GSTV

Tag : live gujarati news

સુરત કોવિડ હોસ્પિટલે પોતાનો જ નિર્ણય ફેરવી તોળ્યો, પહેલા લગાવ્યો સ્માર્ટફોન પર પ્રતિબંધ બાદમાં આપ્યું આ કારણ

એકતરફ રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણને લઈને આરોગ્ય વિભાગમાં ચિંતા છે તો હોસ્પિટલોમાં પણ સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે સુરતની કોવિડ હોસ્પિટલમાં...

વાહ ! હવે એરપોર્ટ પર નહિ રહે લગેજની ચિંતા : શરૂ થઈ આ નવી સર્વિસ, માણો મુસાફરીનો આનંદ

ઓફિસના કામસર હવાઈ મુસાફરી કરનારા લોકો સાથે ઘણી વખત એવું બને છે કે, તેમને એરપોર્ટથી સીધા જ મીટિંગ માટે જવું પડતું હોય છે. તેવા સમયે...

કોરોનાગ્રસ્ત મહારાષ્ટ્રથી આવ્યો દારૂનો મસમોટો જથ્થો, જોકે ‘તોડનો વહીવટ’ કરી એજન્સીએ બુટલેગર મહિલાઓને જવા દીધી

એક તરફ કોરોનાએ પોતાનો કહેર વર્તવાનું શરુ કરી દીધું છે, મહારાષ્ટ્રમાં હાલ આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે તેવામાં તાજેતરમાં 27-માર્ચના રોજ બિયરનો જથ્થો મહારાષ્ટ્રથી અમદાવાદ...

લ્યો બોલો/મોબાઈલમાં મશગૂલ નર્સે 2 વખત લગાવી દીધી કોરોના વેક્સિન, ઉપરથી ભડકી મહિલા પર જ

ભારતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ ગુરૂવારથી દેશભરમાં વેક્સિનેશન અભિયાનનો ત્રીજો તબક્કો પણ...

કોરોના કહેર: રસીકરણને ઝડપી બનાવવા સરકારનો નિર્ણય, આરોગ્ય કર્મચારીઓની એપ્રિલની તમામ રજાઓ કરી દીધી રદ્દ

એક તરફ દેશ અને રાજ્યમાં કોરોના વાયરસનો કાળો કહેર પ્રવર્તી રહ્યો છે ત્યારે જેને માથે સૌથી મોટી જવાબદારી આવી છે તેવા આરોગ્ય કર્મચારીઓ આ કોરોના...

ભારતમાં લોન્ચ થતા પહેલા જ એલન મસ્કની કંપની Starlink ને લાગ્યો ઝટકો : બંધ થઈ શકે છે પ્રી-બૂકિંગ સર્વિસ, જાણો કારણ

સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ જગતમાં ક્રાંતિ લાવનાર એલન મસ્કની સ્પેસ બ્રોડબેન્ડ કંપની સ્ટારલિંકને ભારતમાં લોકાર્પણ પૂર્વે જ એક આંચકો મળ્યો છે. તેની પૂર્વ બુકિંગ સેવાઓ બંધ...

બૉલીવુડ દબંગ સલમાન ખાને આ ભારતીય શોર્ટ વિડીયો એપના બન્યા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર, કર્યું મોટું રોકાણ

બૉલીવુડ અભિનેતા સલમાન ખાને ઘરેલુ શોર્ટ વિડીયો એપ ચિંગારીમાં રોકાણ કર્યું છે. ભારતમાં સૌથી ઝડપથી વધતા સુપર એન્ટરટેઇન્મેન્ટ એપ ચિંગારીએ શુક્રવારે સલમાન ખાનને ગ્લોબલ બ્રાન્ડ...

ઓહ નો / BSNL યૂઝર્સમાટે માઠા સમાચાર : કંપનીએ બંધ કર્યા આ 4 રીચાર્જ પ્લાન, જાણો કયા-કયા છે આ પ્લાન

ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેની કેટલીક પ્રીપેઇડ યોજનાઓમાં સુધારો કર્યો છે. તેણે કેટલીક યોજનાઓમાં માન્યતા વધારી છે અને કેટલીક યોજનાઓમાં કેટલાક...

શેકાશે ગુજરાત, ઘરે રહેશે ગુજરાત / હિટવેવમાં હમણાં નહીં મળે રાહત, રાજ્યના આ વિસ્તારોમાં 39 ડિગ્રી થઇ શકે છે પારો

છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યમાં હિટવેવ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ગુજરાતીઓને અને તેમાં પણ અમદાવાદીઓ અને...

બાઈડેન બગડ્યા/ અમેરિકામાં અમેઝોન જેવી કંપનીઓ એક પૈસાનો ટેક્સ નથી આપતી, આટલો વધારી દીધો કોર્પોરેટ ટેક્સ

કાગડા બધે કાળા હોય એ કહેવત સાર્થક ઠરતી હોય તેમ અતિ વિકસિત એવા અમેરિકામાં કોર્પોરેટ કંપનીઓ પણ કરચોરી કરવામાં પાછળ નથી. વધુમાં નાની-મોટી નહીં, પરંતુ...

‘અતરંગ પળો’માં કપલે કરી એવી ભૂલ! ડોકટરે પણ થઇ ગયા દંગ, શરીરના અંગ માંથી કાઢ્યું કોન્ડમ

ક્ષય રોગ અથવા ટ્યુબરક્લોસિસ(TB) ખતરનાખ બીમારી છે, જે સીધા ફેફસા પર હુમલો કરે છે અને ત્યાર પછી કરોડરજ્જુના હાડકાથી થઈ બ્રેનમાં ફેલાય જાય છે. ગયા...

‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ ફેમ કાંચી સિંહને થયો કોરોના, પોસ્ટ શેર કરી ફેંસને આપી જાણકારી

કોરોનાનો કહેર દેશભરમાં જોવા મળી રહ્યો છે. ચાહકોને ફરી એકવાર કોરોના વાયરસનો ભયંકર સ્વરૂપ જોવા મળ્યો છે. પરંતુ મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોનાની પકડમાં આવી ગયું...

ભારતીય સેનાએ લીધો બદલો, કાશ્મીરમાં ભાજપ નેતાના ઘર પર હુમલો કરનારા ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પૈકી બે આતંકીઓએ અગાઉ ભાજપના નેતાના ઘર પર...

રેમેડસિવિરની અછત પર બબાલ વચ્ચે રાજકોટને અપાય 3 હજારથી વધુ ઇન્જેક્શન

ગુજરાતમાં કોરોનાના કેસોએ આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ...

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો, આ કારણે હેમંત બિસ્વ સરમા પર ચુટણી પંચે લગાવ્યો પ્રતિબંધ

આસામમાં મતદાન પહેલા બિજેપીને જોરદાર ઝટકો લાગ્યો છે, પાર્ટીનાં કદાવાર નેતા હેમંત બિસ્વ સરમાનાં ચુટણી પ્રચાર પર ચુંટણી પંચે 48 કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો...

સરકારી નિર્દેશોનું ખોટું અર્થગ્રહણ કરવું ભારે પડ્યું, સંક્રમણ વધતા AMCએ ફરી બંધ કરાવ્યા જિમ

અમદાવાદ શહેરમાં સતત વધી રહેલાં કોરોનાના સંક્રમણની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને શહેર પોલીસના અલગ-અલગ અર્થઘટનને લઈને કેટલાક જીમ સંચાલકો દ્વારા જીમ પ્રવૃત્તિ શરૂ...

સાચવજો/ ૧૫થી ૨૦ એપ્રિલ વચ્ચે કોરોનાના કેસમાં જબરજસ્ત ઊછાળો આવશે, પીક પર પહોંચશે કોરોનાની બીજી લહેર

દેશમાં એક મહિનાથી કોરોનાના દૈનિક કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની આ બીજી લહેર એપ્રિલના મધ્યમાં પીક પર પહોંચી જવાનો વૈજ્ઞાાનિકોનો અંદાજ છે. દરમિયાન...

પરિવહન મંત્રાલયનો મોટો નિર્ણય : હવે લર્નર્સને ઓનલાઈન મળશે Driving License,ઘરેબેઠા કરી શકશે રીન્યૂ

ડૂપ્લીકેટ ડ્રાઈવિંગ લાઈસન્સ પર લગામ લગાવાના હેતુથી પરિવહન મંત્રાલયે 31 માર્ચ 2021એ નેશનલ રજીસ્ટરને લોન્ચ કરી છે. નેશનલ રજીસ્ટર પર ડ્રાઈવિંગ લાઈસન્સમાં કોઈપણ પ્રકારનો બદલાવ...

ખેડૂત આંદોલન: રાજસ્થાનમાં ખેડૂતોના નેતા રાકેશ ટિકૈત પર હુમલો, ભાજપ પર લાગ્યા ગંભીર આક્ષેપ

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓની વિરૂદ્ધમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત હાલ વીવીધ રાજ્યોમાં મહાપંચાયતો યોજી રહ્યા છે. તેઓ શુક્રવારે અલવરમાં...

રસીકરણ/ પાંચ દિવસ અને 3 લાખ લોકો, આખા શહેરને રસી આપશે ચીન, ‘ડ્રેગન’ના આ લક્ષ્યથી દુનિયા દંગ

દુનિયાના બીજા દેશોની જેમ ચીનમાં પણ લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન ચાલી રહ્યુ છે અને તેમાં પણ ચીને એવુ લક્ષ્યાંક મુક્યુ છે જે અંગે જાણીને...

પાકિસ્તાનમાં કોરોના બેકાબૂ: ધાર્મિક સ્થળો બંધ કરાવાતા કટ્ટરવાદીઓની હિંસા, પોલીસના વાહનો સળગાવ્યા

ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કોરોનાના કેસોમાં ફરી મોટા પાયે વધારો જોવા મળી રહ્યો છે. જેને પગલે પાક.ના સિંધ પ્રાંતમાં બધા જ ધાર્મિક સ્થળે સરકારે બંધ...

મોટા સમાચાર : હવે Post Officeમાંથી પૈસા ઉપાડવા અને જમા કરવા પર લાગશે ચાર્જ, 1 એપ્રિલથી નવો નિયમ લાગૂ

નાણાકીય વર્ષ 2021-22 1 એપ્રિલથી શરૂ થયું છે. નવા નાણાકીય વર્ષમાં ઘણા નિયમોમાં પરિવર્તન આવ્યું છે, જેની સીધી અસર તમારા રોકાણ અને નાણાકીય સ્થિતિ પર...

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ નિયંત્રણ બહાર: 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ, 200થી વધુના મોત

દેશભરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જોકે મહારાષ્ટ્ર તો દેશમાં કોરોના વાયરસનું ગઢ બની રહ્યું છે. શુક્રવારે મહારાષ્ટ્રમાં કુલ 47,827 નવા કોરોના કેસ નોંધાયા...

બેકાબુ કોરોના વાયરસ: 24 કલાકમાં રેકોર્ડ 81466 નવા કેસ, 2021માં નોંધાયા સૌથી વધુ કેસ

છેલ્લા કેટલાંક દિવસોથી દેશમાં કોરોના વાયરસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. શુક્રવારે દેશમાં 24 કલાકમાં 81 હજાર 466 નવા કેસ સામે આવતા ફફડાટ ફેલાયો...

કોરોનામાં લોકડાઉનને કારણે બેરોજગારી પહોંચી ચરમસીમાએ, આ યોજનાએ 11 કરોડથી વધુ લોકોને આપ્યું કામ

દેશમાં લાગુ થયેલા બિન આયોજિત લોકડાઉનના કારણે સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આવાં લોકો માટે મનરેગા આશરા સમાન સાબિત થઈ છે. એક અંદાજ પ્રમાણે વર્ષ...

પગાર / તમે કેવી રીતે જાણશો સીટીસી, ગ્રોસ અને નેટ પગાર વચ્ચેનું અંતર ?, આ રહી સરળ ટીપ્સ

તાજેતરમાં જ સમાચારો આવી રહ્યાં છે કેન્દ્ર સરકાર દ્વારા એક એપ્રીલથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં નવી વેતન સંહિતા (ન્યુ વેજ કોડ)ની અમલમાં લાવી છે....

ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનમાં હુમલો, નારાજ સમર્થકોએ જામ કર્યો દિલ્લીથી ગાજિયાબાદ જતો રસ્તો

મોદી સરકારનાં ત્રણ નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દેશના વિવિધ ભાગોમાં કિસાન પંચાયત યોજી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર પર રાજસ્થાનનાં અસવર જિલ્લામાં હુમલો કરવામાં...

નવરાત્રિ 2021 : જાણો ક્યારે છે નવરાત્રિની તિથિ, પૂજા વિધિ અને કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

હિન્દુ કેલેન્ડર અનુસાર વર્ષમાં ચાર વાર નવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય રૂપથી મનાવવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ...

ચિંતા / આ 11 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશોએ વધાર્યું કેન્દ્રનું ટેન્શન, 90 ટકા કોરોનાના કેસ અહીંયા નોંધાયા

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં 11 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સ્થિતિ ચિંતાજનક બની છે. 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહેલા પખવાડીયામાંથી આ રાજ્યોમાંથી 90...