GSTV

Tag : Local Body Elections

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની હાર પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર, જીતી પણ નહિ જીતવા દીધી પણ નહિ

રાજકોટ જિલ્લા પંચાયતમાં રેકોર્ડબ્રેક ૩૬માંથી ૩૪ બેઠકો સાથે ગત ટર્મ સત્તા મેળવનાર કોંગ્રેસને આ વખતે ૩૬માંથી માત્ર ૧૧ બેઠકો સાથે હારનો સામનો કરવો પડયો છે....

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત: તાપી જિલ્લા પંચાયત પંજાની પાછીપાની, 5 બેઠકો પર કમળ ખીલ્યું

તાપી જિલ્લામાં પંચાયતની ચૂંટણીના પરિણામો ચોંકાવનારા આવ્યા હતા.તાપી જિલ્લો બન્યા બાદ બે વાર જિલ્લા પંચાયતમાં સત્તા મેળવનાર કોંગ્રેસને ફાળે ૨૬ બેઠકો માંથી માત્ર ૯ બેઠક...

સુરતમાં ‘કોર્પોરેશન રિઝલ્ટ રિપીટ’ / કોંગ્રેસનો સફાયો, આપણી 2 બેઠકો પર એન્ટ્રી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની આજે હાથ ધરાયેલી મતગણતરીમાં સુરત જિલ્લાની નવે નવ તાલુકા પંચાયત અને સુરત જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપના ઉમેદવારોની જીત હતી અને કોંગ્રેસનો ભારે...

ચૂંટણી પરિણામ/ તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કોને કેટલી બેઠક

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારના રોજ...

અરવલ્લી જિલ્લામાં પણ ભાજપનો દબદબો : ભિલોડાના કોંગી MLA ડૉ. અનિલ જોષીયારાના પુત્રનો કારમો પરાજય

રાજ્યમાં હવે મનપા બાદ જિલ્લા-તાલુકા અને નપામાં પણ કોંગ્રેસનો સફાયો જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના સૂપડા સાફ થઇ જતા કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તેમજ...

31 જિલ્લા પંચાયતો : 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો : કોંગ્રેસનો કરુણ રકાસ, ભાજપ 28માં આગળ તો કોંગ્રેસનું રિઝલ્ટ 0

જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, જેમા ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ છે. જ્યારે નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, જેમા ભાજપ 12 જ્યારે...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ ડે. સીએમ નીતિન પટેલનો દાવો, જાણો શું આપ્યું નિવેદન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે સંપૂર્ણ મતદાન શાંતિ રીતે પૂર્ણ થઇ ગયું છે. મહત્વનું છે કે, રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાપી જિલ્લામાં ભાજપના કાર્યકરો પર 50ના ટોળાનો હુમલો, દ્રશ્યો CCTVમાં કેદ

આજે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્ય (Gujarat Local Body Election) ની ચૂંટણીના પગલે જિલ્લા પંચાયત (District Panchayat) , તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન...