પરિવર્તન/ 50 ટકાથી વધુ અનામત નહીંના ચુકાદા પર સુપ્રીમ ફરી વિચારણા કરશે, રાજ્યો પાસે માગ્યો જવાબMarch 9, 2021March 9, 2021 મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જોકે સુપ્રીમ પોતાનો ચુકાદો આપે તે પહેલા કહ્યું છે કે આની અસર પુરા દેશમાં પડી શકે છે....