજ્યના અમરાવતી જિલ્લામાં આગામી 8 માર્ચ સુધી લોકડાઉન વધારી દીધુ છે. અધિકારીઓએ આ અંગે...

સમસ્યાનું સમાધાન: આયુર્વેદમાં પણ જણાવેલ છે કબ્જની સમસ્યાથી છૂટકારો મેળવવાના ઉપાય, આટલી બાબતોનું રાખજો ખાસ ધ્યાન

હાલના દિવસોમાં લોકો પોતાના ખાનપાનમાં ખૂબ ફેરફાર કરી રહ્યા છે. ફળ, શાકભાજી, અનાજ તથા ફાઈબરથી ભરપૂર વસ્તુઓનુ સેવન ઓછુ કરી રહ્યા છે. અને પ્રોસેસ્ડ ફૂડ,...

મસાજ: જે મહિલાને ગર્ભધારણ કરવામાં આવી રહી છે સમસ્યાઓ, તેમને કરવા જોઈએ આ મસાજ, પરિણામ મળશે ચોક્કસ

પ્રેગ્નેટ થવાનો પ્રયત્ન કરવો મહિલાઓ માટે તણાવભર્યૂ સાબિત થઈ શકે છે. મહિલાઓ ઝડપી ગર્ભધારણ કરવા માટે કેટલાય પ્રકારની સારવાર અને દવાઓનો સહારો લેતા હોય છે....

ફફડાટ/ ICCની સજાનો ભોગ ન પડવું માટે BCCIએ કાઢ્યો વચલો રસ્તો, અમદાવાદમાં છેલ્લી ટેસ્ટમાં આવી હશે પીચ

અમદાવાદમાં ડે-નાઈટનો પરીક્ષણ બે દિવસમાં જ સમાપ્ત થયા બાદ મોટેરાની પિચની કડક ટીકા કરવામાં આવી છે. પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)...

Indian Army Recruitment 2021: ભારતીય સેનામાં જોડાવા માટેની ઉત્તમ તક, આ તારીખ પહેલા કરો અરજી, આવા છે પગારધોરણ

ભારતીય સેનાએ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-133) માટે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. જે અંતર્ગત યોગ્ય અવિવાહિત પુરૂષ એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ 26 માર્ચ 2021 સુધી અથવા એ...

હમસફર/ જાણો, ઘરમાં બોનસાઇ ટ્રી કેમ રાખવું જોઇએ : એક નહીં આ 4 પ્રકારના ફાયદા માટે ઉપયોગી છે આ ટ્રી

વિશ્વભરમાં બોનસાઇ ટ્રી પ્રત્યે લોકોની ઉત્સુકતા વધી છે. આ એક જાપાની આર્ટ છે જેમાંથી એક નાનકડા કન્ટેનર અથવા પોટમાં આ પ્રકારના ટ્રીને સાચવવામાં આવે છે....

ખાપ પંચાયતનું એલાન: જેમ જેમ પેટ્રોલના ભાવ વધતા જશે તેમ તેમ દૂધના ભાવ વધારીશું, આ તારીખથી વેચશે 100 રૂપિયા લેખે દૂધ

હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગ લાગેલી છે. તેના ભાવ સતત વધી રહ્યા છે. જેને લઈને વિરોધ પક્ષ સતત કેન્દ્ર સરકાર પર આકરા...

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ, જાણી લો કોણ બનશે નવી ‘દયા બેન’

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉ પોતાના અનોખા કેરેક્ટરના કારણે દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. દીલીપ જોશી, મુનમુન દત્તા, શૈલેષ લોઢા જેવા એક્ટર પોતાના અંદાજથી...

ગ્રીન ટી : આ વસ્તુઓને મિક્સ કરીને પીવાનું કરો શરૂ, એક નહીં એકસાથે થશે અનેક ફાયદાઓ

આમ તો ગ્રીન ટી ઘણુ ફાયદાકારક ડ્રિન્ક છે, પરંતુ તમે તેને પણ વધારે હેલ્ધી બનાવી શકો છો. ગ્રીન ટીને વધારે હેલ્ધી બનાવવા માટે તમારે માત્ર...

રસીકરણ અભિયાન/ કોરોના વેક્સીન માટે કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન અને કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર? એક ક્લિકે જાણો

કોરોના મહામારી સામેની જંગમાં દેશભરમાં રસીકરણ અભિયાન ચાલુ છે. અત્યાર સુધી 1.30 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચુકી છે, જેમાં સ્વાસ્થ્યકર્મી અને ફ્રન્ટલાઇન...

આરોગ્ય/ હેપેટાઇટિસ, જોન્ડિસ અને ફેટી લીવર જેવી બીમારીઓ શરીરથી દૂર રાખવી હોય તો આ ખાવાનું ક્યારેય ના ટાળો

ચહેરા અને શરીરના બહારના ભાગોની કેર કરવા માટે લોકો રેગ્યુલર ફેશિયલ, મેનિક્યોર અને પેડિક્યોર જેવી વસ્તુઓ કરાવવાનું ચુકતા નથી. પરંતુ શરીરના અંદરના ભાગનો કેર કરવાનું...

સલાહ/ સલાડ ખાવું સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ રાખજો સાવધાની નહીં તો ફૂડપોઈઝનિંગનો બનશો ભોગ, ભૂલથી પણ આ સમયે ના ખાશો

સલાડ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી અને ફાયદાકારક છે પરંતુ તમારામાંથી મોટાભાગના લોકો જાણતા નથી કે સલાડ ખાવાની સાચી રીત કઇ છે? આ...