GSTV

Tag : live gujarati news

એન્ટિલિયા કેસ: સચિન વાઝેને લઇ NIA પહોંચી મીઠી નદી, તપાસમાં મળી આવ્યા અનેક પુરાવા

એન્ટિલિયા કેસમાં તપાસ માટે NIA રવિવારે સચિન વાજેને લઇને મીઠી નદી પહોંચી હતી. આ દરમિયાન NIAને નદીમાંથી નંબર પ્લેટ અને ડીવીઆર સહિત અનેક પુરાવા મળી...

કામના સમાચાર/સરકાર સાથે પૈસા કમાવવાનો મોકો! અહીં કરાવો ફ્રીમાં રજીસ્ટ્રેશન, કરો મોટી કમાણી …

સરકારે ઈ-માર્કેટ પોર્ટલથી વસ્તુઓ અને સેવાઓની સાર્વજનિક ખરીદી એક લાખ કરોડ પાર પહોંચી ગઈ છે. આ પોર્ટલને ઓગસ્ટ, 2016માં શરુ કરવામાં આવ્યું હતું. GeM એક...

ચીન સામે તાઇવાનની સોશિયલ મીડિયા સ્ટ્રાઇક, ચીની પાઈનેપલની આયાત બંધ કરવા ઝુંબેશ શરૂ

છેલ્લા થોડા દિવસથી ચીન અને તાઈવાન વચ્ચે અનાનસ (પાઈનેપલ)ની આયાતના મુદ્દે માથાકૂટ શરૃ થઈ છે અને હવે તો સોશિયલ મીડિયા પર ફ્રીડમપાઈનેપલ નામે ઝૂંબેશ પણ...

ફિક્કી ધુળેટી/ કોરોનાથી વધુ એક તહેવારની રોનક પડી ઝાંખી, ઉમંગના પર્વને લાગ્યો વાયરસનો રંગ

છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસ એક પછી એક તહેવારોની રોનક ઝાંખી પડી રહ્યો છે અને હવે તેમાં રંગ-ઉમંગના પર્વ ધુળેટીનો પણ સમાવેશ થઇ ગયો છે....

પ્રિયંકા ચોપડાએ #AskPCJ સેશનનું કર્યુ આયોજન, બૉલિવૂડની આગામી ફિલ્મને લઈને કહી આ વાત…

પ્રિયંકા ચોપડાએ ટ્વિટર પર #AskPCJ સત્રનું આયોજન કર્યું હતું, જ્યાં તેણે તેના ફોલોઅર્સના પ્રશ્નોના નિખાલસ જવાબો આપ્યો. અંતમાં આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી...

વધશે ભારતીય હવાઇ દળની તાકાત,એરફોર્સમાં જોડાશે નવા વધુ 10 રાફેલ યુધ્ધ વિમાનો, સંખ્યા વધીને 21 થઈ જશે

ચીન અને પાકિસ્તાન સાથે વધી રહેલા સરહદ વિવાદ વચ્ચે ભારતમાં લશ્કરી તાકાતને મજબૂત બનાવવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. યુધ્ધ વિમાન રાફેલ અપાચે હેલિકોપ્ટર...

વાહ ! Vodafone Idea યૂઝર્સ માટે ખુશખબરી, હવે આ 23 રિચાર્જ પેક પર મેળવો 60 રૂપિયાનું કેશબેક

Viએ પોતાના ગ્રાહકો માટે કમાલની ઓફર રજુ કરી હતી. જેમાં તે રિચાર્જ પેક્સ પર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. કંપની તરફથી આપેલી જાણકારી અનુસાર...

બાંગ્લાદેશમાં શરૂ થયા મોદી વિરોધી હિંસક પ્રદર્શનો: ઇસ્લામિક કટ્ટરપંથીઓએ મંદિરો પર કર્યા હુમલા, આપ્યુ બંધનું એલાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પૂરો થતાં જ પડોશી દેશમાં હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા છે. પૂર્વીય બાંગ્લાદેશમાં રવિવારે કટ્ટર ઈસ્લામિક જૂથના સેંકડો લોકો...

કામનું/રંગોના તહેવાર હોળી પર રાખો તમારી ત્વચાનો ખાસ ખ્યાલ, જાણો Pre And Post Holi Skin Care Tips

રંગોનો તહેવાર હોળીનો શુભારંભ થઇ ચુક્યો છે. આ મોકા પર કિચનમાં નવા પકવાન બનાવવાની સાથે સ્ક્રીન કેરની પણ ખુબ તૈયારી કરવામાં આવે છે. ઘણી વખત...

ડરામણા આંકડા: મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 40 હજારથી વધુ કેસો, મહામારીએ તોડ્યા તમામ રેકોર્ડ: આર્થિક રાજધાની હોમાયું કોરોનાના ખપ્પરમાં!

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં નવા કેસોની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. દરરોજ હજારો નવા કેસ નોંધાઇ રહ્યા છે. આજે તમામ જુના રેકોર્ડ તૂટી ગયા છે....

મ્યાંમાર સેનાની નિષ્ઠુરતા: પોતાના જ લોકો પર કરી એરસ્ટ્રાઇક, શનિવારે 114થી વધુના મોત / શહેરોમાં નીકળી અનેક અંતિમ યાત્રાઓ

મ્યાંમારમાં સૈન્યએ સત્તા પોતાના હાથમાં લઇ લીધી છે ત્યારથી હિંસક વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. દરમિયાન સૈન્ય દ્વારા પ્રદર્શનકારીઓ પર અત્યાચાર પણ જારી છે. રવિવારે...

કોરોના બેકાબૂ/ લોકોની બેદરકારીથી બે દિવસમાં 1.20 લાખ કેસો નોંધાયા, 300થી વધુનાં નિપજ્યા મોત: રિકવરી રેટ ઘટીને 94.58 ટકા

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે, જેમાં એક પખવાડિયા કરતાં વધુ સમયથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી...

ટીમ ઈન્ડિયાની ધમાકેદાર જીત/ વન ડે શ્રેણીમાં અંગ્રેજોને હરાવીને દેશવાસીઓને આપી ગિફ્ટ: 2-1થી સીરિઝ પર કર્યો કબ્જો

ટીમ ઈન્ડિયાએ દિલધડક ત્રીજી નિર્ણાયક વન ડેમાં ઈંગ્લેન્ડને 7 રનથી પરાજય આપીને શ્રેણી 2-1થી જીતી લીધી હતી. આ સાથે ભારતે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 3-1થી,...

જાહેરનામું: હોળી-ધૂળેટી પર પાણીનો બગાડ કરશો તો, પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવશે, રસ્તા પર નિકળતા લોકો પર રંગ છાંટવા નહીં

એક બાજૂ રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, બીજી બાજૂ તહેવારો આવીને ઉભા છે. ત્યારે આવા સમયે સ્વાભાવિક છે કે, તંત્ર માટે લોકોને કાબૂમાં કરવા...

સોનાની દાણચોરી: કેરળના સ્પિકર મને ગંદા ઈશારા કરી ફ્લેટ પર બોલાવતો, આરોપી સ્વપ્ના સુરેશે ઈડી સમક્ષ કર્યો મોટો ખુલાસો

સોનાની દાણચોરીના કેસમાં આરોપી સ્વપ્ના સુરેશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ ઘટસ્ફોટ કર્યો છે કે કેરળના સ્પીકર પી શ્રીરામકૃષ્ણન પર તેના ફ્લેટમાં ગંદા ઇરાદાઓથી બોલાવતો હતો....

Perseverance Rover Mars New Images : નાસાના આ રોવરે મંગળ ગ્રહની જમીન ઉપરથી મોકલ્યા ફોટા

અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહના ફોટા શેર કર્યાં છે. આ ફોટા નાસાના પર્સિવિયરેંસ રોવરે મંગળ ગ્રહ ઉપરથી મોકલ્યાં છે. રોવરે પેરાશૂટની મદદથી મંગળ ગ્રહની...

Night Curfew: મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવવાની ભલામણ, સમગ્ર રાજ્યમાં રાતના 8થી સવારના 7 સુધી નાઈટ કર્ફ્યૂ , રસ્તાઓ પર સન્નાટો

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતી ભયંકર રીતે ખરાબ થતાં રાજ્યમાં રાતના 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્ય લગાવી દીધું છે. અહીં આપેલી તસ્વીરોમાં આપ મરીન ડ્રાઈવના...

એક બાજૂ કોરોના, બીજી બાજૂ ગરમી: ભારતમાં ગત વર્ષ કરતા વધુ ગરમી પડવાનું અનુમાન, દક્ષિણ એશિયાના દેશો પર ભયંકર સંકટ

ચાલુ વર્ષે ભારતમાં ગત વર્ષોની તુલનાએ વધુ ગરમી પડવાનું અનુમાન છે. સાથે જ લૂ પણ જીવલેણ સાબિત થઇ શકે છે. અમેરિકા સ્થિત ઓક રિજ નેશનલ...

હેલ્થ / ગરમીમાં સ્ફુર્તિલા રહેવા માટે પીવો શેરડીનો રસ, સ્વાસ્થ્યમાં આવશે સુધારો, જટીલ રોગોમાંથી મળશે મુક્તિ

ગરમીમાં તાજગી અને ઠંડક માટે લોકો ઘણી પ્રકારના કોલ્ડ ડ્રિક્સનું સેવન કરે છે. તેમાં થોડીવાર માટે તમને ગરમીમાંથી રાહત મળે છે. પરંતુ સ્વાસ્થ્યને તેનાથી કોઈ...

ટીમ ઈન્ડિયાની શાનદાર જીત: ભારતે ઈંગ્લેન્ડને 7 રને હરાવીને મેળવી રોમાંચક જીત, 2-1થી સીરિઝ પર કર્યો કબ્જો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટે અને ટી 20 સીરીઝ બાદ ટીમ ઈંડિયાએ વન ડેમાં પણ કમાલ કરી છે. પુણે ખાતે રમાઈ રહેલી સીરીઝની અંતિમ અને ત્રીજી મેચમાં...

વાહન ચાલકોની તુટશે કમ્મર / તમારી પાસે વાહન છે તો ખાસ ધ્યાન આપો, સરકાર લગાવવા જઈ રહી છે ગ્રીન ટેક્સ, રાજ્યોનો મોકલાયો પ્રસ્તાવ

દેશના રસ્તાઓ ઉપર અત્યારે 15 વર્ષથી વધારે જૂના ચાર કરોડ વાહનો દોડી રહ્યાં છે. આ વાહન ઉપર ગ્રીન ટેક્સ હેઠળ આવે છે. જૂના વાહનોના મુદ્દે...

ગુજરાતમાં હોળી દહન: રાજ્યમાં અલગ અલગ રીતે કરાયું હોળી દહન, ક્યાંક નિયમો ભૂલાયા, તો ક્યાંક ઉલ્લાસમાં કોરોના ભૂલાયો

આજે હોળી પર્વે વૈદિક વિધી વિધાન મુજબ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર રાજ્યમાં અલગ અલગ સ્થળોએ સાંજના સાત વાગ્યા પૂર્વે હોલિકા દહન કરવામાં...

ગઠિયાઓ શેરબજાર તરફ વળ્યા: ઉંચો નફો કમાવી આપવાની લાલચ આપે તો છેતરાતા નહીં, ભરાઈ જશો

અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર પોલીસની તવાઈ બોલાવ્યા બાદ હવે ગઠિયાઓ શેરબજારનાં નામે રોકાણ કરાવી અથવા તો ઊંચો નફો કરાવી આપવાની લાલચ...

શું તમારૂ Driving License તો નથી થયુ ને એક્સપાયર ? તો આ તારીખ સુધીમાં કરાવી લેજો અપડેટ, નહીં તો ભરવો પડશે મોટો દંડ

દેશમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે કોરોના વાયરસ મહામારીને ધ્યાને રાખીને સરકારે ડ્રાઈવિંગ લાઈસન્સ, નોંધણી પ્રમાણપત્ર (આરસી) અને પરમિટ...

કારના બોનેટ પર બેસીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો, પોરબંદર એલસીબીએ કરી ધરપકડ

ધૂમ સ્ટાઇલથી કાર ચલાવી કારના બોનેટ ઉપર બેસી સોશ્યલ મીડીયામા વિડીયો વાયરલ કરનાર વ્યકિતની પોરબંદર એલસીબીએ ધરપકડ કરી છે. હોળી-ધુળેટીના પર્વ સબબ પોરબંદર શહેર વિસ્તારમાં...

ચીનની દાદાગીરી / પડોશી દેશને ધમકાવવા માટે દક્ષિણ ચીન સાગરમાં મોકલ્યો જહાજોનો કાફલો, આ દેશે પણ આપ્યો જડબાતોડ જવાબ

પાડોશીઓને ધમકાવવામાં લાગેલા ચીને ફિલિપિન્સ પાસે આવેલા દક્ષિણ ચીન સાગરના વિવાદાસ્પદ વિસ્તારમાં પોતાના 220 થી વધુ જહાજોને મોકલ્યા છે. માછલી પકડતા આ જહાજોએ એ ટાપુને...

લાંચિયા અધિકારીઓનો મામલો: બંને અધિકારીઓની મિલકતની તપાસ, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યા

1.50 લાખની લાંચ લેતા સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીઓ એસીબીએ પ્રકાશ યશવંતભાઇ રસાણીયા અને નિતુસિંહ અનિલ ત્રિપાઠીને એસીબીએ રંગેહાથ ઝડપ્યા હતાં. ત્યારબાદ બન્ને અધિકારીઓને રિમાન્ડ માટે...

ખુલાસો / કોરોના કહેર વચ્ચે આ બે રાજ્યોમાં કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયામાં લોલમલોલ, કેન્દ્ર સરકારના વિશ્લેષણમાં સામે આવી ચોંકાવનારી વાત

મહારાષ્ટ્ર અને પંજાબમાં જે કોરોનાની કેસની સંખ્યા વધી રહી છે તેનું કેન્દ્ર સરકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. કેન્દ્રનું માનવું છે કે આ બંને રાજ્યોમાં...

ગુજરાતની સૌથી મોટી હોળી: પાલજ ખાતે ચિક્કાર ભીડ એકઠી થઈ, સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મુકાયા

ગાંધીનગરના પાલજ ખાતે કોવિડની ગાઇડલાઇન મુજબ હોલિકા દહન આયોજન કરાયું હતું. પરંતુ પાલજ ખાતે સમગ્ર રાજ્યની સૌથી મોટી હોળી હોવાથી અહીં એટલી ચિક્કાર ભીડ જામી...

કોરોનાનો કહેર / વિદેશ જનારા યાત્રિકો માટે આવ્યા ખરાબ સમાચાર, આ દેશોમાં યાત્રા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો

સમગ્ર દૂનિયામાં કોરોના મહામારીએ ફરી એક વખત પગ પેસારો શરૂ થયો છે. આ ખતરનાક મહામારીના પ્રસાર ઉપર કાબુ લેવા માટે ઘણા દેશો પોતાના સ્તર ઉપર...