GSTV

Tag : live gujarati news

ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયા નવા 2270 કેસ, આટલા લોકોના થયાં છે મોત

ગુજરાતમાં કોરોનાની રફતાર યથાવત રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 2270 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 8 લોકોના મોત...

લોકડાઉનના ભણકારા: મહારાષ્ટ્રમાં ગમે ત્યારે લાગી શકે છે લોકડાઉન, મુખ્યમંત્રીએ અધિકારીઓને રોડમૈપ બનાવવાનો આપ્યો આદેશ

મહારાષ્ટ્રમાં કોરોનાનાં કેસમાં અત્યંત તીવ્ર ઉછોળો જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર અનિયંત્રિત ગતિથી ફેલાઇ રહી છે. કોવિડ ટાસ્ક ફોર્સે રાજ્યમાં ફેલાતા સંક્રમણને...

ભગવાન અધિકારીઓને સદબુદ્ધિ આપે: પાણીની ટાંકી સમક્ષ કરી પૂજા અર્ચના, ખાલી બેડા સાથે કર્યા સૂત્રોચ્ચાર

નસવાડીના ખોડિયા ગામના લોકો વર્ષોથી પીવાના પાણીને લઈ વલખાં મારી રહ્યા છે. તંત્રમાં વારંવારની રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા હવે ગામની મહિલાઓ ભગવાનને વીનવણી...

સુરત: ભાજપના કોર્પોરેટર રીક્ષામાં આવ્યા વેક્સિનનું મહત્વ સમજાવવા, પણ માસ્ક કેમ લગાવાય તે ભૂલી ગયાં !

કોરોનાને લઈને જાગૃતિનું સ્થળ હતું. સુરતનું ડિંડોલી વિસ્તાર જ્યાં શાસક ભાજપ પક્ષના કોર્પોરેટર પોતે રીક્ષા લઇને માઇક સાથે લોકોને વેક્સિનનું મહત્વ સમજાવીને લોકોને વેક્સિન લેવાની...

Lakshmi Jayanti 2021 : આજે છે લક્ષ્મી જયંતિ, આ શૂભ મુહૂર્ત ઉપર પૂજા કરવાથી ઘરમાં આવશે સુખ અને સમૃદ્ધિ

દર વર્ષે ફાગણ માસની પૂનમની તિથિએ લક્ષ્મી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વિધિવિધાનથી...

મોરવા હડફ પેટાચૂંટણી: કોંગ્રેસે આ સીટ માટે જાહેર કર્યું ઉમેદવારનું નામ, સાગવાડાના સરપંચને આપી ટિકિટ

મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા આજે ઉમેદવારનું નામ જાહેર કરાયુ છે. કોંગ્રેસે અહીં સુરેશ કટારાને ટિકિટ આપી છે.આપને જણાવી દઈએ કે, મોરવા હડફ...

ગામડા થયાં સાવધાન: હોળી અને ધૂળેટી નિમિતે આદિવાસી વિસ્તારોમાં નહીં યોજાય મેળાઓ, પ્રથમવાર તૂટશે પરંપરા

કોરોના મહામારી ગામડાં સુધી વકરે નહીં તે માટે તમામ પ્રયાસો સરકાર તરફથી કરવામા આવી રહ્યા છે. ત્યારે રાજ્યના છેવાડાના છોટાઉદેપુર જિલ્લામાં હોળી અને હોળી બાદના...

કરો દ્વારકાધીશના દર્શન: ભક્તોની લાગણીને માન રાખીને આજે દર્શન કરી શકાશે, સોશિયલ ડિસ્ટન્સ સાથે મંદિરમાં કરવો પ્રવેશ

ભગવાન દ્વારકાધીશનું મંદિર આજે ખોલી દેવાયું છે. કલેકટર અને એસ.પી દ્વારા ભક્તોની આસ્થાને જોતા આ નિર્ણય લેવાયો છે. દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભક્તો આજે...

ભાવનગર/ શોર્ટ સર્કિટના કારણે પાંચ લાખની શેરડી બળીને ખાક થઈ ગઈ, ખેડૂતે માથે હાથ મુકીને રોવાનો આવ્યો

ભાવનગરના તળાજા તાલુકાના કુંઢેલી ગામ નજીક શોર્ટ સર્કિટ થતા પાંચ લાખની શેરડી બળીને ખાખ થઈ જતા ખેડૂતને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. એક...

Holika Dahan 2021 : હોળીની અગ્નિમાં જરૂર નાંખો આ વસ્તુ, જેનાથી તમારી પરેશાનીઓ થશે દુર

દર વર્ષે ફાગણ માસની પૂનમની તિથીએ હોલિકા દહન કરવામાં આવે છે. આ દિવસે લોકો પૂજા અર્ચના કરે છે અને કેટલીક જગ્યાઓ ઉપર સામૂહિક રૂપથી હોલિકા...

અમદાવાદ: મણિનગર સ્વામીનારાયણ મંદિર ખાતે ફુલદોલોત્સવની ઉજવણી કરાઈ, ભગવાનને કર્યો ધાણી અને હારડાનો શણગાર

અમદાવાદના મણિનગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસદજી સ્વામીની નિશ્રામાં ફુલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજીને ગુલાલ તથા રંગથી અભિષેક કરવામાં આવ્યો હતો....

PHOTO: હોળીના દિવસે સોફિયાએ શેર કરેલા ફોટા જોઈને પાણી પાણી થઈ જશો, ધડાધડ લાઈક કરી રહ્યા છે લોકો

હોળીની તહેવારમાં રંગો સાથે રમવુ કોને ન ગમે, રંગના ઉત્સવની આ ખુમારી બોલિવૂડ એક્ટ્રેસ સોફિયા હયાતને માથે બરાબરની ચડી છે. ત્યારે જ તો તેણે બિકિનીમાં...

WhatsApp ઉપર જો તમે આ પાંચ ભૂલ કરશો તો ખાવી પડશે જેલની હવા, જાણો કેવી રીતે બચી શકશો

તમે બધા મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો. પરંતુ તમામ ટ્રિક્સ અને ટીપ્સ વિશે તમે શું જાણો છો કેટલીક ભુલોના કારણે તમારી પ્રાઈવેસી ઉપર...

સાવધાન / હવે ફેક FIR કરવી પડશે ભારે, ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને કરી દીધા છે આ આદેશ

યૌન શોષણ મામલે ખોટી FIR લખાવવી અને લખાવવા કહેવું ભારે પડી શકે છે. ગૃહ મંત્રાલય સાથે જોડાયેલી સંસદીય કમિટીએ ભલામણ કરી છે કે, ખોટી FIR...

ગૌરવ / અબુ ધાબીમાં બની રહ્યું છે એક માત્ર અદ્વિતીય હિન્દુ મંદિર, 14 એકરમાં બની રહેલા મંદિરની આવી છે ખાસીયતો

યુએઈના અબુ ધાબી ખાતે નિર્માણાધીન પહેલા હિન્દુ મંદિરનું ફાઉન્ડેશન કામ આગામી મહિના સુધીમાં પૂર્ણ થઇ જશે. BAPS હિન્દુ મંદિર અબુધાબીના પ્રોજેક્ટ એન્જીનીયરે જણાવ્યું છે કે...

કામના સમાચર / HDFC બેંકે ગ્રાહકોને હોળી આપી મોટી ભેટ, હવે 30 જૂન સુધી મળશે 0.75 ટકા વ્યાજનો દર

હોળીન તહેવાર ઉપર પ્રાઈવેટ સેક્ટરની એચડીએફસી બેંકે વૃદ્ધોને મોટી ભેટ આપી છે. HDFC બેંકે વરિષ્ઠ નાગરિકો માટે સ્પેશયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કિમને ત્રીજી વખત વધારી છે....

એન્ટીલિયા કેસ: મીઠી નદીમાંથી NIAએ હાથ લાગ્યા મહત્વના પુરાવા, સચિન વાઝેની મુશ્કેલીઓ વધશે

એંટીલિયા કેસમાં આજે તપાસ અંતર્ગત રવિવારે સચિન વાઝેને લઈને મીઠી નદી પર પહોંચ્યા હતા. એનઆઈએને નદીમાંથી એક નંબર પ્લેટ અને ડીવીઆર સહિત કેટલાય સબૂતો મળ્યા...

પુડુચેરી ચૂંટણી: કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, દરેકને ફ્રીમાં કોરોના રસી, ગૃહિણીઓને આપશે 1000 રૂપિયા

પુડુચેરી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં મફતમાં કોરોનાની રસી, નીટ તથા નવી શિક્ષણ નીતિ રદ કરવી, ગૃહિણીઓને દર...

અમદાવાદ: કરફ્યુ ભંગ કરી બનવ્યો હતો તલવાર સાથે વિડીયો, આખરે ઝડપાયા પોલીસના હાથે

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહેતા સફ્ફાન ભાટી તેમજ અન્ય એક વ્યકિતનો હાથમાં તલવાર સાથેનો વિડિઓ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે મામલે વેજલપુર...

કોરોનાની દહેશત: આ રાજ્યમાં દર રવિવારે લોકડાઉન લાગૂ કર્યું, પ્રત્યેક શનિવાર રાત્રે રહેશે કર્ફ્યૂ, 11 જિલ્લામાં લાગૂ રહેશે આ આદેશ

કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે મધ્ય પ્રદેશના 12 શહેરોમાં આગામી આદેશ સુધી દરેક રવિવારે લોકડાઉન રહેશે. મધ્ય પ્રદેશના અધિક મુખ્ય સચિવ ડો. રાજેશ રાજૌરાએ જણાવ્યુ...

Holi 2021 : હોળી ઉપર છવાયા ફંકી ટી શર્ટ અને કલરફુલ માસ્ક પહેરવાનો ટ્રેન્ડ, તમે પણ ટ્રાય કરો

દર વર્ષે હોળીનો તહેવાર રંગો અને ગુલાલથી ભરાયેલો હોય છે. પરંતુ આ વખતે રંગોની સાથે કોરોનાના નિયમોનું પાલન કરવું પણ જરૂરી બન્યું છે. જો કે,...

પોરબંદર: હોળીને લાગ્યું કોરોના ગ્રહણ, સાંદિપની આશ્રમમાં સાદાઈથી ઉજવાશે રંગોનું પર્વ

પોરબંદરમાં આમ તો દર વર્ષે હોળી-ધુળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય છે. પરંતુ કોરોનાની મહામારીને કારણે પોરબંદરના અનેક મંદિરોમાં સાદગીપૂર્વક ધુળેટી પર્વ ઉજવી શુકન સાચવવામાં...

પરિણામ આવે તે પહેલા અમિત શાહની ભવિષ્યવાણી, બંગાળમાં પ્રથમ તબક્કામાં આટલી સીટો જીતવાનો કર્યો દાવો

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીઓના પહેલા રાઉન્ડનુ મતદાન શનિવારે પુરુ થઈ ચુકયુ છે ત્યારે ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે,...

ભારતીય વાયુ સેનાએ કરશે ‘આયરન ફીસ્ટ’ યુદ્ધાભ્યાસ, 200 વિમાન થશે સામેલ

આ વર્ષે ભારતીય વાયુ સેનાના 200 વિમાનોને સામેલ કરતા મહત્ત્વપૂર્ણ અભ્યાસનું આયોજન નહીં કરાય. કારણ કે, લદ્દાખ ક્ષેત્રમાં વાયુ સેનાએ ઘણા ઉચ્ચ ગતિના અભિયાન કર્યા...

સ્પાઈસ જેટ વિમાનમાં બેસેલા એક યાત્રિકે કરી ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિષ, યાત્રિકોએ વર્ણવી 40 મિનિટની ઘટના

દિલ્લીથી વારાણસી જઈ રહેલા સ્પાઈસ જેટ વિમાનમાં તે સમયે અફરાતફી મચી ગઈ હતી.જ્યારે એક વ્યક્તિએ ઈમરજન્સી ગેટ ખોલવાની કોશિષ કરી હતી. આ કેસની ગંભીરતા જોઈને...

રાહુલ ગાંધીને આવ્યો ગુસ્સો: ભાજપમાં સારુ થવું હોય તો, મોદી અને અમિત શાહના પગ પકડવા પડે, મને આ વાત જરાયે નથી ગમતી

તમિલનાડૂ વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે રવિવારના રોજ ચેન્નાઈમાં એક જાહેર રેલીનું આયોજન કર્યુ હતું. રેલીમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી અને...

ચિંતાજનક સ્થિતી: હજૂ પણ નહીં ખુલે શાળાઓ, આ 10 રાજ્યોએ તો ઓનલાઈન શિક્ષણનો રસ્તો અપનાવી લીધો, આગળ જોયું જશે

દેશમાં કોરોના કેસમાં ફરી એક વાર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે સવાલ થઈ રહ્યો છે કે, શું નવા સત્રમાં બાળકો શાળાએ જઈ શકશે...

ઇન્ડોનેશિયામાં આત્મઘાતી હુમલો, કેથોલિક ચર્ચને બોમ્બથી ઉડાવી દેવાના પ્રયાસમાં 10 લોકો ઘાયલ

ઈન્ડોનેશિયાના મકાસ્સર શહેરમાં ઈસ્ટરના પવિત્ર સપ્તાહના પ્રથમ રવિવારે 2 શંકાસ્પદ આત્મઘાતી હુમલાખોરોએ પોતાને એક કેથોલિક ચર્ચ બહાર બોમ્બથી ઉડાવ્યા હતા. એક અહેવાલ અનુસાર, આ દુર્ઘટનામાં...

ચાંદખેડામાં કુખ્યાત ઈસમ જીવાનો આતંક, કન્સ્ટ્રક્શન સાઈટ પર અનેક વાહનોની કરી તોડફોડ

અમદાવાદના ચાંદખેડામાં આવેલી ધ ક્રેસ્ટ કન્સ્ટ્રકશન સાઇટ પર જીવા રબારી નામના માથાભારે શખ્સે આતંક મચાવ્યો. પુરઝડપે ગાડીઓ ચલાવી અન્ય ગાડીઓ ઉડાવવાની કોશિશ કરવામાં આવી. મળતી...

વાહ / સિંગાપુર સહિત આ ત્રણ દેશોની બસ દ્વારા કરી શકશો યાત્રા, જાણો કેટલા દિવસમાં પુરી થશે ટૂર અને કેટલુ હશે ભાડુ

સિંગાપોર ભારતથી લગભગ 4500 કિમી દૂર છે અને ફ્લાઇટમાં જવા માટે 5 કલાકનો સમય લાગે છે. પરંતુ, હવે તમે બસ દ્વારા સિંગાપોર પણ જઈ શકો...