Skin Care: કેરીની ગોટલીઓથી બનેલ આ બટર છે તમારી સ્કિન માટે સુપર ડુપર, ઉનાળામાં ત્વચાને રાખશે કુલ અને ગ્લોઈંગMarch 25, 2021March 25, 2021 કેરી આપણા શરીર અને આપણી સ્કિન પર અલગ અલગ રીતે અસર કરે છે. જો પાકી કેરી વધુ માત્રામાં ખાવામાં આવે તો શરીરમાં ગરમી વધારે છે...