GSTV

Tag : live gujarati news

અજમાવો નસીબ/ 2025 સુધીમાં સૌથી વધુ નોકરી હશે આ ફિલ્ડમાં, દેશમાં દેશ-વિદેશની કંપનીઓ આપી રહી છે સૌથી વધુ પગાર

પુરી દુનિયામાં આવતા 4-5 વર્ષમાં 3.9 અબજો લોકોને ડિજિટલ સ્કિલની ટ્રેનિંગ આપવાની જરૂરી હશે. ભારતમાં 2025 સુધી ડિજિટલ સ્કિલ્ડ કર્મચારીઓની જરૂરત 9 ગણી વધુ જશે....

કોરોના ઇફેક્ટ/ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ આટલી જલ્દી નહીં થાય શરૂ, સરકારે આ તારીખ સુધી લગાવી દીધી છે રોક

ઉડ્ડયન નિયમનકાર DGCA (Directorate General of Civil Aviation)એ શુક્રવારે આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક યાત્રી ઉડાન સેવાઓ પર રોક આગળ વધારી દીધી છે. હવે ઇંટરનેશનલ ફ્લાઇટ્સ 31 માર્ચ...

ચૂકાદો/ એનસીપીના ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી સહિત 2 પત્રકારોને કોર્ટે ફટકારી સજા, પ્રાથમિક શાળામાં કરી હતી તોડફોડ

ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે આજથી લગભગ ચાર વર્ષ પૂર્વે એનસીપીના ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય સહિતનું ટોળુ મંદિર ખાતે ચાલી રહેલ પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં...

IPL 2021/ ક્રિકેટ રસિયાઓ માટે ખુશખબર, અમદાવાદમાં રમાઇ શકે આઇપીએલની ફાઇનલ

BCCI મુંબઈમાં કોરોનાના કેસમાં આવેલા ઉછાળાના લીધે આગામી IPLમાં મુંબઈની મેચો એક જ સ્થળે નહીં પણ ચારથી પાંચ સ્થળોએ યોજવા માટે વિચારી રહી છે. આ...

સુવર્ણ તક/ સોનું રૂપિયા 10,000નો ઘટાડો , 1 માર્ચથી મોદી સરકાર આપી રહી છે સસ્તુ ગોલ્ડ ખરીદવાનો મોકો

જો બુલિયન માર્કેટમાંથી સસ્તુ સોનું ખરીદવું હોય તો 1 માર્ચથી તમારા માટે સોનેરી તક છે. વધુ એક ચાન્સ આપી રહી છે મોદી સરકાર. 1 માર્ચથી...

મહિલાએ આત્મહત્યા કરતા પહેલા પતિને ફોન કર્યો, પતિએ કહ્યું તું મરી જા અને એક વીડિયો બનાવીને મોકલ, ‘હસતાં હસતાં’ પરણિતાએ મોતને કર્યું વ્હાલું

અમદાવાદ શહેરમાંથી એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં શહેરના રિવરફ્રન્ટથી નદીમાં કૂદીને મહિલાએ આપઘાત કરતા પહેલા બનાવેલો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમા આયેશ...

કામના સમાચાર/ 1 માર્ચથી બદલાઈ રહ્યા છે આ બે બેન્કના IFSC કોડ, જાણી લો બેન્કના નવા નિયમ

સરકારી બેન્ક, બેન્ક ઓફ બરોડાએ પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે. હાલ દેના બેન્ક અને વિજય બેન્ક બેન્ક ઓફ બરોડામાં મર્જ થઇ ગઈ છે. પહેલી માર્ચથી...

અરે વાહ! Jioના આ પ્લાનમાં બે વર્ષ સુધી બધુ જ FREE : ગિફ્ટમાં મળશે નવો ફોન, સૌથી મોટી તક

રિલાયન્સ Jioએ તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપીને અત્યાર સુધીની સૌથી શાનદાલ ઑફર (JioPhone 2021 offer) લૉન્ચ કરી છે. કંપનીએ પ્લાન લૉન્ચ કર્યો છે તેમાં...

ઓહ નો/ લગ્નમાં 50થી એક વ્યક્તિ પણ વધારે હશે તો 50 હજાર રૂપિયા થશે દંડ, નેતાઓને તો ભરપૂર છૂટ

લગ્ન કે સામાજિક કાર્યક્રમોમાં વધુમાં વધુ ૫૦ લોકોને જ પરવાનગી મળશે. નવી મુંબઈ મહાનગરપાલિકાએ (એનએમએમસી) ગુરુવારે પરિપત્ર રજૂ કર્યું હતું. જેમાં આવા કાર્યક્રમો માટે કડક...

સસ્તો પ્લાન શોધતા લોકો માટે કામના સમાચાર/ માત્ર 129 રૂપિયામાં બેસ્ટ ડેટા-કોલિંગ પ્રીપેડ પ્લાન, જાણો શું છે ઓફર

જો તમે કોઈ એવો ડેટા કોલિંગ પ્રીપેડ પ્લાન સર્ચ કરી રહ્યા છો જેમાં તમને 28 દિવસ માટે ડેટા અને કોલ કરવાની સુવિધા પણ મળી રહી...

કામના સમાચાર/ 1 એપ્રિલથી અનિવાર્ય થયો આ વીમો, આવી ગઈ છે ઇરડાની નવી ગાઇડલાઇન

વીમા નિયામક ઇરડાએ સાધારણ અને સ્વાસ્થ્ય વીમા કંપની પાસે પોતાના ગ્રાહકોને વ્યક્તિગત અકસ્માતના માનક અને સરળ ઉત્પાદ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. ઇરડાએ કહ્યું કે, બજારમાં...

‘ઉડન પરી’ હિમા દાસને અસમ સરકારે આપ્યું મોટુ સન્માન, પોલીસમાં મળ્યું આ મહત્વનું પદ

અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે આંતરરાષ્ટ્રીય એથલીટ હિમા દાસને શુક્રવારે ઔપચારિકપણે પોલીસ ઉપાધિક્ષક પદ પર નિયુક્તિ પત્ર આપવામાં આવ્યો. હિમા દાસને રાજ્યની એકિકૃત ખેલ નીતિ હેઠળ...

કામના સમાચાર/ રેગ્યુલર ઈનકમ માટે Saving Schemeમાં કરો રોકાણ, જાણો POMIS, SCSS, PMVVY કે FD કોણ આપે છે વધુ વ્યાજ

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે તેણે રોકાણ કરેલ પૈસા સુરક્ષિત રહે. સાથે જ તે વ્યક્તિને પોતાના રોકાણ પર સારું વ્યાજ મળે અને...

ફુગાવાનો ચાર ટકાનો વર્તમાન લક્ષ્યાંક આગામી પાંચ વર્ષ માટે પણ યોગ્ય : આરબીઆઇ

ટૂંક સમયમાં ફલેક્સિબલ ઇન્ફલેશન ટાર્ગેટ(એફઆઇટી)ની સમીક્ષા થવાની છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે ફુગાવાનો ચાર ટકાનો વર્તમાન લક્ષ્યાંક આગામી પાંચ...

રાહત/ કોરોનાના વૈશ્વિક કેસમાં આ અઠવાડિયે 11 ટકાનો ધરખમ ઘટાડો, ભારતે આ 8 દેશોને મોકલાવી રસી

અમેરિકાના પ્રમુખ જો બાઇડને તેમના પ્રમુખ બનવાના સો દિવસની અંદર 100 મિલિયન અમેરિકનોને કોરોનાની રસી આપવાનું લક્ષ્ય રાખ્યું હતું પણ 37માં દિવસે જ 50 મિલિયન...

ખુશખબર/ આ ખેતી કરનાર ખેડૂતો લખપતિ થઈ જશે, 25 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે બજારભાવ

કોરોનાનો ઉપદ્રવ શરૃ થતાની સાથે જ આયુર્વેદિક ઔષધોમાં તેમ જ ઘરગથ્થુ વપરાશમાં હળદરનો ઉપયોગ ખૂબ જ વધી જતા હળદરના વેપારમાં જબરજસ્ત તેજી આવી છે. હળદરના...

VIDEO: હેવાનીયતની હદો પાર: પત્ની એવી વિફરી કે ભાઈ સાથે મળીને પતિને ટેમ્પા સાથે બાંધી 2000 ફૂટ ઘસડ્યો કે સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

ગુજરાત રાજ્યના સુરત જિલ્લામાંથી માનવતાન શર્મસાર કરનાર એક ઘટના સામે આવી છે. રાજ્યના સુરત જિલ્લા ના કડોદરા નજીક  એક હ્રદય કંપી ઉઠે તેવી ચકચારી ઘટના...

UPના સીતાપુરમાં હેવાનિયતની હદ પાર/ મહિલા સાથે ગેંગપેર બાદ ગુપ્તાંગમાં લગાવી આગ, આરોપી બાપ-દિકરાની ધરપકડ

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાને બંધક બનાવી પહેલા તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યું અને બાદમાં તેના પ્રાઈવેટ પાર્ટમાં...

વાહ/ ખેડૂતોનું 12 હજાર કરોડનું દેવું અને મહિલાઓની ગોલ્ડલોન થઈ માફ, આને કહેવાય સારી સરકાર

ચૂંટણીની તારીખો જાહેર થઈ તેની થોડીક કલાકો પહેલાં તમિલનાડુના મુખ્યમંત્રીએ ખૂબ જ મહત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. સીએમ પલાનીસ્વામીએ ગોલ્ડલોન માફ કરી દીધી હતી. તમિલનાડુના...

CNGના ભાવમાં ઘટાડો નહીં થાય તો રિક્ષા ચાલકો આંદોલનના મૂડમાં, સરકારની ચિંતામાં વધારો: ‘અમે તો અમારી મરજી મુજબ ભાવ લઈશું’

ગુજરાત રાજ્યમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં કિલેએ કરવામાં આવેલા 95 પૈસાના વધારાને પાછો ખેંચી લેવાની માગણી રિક્ષાચાલકોના યુનિયને કરી છે.  આ ભાવ વધારો પાછો...

પતિના હકમાં સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ઐતિહાસિક ચુકાદો, પત્ની પર માનસિક ક્રૂરતાના લગાવ્યા આરોપ

સુપ્રીમ કોર્ટ શુક્રવારે એક સૈન્ય અધિકારીને તેની પત્ની સાથે છૂટાછેડા મંજૂર કરતા કહ્યુ હતું કે, જીવનસાથી વિરુદ્ધ માનહાનિ ફરિયાદ કરવી અને તેના સમ્માનને ઠેસ પહોંચાડવી...

મતદાન પૂર્વે પાંચેય રાજ્યોમાં રસીકરણ, ચૂંટણી કર્મચારીઓને પણ રસી અપાશે: બીજી મેએ પરિણામ

દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. 27મી  માર્ચથી મતદાન શરૂ થશે જે વિવિધ તબક્કા અનુસાર 29મી એપ્રીલ સુધી ચાલશે. આ...

સરકારનો ઝટકો/ Netflix-Amazon કે OTT પ્લેટફોર્મમાં કડક બન્યા નિયમો : આ ઉંમરના લોકો તો નહીં જોઈ શકે ફિલ્મો

જો તમે સોશલ યુઝ કરો છો અને OTT પ્લેટફોર્મ પર મૂવીઝ અને શો જોવાનાં શોખીન છો, તો તમારા માટે આ સમાચાર વાંચવા ખૂબ જ મહત્વપૂર્ણ...

આ હેલ્થ ઇન્શ્યોરન્સ પર નવી ઓફર, 2 વર્ષ સુધી ક્લેમ નથી કર્યું તો આખું પ્રીમિયમ પરત કરશે કંપની

આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સએ પોતાના મુખ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ એક્ટિવ હેલ્થ અપડેટ કર્યું છે. એના હેઠળ બે વર્ષ સુધી કોઈ ક્લેમ ન કરવા પર પોલીસીંહોલ્ડરને પ્રીમિયમના...

ભારતમાં ડિઝીટલ કર્મચારીઓની વધશે માંગ, Amazonના આ રિપોર્ટમાં થયો ખુલાસો

Amazonની કંપની એમેઝોન વેબ સર્વિસ, ઈંક.એ આજે પોતાના નવા રિચાર્જ  રિપોર્ટના પરિણામનો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટનું શિર્ષક ‘અનલોકિંગ એપીએસી ધ ડિઝિટલ પોટેંશિયલ: ચેંજિંગ ડિઝીટલ...

જોરદાર/ જો ચૂંટણીની ભીડને લીધે ગુજરાતમાં કોરોના વધ્યો તો તમામ પક્ષના કાર્યકરો પાસે કરાવીશું કમ્યુનિટી સર્વિસ, ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ

ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે આજે રાજ્ય સરકારને ટકોર કરી છે કે ચૂંટણીની ભીડના કારણે કોરોનાના કેસો વધ્યા તો બધા રાજકીય પક્ષોના તમામ નોંધાયેલા કાર્યકરો પાસેથી કોમ્યુનિટી...

ચુકાદો/ જીવનસાથીના માન-સન્માનને ઠેસ પહોંચાડવી માનસિક ક્રૂરતા, આ આધારે થઇ શકે છે છૂટાછેડા : સુપ્રીમનો ઐતિહાસિક નિર્ણય

સુપ્રીમ કોર્ટ શુક્રવારે એક સૈન્ય અધિકારીને તેની પત્ની સાથે છૂટાછેડા મંજૂર કરતા કહ્યુ હતું કે, જીવનસાથી વિરુદ્ધ માનહાનિ ફરિયાદ કરવી અને તેના સમ્માનને ઠેસ પહોંચાડવી...

સુધારાની દિશામાં અર્થતંત્ર/ કોરોનાની મંદીમાંથી ઉભરી ભારતીય અર્થવ્યવસ્થા, ત્રીજા કવાર્ટરમાં આટલો રહ્યો જીડીપી

સળંગ બે કવાર્ટર જીડીપી માઇનસમાં રહ્યાં પછી ચાલુ નાણાકીય વર્ષ ના ત્રીજા કવાર્ટર ઓક્ટોબરથી ડિસેમ્બરમાં જીડીપી 0.4 ટકા રહ્યો છે તેમ સરકાર દ્વારા આજે જારી...

જાતીય સતામણી કેસ : જયારે પૂર્વ જજને SCએ આપી નસીહત, તમે બરફ પર ચાલી રહ્યા છો, ગમે ત્યારે પડી જશો

સુપ્રીમ કોર્ટે શુક્રવારે શારીરિક સતામણીની ફરિયાદ પર સુનાવણી કરતા પૂર્વ જજને બરફના લપસણો પર ચાલવાની નસીહત આપી છે. કોર્ટે કહ્યું, શારીરિક શોષણને નજરઅંદાજ નહિ કરી...

અતિ અગત્યનું / બોર્ડ દ્વારા આ વર્ષ માટે 9 થી 12ના પરીક્ષા ગુણભાર કર્યા જાહેર, વિદ્યાર્થીઓને રહેશે સરળતા!

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9થી12ની પ્રથમ પરીક્ષા અને ધો.9-11ની વાર્ષિક પરીક્ષાના ગુણભાર તેમજ આંતરિક મૂલ્યાંકનના ગુણભાર જાહેર કરવામા આવ્યા છે.જે મુજબ ધો.9 અને 11ના વિદ્યાર્થીઓને...