GSTV

Tag : live gujarati news

લેટર બૉમ્બ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના નિવાસ સ્થાને મોટી બેઠક, થોડીવારમાં આપી શકે છે પદ પરથી રાજીનામું

મુંબઈના પૂર્વ પોલિસ કમિશ્નર પરમવીર સિંહ તરફથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખાયેલી ચિઠ્ઠીના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ ચિઠ્ઠીમાં સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ...

અરે આ શું / વિરાટ કોહલીનો થયો ઝઘડો, જોસ બટલરને આપ્યો જોરદાર જવાબ, 5માં T20માં થઈ ખુલ્લેઆમ લડાઈ

ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડથી 5 મી અને છેલ્લી ટી 20 જીતી છે. આ સાથે તેણે 3-2 સિરિઝ પર પણ કબજે કરી લીધી. 5 મી ટી 20...

અમદાવાદ-સુરત શહેર કોંગ્રેસ પ્રમુખના રાજીનામાનો સ્વીકાર, જાણો કોને સોંપાઈ સુકાન માત્ર એક ક્લિકે

ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારે રકાસ બાદ વિપક્ષમાં રાજીનામાનો દોર શરૂ થયો હતો. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ અને સુરત શહેર...

ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનની સેમી ફાઇનલ સુધી પહોંચી પીવી સિંધુ, મોટા અપસેટ બાદ થાઈલેન્ડ સામે પરાજય

વર્લ્ડ ચેમ્પિયન અને ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુનો ઓલ ઈંગ્લેન્ડ બેડમિટન સ્પર્ધાની સેમિ ફાઇનલમાં પરાજય થયો છે. થાઈલેન્ડની વિશ્વની ૧૧મી ક્રમાંકિત ચોચુવોંગે પી.વી. સિંધુને ૨૧-૧૭,...

રંગોત્સવમાં પડ્યો ભંગ: રાજ્ય સરકાર હોળી પ્રગટાવવાની મંજૂરી આપશે, ધૂળેટી નહીં રમી શકાય

કોરોના વાયરસનો કહેર વધ્યો છે, બીજી તરફ ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ...

રસીકરણ અભિયાન: 2,500થી વધુ કેન્દ્રોમાં આજે પણ રસી આપવાનું ચાલુ રહેશે, પ્રાઈમરી હેલ્થ સેન્ટર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન યથાવત

કોરોના વાયરસની વધી રહેલી અસરને ખાળવા માટે ગુજરાત સરકારે રવિવાર તારીખ 20મી માર્ચે પણ ગુજરાત ભરમાં આવેલા 2500થી વધુ કેન્દ્રોમાં કોરોનાની રસી આપવાની કામગીરી ચાલુ...

અમદાવાદથી હતાશ થઈને ફરી પરત ફરશે ટીમ ઇંગ્લેન્ડ, ટેસ્ટ બાદ ટીમ ઇન્ડિયાએ જીતી લીધી ટી-20 સિરીઝ

ભારતે ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટી-20 ૩૬ રને જીતીને શ્રેણી ૩-૨થી જીતી લીધી છે. ભારતે શર્મા, કેપ્ટન કોહલી, યાદવ અને પંડયાની તોફાની બેટિંગના સથવારે ૨૦ ઓવરમાં...

જાણવા જેવું / WhatsApp પર છૂપી-છૂપીને કોણ જોઈ રહ્યુ છે તમારુ પ્રોફાઈલ પીકચર, આ ટ્રીકનો ઉપયોગ કરી જાણો એ લોકોના નામ

આજકાલ, જેમ સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે, તે જ રીતે લોકો માટે WhatsApp આવશ્યક એપ્લિકેશન બની ગયું છે. જો કોઈ સંદેશ...

PHOTO: તારા સુતરિયાના ફોટાઓ બોલ્ડનેસની તમામ હદ પાર કરી, કોરોનાથી હાલમાં જ થઈ છે સાજી

સ્ટૂડેંટ ઓફ ધી યર 2થી કરિયરની શરૂઆત કરનારી તારા સુતરિયા પાસે હાલમાં ફિલ્મોની લાઈન લાગેલી છે. તારા ખૂબ ટૂંકા ગાળામાં લોકોના દિલો પર રાજ કરનારી...

ટીમ ઇન્ડિયાનો ફેન થયો પૂર્વ કપ્તાન માઈકલ વૉન, ટી-20 વિશ્વ કપને લઈને કરી આ ભવિષ્યવાણી

ઇંગ્લેન્ડના પૂર્વ કપ્તાન માઈકલ વૉન ટીમ ઇન્ડિયાના ફેન થઇ ગયા છે. વૉને ટી-20 સિરીઝ જીતનાર ભારતીય ટીમના વખાણ કર્યા છે. કોહલીની કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયાએ શનિવારે...

ભગવાન તમારૂ ભલૂ કરે: સાહેબ પ્લિઝ પાસ કરી દો, નહીંતર લગ્ન તૂટી જશે, બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબ વાંચીને પાગલ થઈ જશો

બિહાર બોર્ડની પરીક્ષા દેશમાં સૌથી ઝડપી કરાવાતી બોર્ડ પરીક્ષા છે. બોર્ડ પરીક્ષાના રિઝલ્ટ ટૂંક સમયમાં જ આવી જશે. રાજ્યમાં હાલ ઉત્તરવહી ચકાસવાનું કામ ખૂબ જ...

Contactless Transaction ની લિમિટ વધાર્યા બાદ પણ પેમેંટ કરવામાં થઈ રહી છે પરેશાની, ગ્રાહક અને વેંડર અપડેટ કરાવી લે રેકોર્ડ

આજકાલ ટીવી પર ઘણી જાહેરાતો ચાલી રહી છે. જેમાં Contactless Transaction દ્વારા 5 હજાર રૂપિયા સુઘીના પમેંટની વાત કરવામાં આવી રહી છે. જાહેરાતમાં દાવો કરાઈ...

કોરોના બેકાબૂ/ જો આવીને આવી પરિસ્થિતિ રહી તો….., આગમી અઠવાડીયે વિકેન્ડ લોકડાઉન આવે તેવી શક્યતાઓ: ચેતી જજો!

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઘાતક વાયરસનો કહેર વધ્યો છે. રાજ્યના ઘણા શહેરોમાં ફરીથી મહામારીએ એવો ઉથલો માર્યો છે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ લાદ્યા પછી...

પરમબીરની ચિઠ્ઠીથી અઘાડી ગઠબંધન ડામાડોળ / સંજય રાઉતે કહ્યું: તમામ સહયોગીઓને જરૂર છે આત્મમંથનની

મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની ચિઠ્ઠી બાદ રાજ્યની ગઠબંધન સરકાર ડામાડોળ થવા લાગી છે. એનસીપી કોંગ્રેસ અને શિવસેનાના ગઠબંધન વાળી એમવીએ સરકારમાં ખેંચતાણના...

હૈવાન બન્યો પતિ: પત્ની બૂમો પાડતી રહી, અને પતિએ તાંબાના વાયરથી પત્નીના પ્રાઈવેટ પાર્ટ્સ પર ટાંકા લઈ લીધા

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક શખ્સને શંકા કરવાનું એવું ભૂત માથે સવાર થઈ ગયુ કે, તેણે પોતાની ગર્ભવતી પત્ની સાથે અમાનવીય વ્યવહાર કરવા માટે મજબૂર બન્યો....

અજય દેવગણ સાથે પાન મસાલાની જાહેરાત કરવા પર ખરાબ રીતે ટ્રોલ થઈ રહ્યો છે શાહરુખ ખાન, અહીં જુઓ Memes

બહુ ઓછી વખત જોવામાં આવ્યું છે કે બાદશાહ શાહરૂખ ખાન અને બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન મોટા પડદે એક સાથે દેખાયા છે. પરંતુ તાજેતરમાં જ આ...

ગૃહમંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી: પબ્લિક પ્લેસ પર ફોન ચાર્જિંગ ન કરો, બેંક અકાઉન્ટ સહિત કેટલીય જાણકારી થઈ જશે ખાલી

કોઈ પણ જગ્યાએ મુસાફરી દરમિયાન જો તમે પણ પબ્લિક પ્લેસ પર મોબાઈલ ચાર્જિંગ સ્ટેશન પર પોતાનો ફોન ચાર્જ કરવાનું વિચારી રહ્યા હોવ, તો હવે સાવધાન...

બેકાબૂ બની મર્સિડીઝ: પૂરપાટ ઝડપે આવતી કારે 3 લોકોને કચડી નાખ્યા, 3 લોકોને ગંભીર રીતે ઘાયલ પણ કર્યા

પંજાબના મોહાલીમાં પુરપાટ ઝડપે આવતી એક મર્સિડીઝ કારે 6 લોકોને પોતાની ચપેટમાં લઈ લીધા હતા. રાધાસ્વામી ચોક પર થયેલી આ ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ...

હેલ્થ ટીપ્સ / ઉધરસથી થઈ ગયા છો પરેશાન, નથી મળી રહી રાહત તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય અને તુરંત મેળવો રાહત

આજકાલ વાતાવરણ બદલાઈ રહ્યુ છે. સામાન્યરીતે બદલાતા વાતાવરણના લીધે ઈમ્યૂનિટી નબળી પડે છે. એવામાં શરદી, ઉધરસ થાય છે. વધારે પડતી ઉધરસ આવવી એ સ્વાસ્થ્ય માટે...

મુરતીયાની શોધ: રાખી સાવંત બાદ અર્શી ખાન પણ કરવા જઈ રહી છે સ્વંયવર, આવી રીતે શોધશે પોતાનો જીવનસાથી

બિગ બોસ 14માં ચેલેન્જર બનેલી અર્શી ખાન હાલ ખૂબ જ ચર્ચામાં આવી છે. બિગ બોસથી તેને ખાસ્સી એવી પ્રસિદ્ધિ મળી અને સોશિયલ મીડિયા પર હવે...

ઓહ બાપ રે: સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં અભ્યાસ કરતા 30થી વધુ વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ, આરોગ્ય વિભાગમાં પણ હડકંપ

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. વિવિધ જીલ્લાઓમાં પણ સંક્રમણની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં તંત્ર ચિંતિત છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠાના સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટમાં...

એક કલાક સુધી હવામાં ચક્કર ખાતું રહ્યું સ્પાઇસજેટ વિમાન, 3 વખત લેન્ડિંગ ફેઈલ / મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદથી જેસલમેર જઈ રહેલા સ્પાઇસજેટના મુસાફરોના જીવ તે સમયે અધ્ધર થઇ ગયા જ્યારે સ્પાઇસ જેટનુ વિમાન ટેક્નિકલ કારણોને લીધે જેસલમેર એરપોર્ટના રનવે પર લેન્ડ ન...

હમકો તો બસ તલાશ નયે રાસ્તોં કી હે..’ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ વચ્ચે સંજયની શાયરાના ટ્વીટ: શું ‘અઘાડી’નો રથ થંભી જશે!

એન્ટીલિયા કેસની તપાસની આંચ હવે મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઈ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે વસૂલી ટાર્ગેટને લઈને ગંભીર આરોપો લગાવ્યા છે જેથી...

ગેમ ચેન્જર: ઈંગ્લેન્ડે મેચ પર પકડ બનાવી લીધી હતી, પણ ભારતના આ એક નિર્ણયે આખી બાજી પલ્ટી નાખી

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ગત રોજ રમાયેલી આખરી અને નિર્ણાયક ટી 20માં 36 રનેથી હરાવીને માત આપી છે. ત્યાર બાદ ભારતીય ટીમે આ સીરીઝ પર 3-2થી...

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો, કોવિડ સ્મશાનમાં પીપીઈ કીટનો અભાવ જોવા મળ્યો

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે..અને કોરોનાના શંકાસ્પદ મોતની સંખ્યા વધી રહી છે..તેવામાં ગોલ્ડન બ્રિજ પાસે કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યુ છે..પરંતુ ત્યાં સ્વયંસેવકોનો કોન્ટ્રાક્ટ...

નવી ગાઈડલાઈન: આ દેશોમાંથી આવતા મુસાફરોને ફરજિયાત 7 દિવસ સુધી રહેવું પડશે કોરન્ટીનમાં, આટલા લોકોને અપાઈ છે મુક્તિ

દેશમાં કોરોના વાયરસની સંક્રમણના વધતાં કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ગાઈડલાઈનમાં જણાવ્યા અનુસાર યુકે, યુરોપ, મિડિલ ઈસ્ટ, સાઉથ આફ્રિકાથી આવતા મુસાફરોને...

સૌથી સુરક્ષિત એવા સચિવાલયમાં કોરોનાએ મારી સેંધ/ બજેટ સત્ર દરમિયાન જ વાયરસની એન્ટ્રી: પાંચ નાયબ સચિવનો રિપોર્ટ પોઝિટીવ

આખરે ફરી એક વાર કોરોનાએ સચિવાલયમાં દસતક દીધી છે. વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ પાંચ નાયબ સચિવ કોરોનાની ચપેટમાં આવ્યાં છે જેના કારણે અન્ય અધિકારીઓમાં...

પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની સાથે પત્ની બુશરા બીબી પણ થયા કોરોના સંક્રમિત, પીએમ મોદીએ આપી સારા સ્વાસ્થ્યની શુભેચ્છા

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના કોરોના સંક્રમિત થયાના સમાચાર આવ્યા બાદ હવે તેમના પત્ની બેગમ બુશરા બીબી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્વાસ્થ્ય મામલાઓ પર પાકિસ્તાનના...

એર સ્ટ્રાઈક: 17 મહિના પછી સીરિયામાં કુર્દ ક્ષેત્ર પર તુર્કીનો પ્રથમ હવાઈ હુમલો, જગતનું જમાદાર આવ્યું એક્શનમાં

તુર્કીએ 17 મહિનામાં પહેલી વખત સીરિયાના કુર્દ ક્ષેત્ર પર હવાઈ હુમલો કર્યો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના અહેવાલ પ્રમાણે ‘તુર્કીના એક ફાઈટર જેટે એન...

7th Pay Commission : DAને લઈને મોટા સમાચાર, કર્મચારીઓને એકસાથે મળશે ત્રણ હપ્તા, થશે બંપર લાભ

કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેંશનર્સ માટે જલ્દીથી સારા દિવસો આવશે. કેંદ્રની મોદી સરકાર આ વર્ષે પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા એકસાથે આપશે. લાંબા સમયથી...