GSTV

Tag : news in gujarati

CM રૂપાણીના ગઢમાં કોંગ્રેસે પ્રથમ બેઠક પર મેળવી હતી જીત, જાણો કઇ પ્રથમ બેઠક પર કોણ થયું વિજેતા

રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામની મતગણતરી આજે શરૂ છે. ત્યારે ધીરે-ધીરે એક પછી એક બેઠકોના પરિણામો જાહેર...

ઉત્તર ગુજરાત/ નીતિન પટેલનો ગઢ જીત્યા બાદ વધુ બે નગરપાલિકામાં કમળ ખીલ્યુ, જાણો કેટલી બેઠકો સાથે થયો વિજય

ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ગઢ મનાતા કડીમા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. કડી...

તાલુકા પંચાયત/ 12 વાગ્યા સુધીમાં 1 હજારથી વધુ બેઠકો પર ભાજપનો ભગવો, 300થી વધુ બેઠકોમાં પંજાને સાથ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની ગણતરી ચાલુ થઈ છે. 12 વાગ્યા સુધીમાં આવેલા પરિણામો પર નજર કરવામાં આવે તો જિલ્લા અને તાલુકા પંચાયતોમાં મળીને ભાજપ 1...

Instagramએ લોન્ચ કર્યુ નવું ફીચર, મળશે આટલા લોકો સાથે લાઈવ બ્રોડકાસ્ટની સુવિધા

ઈન્સ્ટાગ્રામે પોતાની એપમાં ‘Live Rooms’નામનું ફીચર એડ કર્યુ છે. જેની માંગ લાંબા સમયથી કરાઈ રહી હતી. આ ફીચર એક જ સમય પર 4 લોકોને એક...

ભાજપની વિજયકૂચ યથાવત/ આ નગરપાલિકામાં તમામ બેઠકો પર કેસરિયો, CR પાટીલના ગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ

ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની ચૂંટણી માટેના પરિણામો સામે આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધીની સ્થિતિ જોતા લાગી રહ્યું છે...

રોકાણ કરાવવા માંગતા લોકો માટે કામના સમાચાર/ આ બેંકમાં કરાવો એક વર્ષ માટે FD, તમને મળશે સૌથી વધુ નફો

હાલના સમયમાં લોકો સુરક્ષિત ભવિષ્ય માટે રોકાણ કરવાનું પસંદ કરે છે. જેના દ્વારા તેઓ પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી શકે. સુરક્ષિત રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝીટ એક...

જીતના ઉન્માદમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, રૂપાણી સાહેબ ક્યાં છે નિયમો, સામાન્ય પ્રજાને દંડ ફટકારતું ન્યાયતંત્ર કેમ મૂંગુમંતર

ગુજરાત રાજ્યની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. અંદાજીત તમામ જગ્યાએ કેસરીયો લહેરાયો છે, ત્યારે બીજી તરફ જામનગરમાંથી ચોંકાવરા દ્રશ્યો...

નગરપાલિકા ચૂંટણી પરિણામમાં જાણો શું છે અત્યાર સુધીની સ્થિતિ, ક્યાં લહેરાયો ભગવો અને ક્યાં થયાં કોંગ્રેસના સૂપડાં સાફ

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પરિણામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહાનગર પાલિકાની માફક...

ગામડાઓમાં પણ ભાજપનો ફેલાયો હાથ/ તાલુકા પંચાયતમાં ભાજપે બાજી મારી : કોંગ્રેસ સાથે લોકોએ ફાડ્યો છેડો, હવે બની ડૂબતી નાવ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો જળવાયો છે. તાલુકા પંચાયતની બેઠકોમાં 730 જેટલી બેઠકો પર ભાજપની જીત કે આગળ છે. તો તો કોંગ્રેસે પણ 225...

LICની ખાસ સ્કિમ/ દરરોજ બચાવો 275 રૂપિયા અને મેળવો 48 હજાર રૂપિયાનું પેંશન, આ રહી સમગ્ર વિગતો

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન અનેક પોલિસી ચલાવી રહી છે. જેના માધ્યમથી લોકો ઓછી રકમ જમા કરી સારો ફાયદો ઉઠાવી શકે છે. જેમાં એક છે LIC જીવન...

ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ લગાવી વેક્સિન, શેર કરી તસ્વીર

દેશભરમાં 1 માર્ચથી કોરોના વેક્સીનેશનનું બીજુ ચરણ શરૂ થઈ ગયુ છે. આ કડીમાં મંગળવારે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કોરોના વેક્સીન લગાવી છે. શાસ્ત્રી...

પરિણામમાં આવ્યો ટ્વિસ્ટ, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પત્નીની કારમી હાર

ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન...

31 જિલ્લા પંચાયતો : 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો : કોંગ્રેસનો કરુણ રકાસ, ભાજપ 28માં આગળ તો કોંગ્રેસનું રિઝલ્ટ 0

જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, જેમા ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ છે. જ્યારે નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, જેમા ભાજપ 12 જ્યારે...

ઝટકો: સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, ધારી તાલુકાની ભાડેર બેઠક આપે જીતી

.ગુજરાતમાં 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોમાં રવિવારે ચૂંટણી થઈ હતી અને મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું ધીંગુ મતદાન થયુ હતુ. હવે...

રાહતના સમાચાર / પેટ્રોલ-ડીઝલ પર લોકોને જલ્દી મળી શકે છે રાહત, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે, નાણાં મંત્રાલય હવે એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. આનાથી સામાન્ય માણસને આકાશને આંબતા ભાવથી રાહત મળશે. સૂત્રોના...

હેલ્થ/ Dementiaના દર્દીઓ માટે આ એક્સરસાઇઝ ઉપયોગી! મેમરી લૉસની પ્રક્રિયાને ધીમી કરવામાં કરશે મદદ

નિયમિત રીતે એક્સરસાઇઝ કરવાના ફાયદાઓ વિશે તો બધા જાણે જ છે. વજન ઘટાડવું હોય અથવા તો વજન વધારવું હોય, બીમારીઓથી દૂર રહેવું હોય અથવા તો...

કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) બાદ પ્રાઈવેટ સેકટરની કોટક મહિન્દ્રા બેંકે ઘર ખરીદનારા લોકોને મોટી ભેટ આપી છે. કોટક મહિન્દ્રા...

સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ

રેલ્વે મંત્રાલયે તેના કેટરિંગ બિઝનેસ, ઈન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) ને તમામ હાલની મોબાઈલ કેટરિંગ કરારો રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. રેલવે મંત્રાલયે...

કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો

શું તમે પણ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો ? જો હાં તો ઘર ખરીદતા પહેલા તમે આ જરૂરી બાબતો ધ્યાનમાં રાખો કારણ કે, તમારો...

કામનું / WhatsApp પર મોકલો છો વીડિયોઝ તો તમારી માટે આવ્યુ છે આ જબરદસ્ત ફીચર, જાણો શું થશે ફાયદો?

WhatsAppમાં ગ્રાહકો માટે જબરદસ્ત ફીચર રજુ કરી રહ્યું છે. હવે ગ્રાહકો માટે એક નવુ અપડેટ આવ્યુ છે. WhatsAppએ પોતાના યૂઝર્સ માટે એક વધારે ખાસ ફીચર્સને...

રાજકારણ/ મતગણતરી પહેલાં જ 237 બેઠકોનું આવી ગયું છે રિઝલ્ટ, કોંગ્રેસને જીવતદાનની તો ભાજપને લગાવવી છે હેટ્રિક

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલ તા.2જી માર્ચે પરિણામ જાહેર થશે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના...

કંગના રાણાવતે પોતાના જન્મને લઇ કર્યો મોટો ખુલાસો, જયારે ઘરેમાં પેદા થઇ હતી બીજી છોકરી

બૉલીવુડ અભિનેત્રી કંગના રણાવતનો આ મહિને જન્મદિવસ છે અને હવે તે પોતાના બાળપણની યાદને શેર કરી રહી છે. કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બાળપણની ફોટો શેર...

BIG NEWS : ગુજરાતમાં દારૂબંધીની શું મળી શકે છે છૂટ: હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો, સુનાવણીમાં પ્રાઈવસી મામલે થઈ જોરદાર દલીલો

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા થયેલી પિટિશનોની આજથી એકસાથે સુનાવણી શરૂ થઇ છે. આજે રાજ્ય સરકાર દ્વારા પિટિશનોના વિરોધમાં રજૂઆત કરાઇ હતી કે વર્ષ 1951માં જ ગુજરાતની...

મોત બાદ નહોતી આવી શરમ એવા માસૂમ આયશાના નરાધમને પોલીસ ગણતરીના કલાકોમાં રાજસ્થાનથી ઉઠાવી લાવી

અમદાવાદ શહેરમાં થોડાક દિવસ અગાઉ એક પરિણતાએ લાઈવ વીડિયો કરીને સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ચોંકાવનારો વીડિયો વાયરલ થયા પછી. વટવાની યુવતી આઇશાના આપઘાત...

વ્હાઇટ હાઉસને ફરીથી કબ્જે કરવાનો ટ્રમ્પનો હુંકાર: મોદીના દોસ્તે હાર બાદ પ્રથમવાર જ જાહેરમાં ભારતને ઉતારી પાડ્યું

વ્હાઇટ હાઉસ છોડયા પછી પોતાના પ્રથમ ભાષણમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાતાવરણને લગતો મુદ્દો ઉટાવ્યો હતો, તેની સાથે તેમણે પેરિસ કરાર સાથે ફરીથી જોડાવવા...

રસીકરણ/ જે લોકો સક્ષમ છે તેમણે પૈસા આપીને કોરોના વેક્સિન લેવી જોઇએ : મોદી સરકારે કરી અપીલ

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કે કોરોના વેક્સિન બજારમાં સામાન્ય માણસો માટે દવાઓની જેમ ઉપલબ્ધ નહીં બને. ભવિષ્યમાં આવી કોઇ યોજના પણ નથી. કારણ...

ગજબ/ વિમાનના કોકપિટમાં ઘુસી બિલાડીએ કરી ધમાલ, કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

સુદાનની ટાર્કો એરલાઇન્સના એક પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. તેનું કારણ એક બિલાડી છે.  બિલાડી પાયલટની કોકપિટમાં પહોંચી ગઇ અને એક પાયલટ પર હૂમલો કરી...

રસીકરણ/ આજે સુપ્રિમ કોર્ટના જજોને અપાશે કોરોના વેક્સિન, નહીં મળે વેક્સિન પસંદગીનું ઓપ્શન

કોરોના રસીનો બીજો તબક્કો ગઈકાલે એટલે કે 1 માર્ચથી દેશભરમાંથી શરૂ થયો છે, બીજા તબક્કામાં, કોરોના વેક્સિન 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 થી 59...

જાહેરાત/ પંજાબમાં પ્રશાંત કિશોરની સલાહકાર તરીકે કરાઈ નિયુક્તિ, કેબિનેટમાં મંત્રીનો દરજ્જો

વડા પ્રધાન મોદી, બિહારના નીતીશ કુમાર અને હાલમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના સલાહકાર તરીકે ફરજ નિભાવી ચૂકેલા ચૂંટણી રણનિતીકાર પ્રશાંત કિશોરને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર...

મતદારો કોંગ્રેસમાં પ્રાણ ફૂંકે છે કે ભાજપને મળશે જાકારો તે આજે જોવા મળશે, અમદાવાદની 314 બેઠકોની માટે મતગણતરી

અમદાવાદ જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો, ૯ તાલુકા પંચાયતોની ૧૭૬ બેઠકો અને પાંચ નગર પાલિકાની સંપન્ન થયેલી ચૂંટણીનું આજે મંગળવારે પરીણામ જાહેર થશે. આજે  સવારે ૯...