મહારાષ્ટ્રની અંદર હવે દરરોજ 50 હજાર કરતા વધારે કોરોના કેસ સામે આવી રહ્યાં છે. જેના કારણે રાજ્યમાં ઓક્સિજનની અછત ઉભી થઇ છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી...
દેશમાં કોરોના વાઈરસની નવી લહેરમાં મહારાષ્ટ્ર એપિસેન્ટર બનતું જોવા મળી રહ્યું છે. છેલ્લા અમુક દિવસથી મહારાષ્ટ્રમાં 25 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આ...
બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને...
દેશમાં કોરોનાએ ફરી કાળો કેર વર્તાવ્યો છે. ફરીથી કોરોનાના કેસોમાં સતત વધારો થતા દેશમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઇ છે. ત્યારે આ અંગે સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે...
સમગ્ર વિશ્વ અને ભારતમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે ત્યારે કોરોના મહામારીનો સૌથી વધારે વ્યાપ મહારાષ્ટ્રમાં વ્યાપ્યો છે. ત્યારે મહારાષ્ટ્રમાં રોજના 25 હજારની આસપાસ કેસો...
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યાં છે. આ મામલે ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી....
દેશમાં કોરોનાથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં આકરું લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવે...
મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાવાયરસના રેકોર્ડ નવા કેસ નોંધાયા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં કોરોના સંક્રમણના આ નવા કેસો વધી રહ્યા છે....
મહારાષ્ટ્રમાં ફરી એક વખત કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો જોવા મળ્યો છે, દરરોજ હજારીની સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ...