મહારાષ્ટ્રમાં કોરોના કહેર: નાગપુરની હોસ્પિટલોમાં ખૂટી ગયા બેડ, સૌથી વધુ 3700 એક્ટિવ કેસMarch 25, 2021March 25, 2021 દેશમાં કોરોના વાઈરસનો કહેર ફરી વધી રહ્યો છે, લગભગ 5 મહિના બાદ એક દિવસમાં 50 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે,...