GSTV

Tag : live gujarati news

ઐતિહાસિક દિવસ : પહેલી વખત ભારતીય સેનામાં સામેલ થશે 101 મહિલા સૈનિક ટુકડી

ભારતીય સેનામાં આ વર્ષે એક નવો ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.આ વર્ષે ભારતીય મહિલા સૈનિકોની પહેલી ટુકડી ભારતીય સેનામાં સામેલ થશે. સેનામાં મહિલાઓને જવાન એટલે...

BIG NEWS: બોલીવુડની આ એક્ટ્રેસ અને બીજેપીની સાંસદને બ્લડ કેન્સર, મુંબઈમાં કરાવી રહી છે સારવાર

બૉલીવુડ એક્ટ્રેસ અને વધુ એક ભારતીય જનતા પાર્ટીની સાંસદ કિરણ ખેરને લઇ ખબર છે કે તેઓ મલ્ટીપલ માઈલોમાં, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે તેનાથી...

મોંઘવારીનો માર/ દૂધ, વીજળી સહીતની વસ્તુઓના ભાવ આજથી વધી જશે, આટલી વસ્તુઓ મોંઘી થવાની છે તૈયાર રહેજો

નવા નાણાકીય વર્ષમાં સામાન્ય લોકોની અવાકને મોટો ઝટકો આપવા સાથે શરુ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. 1 એપ્રિલ 2021થી રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુમાં મોંઘવારીનો તડકો...

સરકારની પીછેહઠ: શ્રમ કાયદાનો નહીં થાય અમલ, 15 દિવસથી ટ્રેડ યુનિયનો કરી રહ્યા હતા વિરોધ

સરકાર દેશભરમાં શ્રમ કાયદામાં સુધારા કરાયા તેનો પહેલી એપ્રીલથી અમલ કરવા જઇ રહી હતી. જોકે દેશભરના ૧૦થી વધુ ટ્રેડ યુનિયન આ સુધારાનો વિરોધ કરી રહ્યા...

તમિલનાડુની ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક.. જાણીતા એક્ટર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડસની જાહેરાત કરી છે. ત્યારે આ વખતે સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે....

અમેરિકાના રણ માંથી મળી આવ્યો એલિયન, આજે ન્યુઝ ચેનલ પર બતાવાશે પહેલી ઝલક

પૃથ્વી પરની સીમાચિહ્ન સમાન ઘટના કહી શકાય તેમ પરગ્રહવાસીઓ(એલિયન)ની ખોજ માટે છેલ્લા ૩૭ વર્ષથી કાર્યરત અમેરિકા સ્થિત સંસ્થા ‘સર્ચ ફોર એકસ્ટ્રાટેરિસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ’ (સેટી) એ નેવાડા...

ઉઘાડી લૂંટ/ હવે જો એરપોર્ટ પાર્કિંગમાં 5 મિનિટથી વધુ કાર રહી તો તગડો ચાર્જ ચૂકવવો પડશે: પાર્કિંગ ચાર્જ લિટર પેટ્રોલથી વધુ!

અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વજનોને લેવા-મૂકવા કે પછી મુસાફરી બાદ પ્રી-પેઈજ ટેક્સી ભાડે કરવા માંગતા હશો તો 1 એપ્રિલ-ગુરુવારથી બમણો પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. વાત એમ...

આરોગ્ય/ તરબૂચ જ નહીં તેના બીજમાં પણ છે અનેક ખૂબીઓ, ફાયદા જાણશો તો ફેંકી દેવાની ભૂલ નહીં કરો

ગરમીની સીઝન એટલા માટે ખાસ હોય છે કારણ કે આ દરમિયાન કેરી, લીચી અને તરબૂચ જેવા રસદાર ફળો ખાવા મળે છે. તરબૂચ તમને ગરમીમાં લૂ...

ટૉપલેસ થઇ આ હૉટ હસીના, એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોશો તો તમે પણ કહેશો ‘ઉફ્ફ…’

ફોટોગ્રાફર ડબ્બુ રતનાની દેશમાં જ નહીં વિશ્વમાં પ્રખ્યાત છે. ડબ્બુ રતનાનીના કેલેન્ડરની માત્ર તેમના ચાહકો જ નહિ પરંતુ બૉલીવુડ સ્ટાર્સ પણ રાહ જોઈને બેઠા હોય...

‘ગ્લોબલ જેન્ડર ગેપ’ રિપોર્ટમાં મોટો ખુલાસો: ભારતમાં સ્ત્રી સશક્તિકરણની ખુલી ગઇ પોલ, 156 દેશોમાં કયુ છે સ્થાન?

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૨૧ રજૂ કરવામાં આવ્યો હતો. ૪૦૫ પાનાંના રિપોર્ટ પ્રમાણે સ્ત્રીઓને સમાન તક આપવામાં ભારત ઘણો પછાત દેશ છે....

ALERT/ એન્ડ્રોઇડ યુઝર્સ પર ફરી માલવેરનો ખતરો! સાચવીને કરો સિસ્ટમ અપડેટ, હેક થઇ શકે છે તમારો ફોન

એન્ડ્રોઇડ યુઝર્સ માટે વધુ એક વાર મેલવેર એટેકનો ખતરો વધી ગયો છે. આ વખતે ફેક સિસ્ટમ અપડેટ દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સને ફસાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા...

BIG NEWS: વિધાનસભાગૃહમાં સરકાર લવ-જેહાદનો કાયદો કરશે પસાર, જાણો કેટલા વર્ષની સજા અને દંડની રકમ રહેશે

લવ જેહાદ કાયદો આજે વિધાનસભા ગૃહમાં પસાર થશે. આ કાયદા અંતર્ગત આરોપી સામે 5 વર્ષની કેદ તેમજ 2 લાખથી વધુ રકમના દંડની જોગવાઇ કરવામાં આવી...

જાણવા જેવું/એસીડીટીથી લઇ કેન્સર સુધીનું કારણ બની શકે છે ચા! જાણો સ્વાથ્ય માટે કેટલી ખાતરનાખ છે ચા, શું છે ઉપાય

ભારતમાં ચાના શોખીનોની ભરમાર છે. ચાનો શોખ એવો હોય છે, કે એક વાર કોઈને આની લત લાગી ગઈ તો છૂટવું મુશ્કેલ છે. તમામ ઘરોમાં સવારની...

કોરોના સંક્રમણથી ચિંતાજનક સ્થિતિ: અમદાવાદીઓ ચેતી જજો,નદીપારના વિસ્તારોમાં સતત વધી રહેલા કોરોનાના કેસથી તંત્ર હરકતમાં

 અમદાવાદ શહેરમાં બુધવારે કોરોનાના નવા ૬૧૧ કેસ નોંધાયા છે.ઉપરાંત વધુ ત્રણ કોરોનાની સારવાર લઈ રહેલા લોકોના મોત થયા છે.શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પણ વધુ સમયથી...

રોકાણ/ પોસ્ટ ઑફિસની શાનદાર સ્કીમ, માત્ર 33 રૂપિયાની બચત અપાવશે 72,123 રૂપિયા

સેવિંગની વાત આવે તો સામાન્ય રીતે લોકો બેન્ક અથવા તો પછી એવુ કંઇક પસંદ કરવાનો પ્રયાસ કરે છે જેમાં નિશ્વિત રિટર્ન મળી શકે. ખાસ કરીને...

હમણાં શાંત નહીં થાય ખેડૂત આંદોલન: મે મહિનામાં કિસાનો કરશે સંસદ માર્ચ, હવે મહિલાઓને પણ મળશે આગેવાની

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ હવે દિલ્હી કુચની જાહેરાત કરી દીધી છે. દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂતોએ મે મહિનાના સંસદ...

કોહલી આઇસીસી વન-ડે રેન્કિંગમાં ટોચ પર યથાવત! રોહિત ત્રીજા, બુમરાહ વન-ડે શ્રેણીમાં ન રમતા નીચે ઉતરી ગયો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આઇસીસી વન-ડે રેન્કિંગમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. જ્યારે જસપ્રીત બુમરાહ બોલરોની યાદીમાં ચોથા સ્થાને ઉતરી ગયો છે....

ફ્રાંસમાં જીવલેણ વાયરસનો પ્રકોપ વધ્યો, રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં લાગું કર્યું ચાર અઠવાડિયાનું લૉકડાઉન

ફ્રાંસમાં કોરોના વાયરસે પોતાનો પ્રકોપ વઘતા ફ્રાંસના રાષ્ટ્રપતિએ સમગ્ર દેશમાં ચાર અઠવાડિયાનું લૉકડાઉન લગાવી દીધું છે. શાળાઓને ત્રણ અઠવાડિયા માટે બંધ કરવામાં આવી. હાલ ફ્રાંસમાં...

BIG NEWS/ સરકારે બચત યોજનાના દરમાં ઘટાડાનો નિર્ણય પરત ખેંચ્યો, જુના દર યથાવત રહેશે

સરકારે બચત યોજનાઓના વ્યાજ દરના ઘટાડાના નિર્ણયને પરત ખેંચ્યો. નાની બચતો પર જુના દર યથાવત રહેશે. નાની બચત યોજનાઓને લઇ બુઘવારના રોજ સરકારે વ્યાજદરને લઇ...

કોરોના વકરતા સરકાર ચિંતિત: લોકડાઉન ગમે તે ઘડી લાદે તેવી શક્યતા, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 15ના મોત

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસની મહામારીએ માઝા મૂકી છે. દરરોજ કોરોના દરદીની સંખ્યા અને મૃતકોની સંખ્યામાં વિક્રમી વધારો નોંધાતા સરકાર ચિંતામાં પડી ગઇ છે. હવે લોકડાઉન...

શુટિંગ દરમિયાન આ એક્ટરની તબિયત લથડી! ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે છોડીને આવી ગયો, કરાવ્યો હતો કોરોના ટેસ્ટ

કોરોનાના સપાટામાં બોલીવૂડની ઘણી સેલિબ્રિટિઓ આવી ગઇ છે. પરિણામે ફિલ્મોની શૂટિંગ પર પણ અસર થઇ છે. હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની તબિયત ખરાબ થતા તે ફિલ્મનું શૂટિંગ...

રાજકીય દંગલ: બંગાળમાં ટીએમસીની શાખ દાવ પર, આસામમાં ભાજપ સામે પોતાની પ્રતિષ્ઠા બચાવી રાખવાનો પડકાર!

પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થયો છે. આસામ અને બંગાળમાં રાજકીય દંગલની સાથે સાથે પ્રતિષ્ઠા જાળવવાનો જંગ પણ શરૂ થયો...

ચિંતાનજક: રાજ્યમાં પરિસ્થિતિ બેકાબુ,પ્રતિ કલાકે 98 નવા કેસ આવી રહ્યા છે સામે, માર્ચ મહિનો પડ્યો ભારે!

ગુજરાતમાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે પ્રથમવાર ૨૩૦૦ની સપાટી વટાવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨,૩૬૦ નવા કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ-સુરતમાંથી ૩,...

Post Officeની 32 વર્ષ જૂની શાનદાર સ્કીમ પર ઘટ્યા વ્યાજ દર, હવે આટલા મહિનામાં થશે પૈસા ડબલ

પોસ્ટ ઓફિસની 32 વર્ષ જૂની સેવિંગ સ્કીમ્સને લઇ ખરાબ સમાચાર છે. સરકારે કિસાન વિકાસ પત્ર માટે ઇંટ્રેસ્ટ રેટ 6.9%થી ઘટાડી 6.2% કરી દીધો છે. એના...

શું તમે એવી શાકભાજી વિશે સાંભળ્યું છે કે તેની કિંમત સોના-ચાંદીથી પણ વધારે છે, જાણો આ વેજીટેબલ વિશે: ફાયદાકારક અને ગુણકારી છે!

વિશ્વમાં ઘણી વસ્તુઓ અત્યંત ખાસ હોય છે, જે વસ્તુઓને ખરીદવા સામન્ય જનતા સક્ષમ હોતા નથી. તે વસ્તુની કિંમત એટલી મોંઘી અને વધારે હોય છે કે...

કોરોના સામે લડવું પડશે યુદ્ધના ધોરણે , આજથી 45 વર્ષથી વધુ વયનાને રસી અપાશે

ભારતમાં જાણે કોરોના વાઇરસની બીજી લહેર શરૂ થઇ ગઇ હોય તેમ હજારોની સંખ્યામાં નવા કેસો સામે આવવા લાગ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ દેશમાં કોરોનાના...

આગામી સમયમાં બંધ રહેશે અમદાવાદના 2 મહત્વના બ્રિજ, જાણો કયા છે આ બ્રિજ અને ક્યારે થશે બંધ

અમદાવાદમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોડેક્ટની કામગીરીને લઈને આવતીકાલે પહેલી એપ્રિલથી આગામી 48 કલાક માટે જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે સદંતર બંધ રાખવામાં આવશે અને...

ભાવનગર જિલ્લા પંચાયત કોરોનાના પંજામાં ફસાયું, કચેરીના 10થી વધુ કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા પંચાયત કચેરીમાં 10 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સંક્રમણ વધતા કચેરી ખાતે તમામ કર્મચારીઓના...

સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર મેળવવા મહાનગરપાલિકાનું ગતકડું, માત્ર ટોઇલેટ્સ રંગવા 17 લાખ ખર્ચ કરવાનું આયોજન

સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો નંબર મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ગતકડા કરવામા આવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક નવું ગતકડુ કાઢવામાં આવ્યું છે....

હજુ સમય છે ચેતી જાઓ/ અમદાવાદમાં વધુ 25 વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સમાવેશ, શહેરમાં કોરોનાના નવા 620 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસોએ તો હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાતમાં આજ રોજ નોંધાયેલા નવા કેસોની વચ્ચે રાજ્યમાં વધુ નવ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે હાલમાં...