GSTV

Tag : live gujarati news

તમે યકીન નહીં કરો પણ આટલા રૂપિયામાં દત્તક લઇ શકો છો TIGER અને LION, જાણો શું છે આ આખો પ્લાન

જો તમને વન્ય પ્રાણીઓમાં રસ છે તો તમારી પાસે તક છે કે તમે પોતાનું મનપસંદ વન્ય પ્રાણીને 17 હજાર રૂપિયા આપી એક મહિના માટે દત્તક...

ચૂંટણી/ કેશોદ વોર્ડ નં 6માં EVMમાં ખામી સર્જાતા અધિકારીઓ-મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી, લોકો કોરોના ગાઇડલાઇનને ધોળી પી ગયા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે તાજેતરમાં જ 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે હવે આજે રાજ્યની...

વાહ/ Whatsapp યૂઝર્સ માટે સારા સમાચાર, ટૂંક સમયમાં નવા અવતારમાં આવશે એપ, મળશે શાનદાર ફીચર્સ

Whatsappના એન્ડ્રોઈડ યૂઝર્સ માટે જલ્દી સારા સમાચાર આવવાના છે. કારણ કે, કંપની જલ્દી જ એક નવું ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. જે ખુબ જ...

મુસાફરો પાસેથી રેલ્વે કરી રહ્યુ છે ઉઘાડી લૂંટ: ટ્રેનોના નામ બદલી જનતાના ખીસ્સા ખાલી કરવાનો કારસો, ડબલ ભાડા છતાં કોઈ નથી કહેવાવાળું !

રેલ્વે ટ્રેનોના નામ બદલીને લોકોના ખીસ્સા ખંખેરી રહ્યુ છે.સામાન્ય ટ્રેનોને સ્પેશિયલ ટ્રેન નામ પર ચલાવવાથી મુસાફરોને 25 ટકા સુધીનો ચૂનો લાગ્યો છે. તો વળી હવે...

1 માર્ચથી 100 રૂપિયા લીટર વેચાશે દૂધ, કૃષિ કાયદા અને પેટ્રોલ-ડીઝલના ભાવના વિરોધમાં લેવાયો નિર્ણય

હરિયાણાના હિસારમાં ખાપ પંચાયતે કૃષિ કાયદા અને તેલના વધતા ભાવોના વિરોધમાં દૂધના ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. ખાપ પંચાયતે નિર્ણય કર્યો છે કે દૂધ 100...

કિસાન સમ્માન નિધિ યોજનાના 8માં હપ્તાની જોવાઈ રહી છે રાહ, અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને મળી ચૂક્યો છે લાભ

કિસાન સમ્માન નિધિનો આગામી હપ્તો આવશે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તમારે લીસ્ટમાં તમારું નામ ચેક કરી લેવું જોઈએ. એક વાત બીજા...

ટ્રેનોનું નામ બદલી વસુલવામાં આવી રહ્યું ડબલ ભાડું, એસી કોચ બોનસ

રેલવે ટ્રેનોનું નામ બદલી યાત્રીઓના ખિસ્સા કાપી રહી છે. સામાન્ય ટ્રેનોને સ્પેશલના નામ પર ચલાવી યાત્રીઓ પાસે 25% વધુ પૈસા વસૂલી રહી છે ત્યાં જ...

TWITTER કરાવશે કમાણી: સોશિયલ મીડિયા પરથી આ રીતે કમાણી કરો, થોડી દિવસમાં જ બની જશો લખપતિ

સોશિયલ મીડિયા પર એવા કેટલાય પ્લેટફોર્મ છે, જેના દ્વારા તમે લાખોની કમાણી કરી શકો છો. તેમાં યૂટ્યૂબ અને ફેસબુક પણ શામેલ છે. ત્યારે હવે બહુ...

મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે સીએમ ઉદ્ધવ ઠાકરેને સોંપ્યું રાજીનામું, ટિકટોક સ્ટારની આત્મહત્યા પછી ઉઠી રહ્યા હતા સવાલો

મહારાષ્ટ્રના વનમંત્રી સંજય રાઠોડે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો મુજબ ટિકટોક સ્ટારની આત્મહત્યાના મામલાના વિવાદને લઈને ઘેરાયેલા શિવસેના નેતા સંજય રાઠોડે રવિવારે...

આઝાદીની જંગમાં અંગ્રેજો સામે લડત આપનારા 100 વર્ષના મણિબહેને મતદાન કરી દેશના નાગરિક તરીકેની ફરજ બજાવી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ છે. ત્યારે એવામાં યુવાનોને પણ શરમાવે એવાં આઝાદીની...

સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો

આપણું શરીર ઘણી વખત તમામ પ્રકારની બિમારીઓના સંકેત આપે છે. પરંતુ લોકો તેને નજરઅંદાજ કરે છે. એવા વોર્નિંગ સાઈન જો તમે પણ સમયસર સમજી લ્યો...

મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન કરોડો દિલો પર રાજ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન હંમેશા પોતાના સોશ્યલ મીડિયા બ્લોગ દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આના...

ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ

ગુજરાતમાં આજે તાલુકા-જિલ્લા અને પાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ છે. ત્યારે...

ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય વિશ્વની સૌથી સુંદર મહિલામાં ગણતરી થાય છે. તેની જેવું દેખાવા અને બનવા માટે દરેક મહિલા ટ્રાઈ કરતી હોય છે. સોશિયલ મીડિયા...

કોરોના અપડેટઃ સુપર સ્પ્રેડિંગ ઈવેન્ટને રોકવા માટે ભરો કડક પગલાં, કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને આપી આ સૂચના

દેશમાં વધી રહેલા કોરોના કેસો વચ્ચે, કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોનાવાયરસ ફાટી નીકળવાની સંભાવનાને રોકવા માટે તમામ બાબતો પર પૂરતું ધ્યાન આપવા જણાવ્યું છે. કોરોના સંક્રમણ...

બૉલિવુડની આ 5 હસિનાઓએ દેખાડી તેની સેકસી કમર, જુઓ તેની તસ્વીરો

બૉલીવુડની અભિનેત્રીઓ તેમની બોલ્ડ સાઈડ બતાવવા માટે કંઈપણ પહેરતી હતી. આજની સુંદરીઓ માત્ર શોર્ટ સ્કર્ટ, થાઇ-હાઇ સ્લિટ્સ, ટ્રેન્ડી એથ્લેટ માટે બોડિ હેંગિગ લટકાવે છે, પરંતુ...

રસીકરણ/ હોસ્પિટલ સુધી ના જઇ શકે એવા વૃદ્ધોને કેવી રીતે અપાશે કોરોના વેક્સિન? સરકારે કરી છે આ ખાસ વ્યવસ્થા

કોરોના વાયરસની રસી 1 માર્ચ એટલે કે આવતીકાલથી સામાન્ય લોકો સુધી પહોંચી રહી છે. આ રસીકરણનો બીજો તબક્કો છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને...

મોદી ચલાવી રહ્યાં છે એ ટીવીના રિમોટના પાવર કાઢી નાખશે તામિલનાડુ, પીએમના સીએમ આ ચૂંટણીમાં ઘરભેગા થશે

તામિલનાડુમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યુ હતું કે, હું રાતે માત્ર 30 સેકન્ડમાં...

ઓહ નો / એન્ટાર્કટિકામાં મુંબઈ શહેર કરતાં 2 ગણો મોટો આઈસબર્ગ છુટો પડ્યો, વૈજ્ઞાનિકોને પણ વધી ગયું ટેન્શન

વૈજ્ઞાનિકોને 10 વર્ષની મહેનત બાદ બરફથી છવાયેલા રહેતા એન્ટાર્કટિકામાં પડેલી વિશાળ તિરાડનો પતો લાગ્યો છે. આ તિરાડના કારણે એન્ટાર્કટિકાની આઈસ શેલ્ફથી એક વિશાળકાય આઈસબર્ગ છુટો...

મોદી સરકાર આવી ઝડપ રાખે તો દેશભરમાં એક રોડ ના હોય ઉબડખાબડ, 24 કલાકમાં એટલો બનાવ્યો કે બની ગયો વિશ્વ રેકોર્ડ

સામાન્ય રીતે ભારતમાં સરકારી પ્રોજેક્ટ ગોકળગાયની ગતિથી ચાલતા હોય છે પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ હાઈવે નિર્માણમાં છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર ઝડપ દાખવી છે....

પીઠ પર નીકળેલ ફોડલીથી છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ, દાગ પણ થઇ જશે ગાયબ

ખરાબ લાઈફસ્ટાઇલના કારણે આપડે બધા કોઈને કોઈ સ્કિન પ્રોબ્લેમમાંથી પસાર થઈએ છે. પીઠ પર એક્ને થવું પણ સામાન્ય વાત છે. આ કોઈ પણ ઉંમરના લોકોને...

હવે લાગી આવ્યું/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવનની બતાવી પોતાની ભૂલ : આ ન શીખી શકવાનું છે મોટું દુઃખ, એમ થયું કે અહીં રહી ગયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મનની વાત કરી. જેમાં તેમણે પોતાની ખામીને પણ ઉજાગર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાની ખામીઓ જાહેર કરતાં કહ્યું...

શાહનો હુંકાર,જનસભાને સંબોધતા દાવો કર્યો કે પુડુચેરીમાં ભાજપના નેતૃત્વ વાળી એનડીએ સરકાર બનશે

પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે પુડુચરીના પ્રવાસે છે. જ્યાં તેમણે કરાઇકલમાં એક રેલીમાં જનતાને સંબોધન કર્યુ. અમિત શાહે...

આ ઓનલાઇન ગેમ હવે નહિ રમી શકો, રાજ્ય સરકારે મુક્યો પ્રતિબંધ

કેરળ સરકારે રાજ્યમાં ઓનલાઇન રમી રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. શનિવારે સરકાર તરફથી એનો ઘોષણા કરવામાં આવી ત્યાર પછી સૂચના જારી કરવામાં આવી છે....

ઓછા ખર્ચમાં શરૂ કરો LED બલ્બની ફેક્ટરી, થશે ધૂમ કમાણી: પીએમ મોદી પણ કરી ચુક્યા છે આ બિઝનેસ આઇડિયાના વખાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં દેશનું સંબોધન કર્યુ. આ દરમિયાન તેમણે અનેક રસપ્રદ અને પ્રેરણાદાયક વાતોનો ઉલ્લેખ કર્યો. પ્રધાનમંત્રીએ આ...

કોરોના ઈફેક્ટ: પુણેમાં 14 માર્ચ સુધી સ્કૂલ-કોલેજ અને કોચિંગ ક્લાસ બંધ, અઘાડી સરકારે કર્યો નિર્ણય

મહારાષ્ટ્રમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ કારણે સરકારે 14 માર્ચ સુધી સ્કૂલ. કોલેજ, ખાનગી કોચિંગ સેન્ટરને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી...

આશ્ચર્ય / મધથી પણ મીઠા હોય છે કાળા રંગના સફરજન, આટલા રૂપિયામાં મળે છે 1 સફરજન

માર્કેટમાં સફરજનની કેટલીક પ્રજાતિયો મળે છે. જેમાંથી વધારે સફરજન લાલ, લીલા રંગના હોય છે. પરંતુ શું તમે કાળા રંગના સફરજન વિશે સાંભળ્યુ છે. તિબેટના કેટલાક...

ગજબ/ શું તમે પહેલા ક્યારેય જોયો છે આ કોબ્રા, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ

દુનિયા અજીબોગરીબ વસ્તુઓથી ભરેલી છે. ક્યારેક-ક્યારેક તો અમૂક એવા જંતુઓને જોઈને લોકો આશ્ચર્ય પામી જાય છે કે આખરે આ શું છે. એવું જ કાંઈક હાલ...

પ્રધાન કુંવરજી બાવળિયાએ પણ કર્યું મતદાન, મતદારોને કરી આ અપીલ

રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે મતદાનનું આયોજન કરાયુ છે.  જિલ્લા પંચાયતની 980 બેઠક પૈકી 25 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 980 બેઠક માટે 31...

ચૂંટણી પહેલા અસમમાં ભાજપને મોટો ઝટકો, મુખ્ય સહયોગી પાર્ટી છેડો ફાડી કોંગ્રેસ સાથે મેળવ્યો હાથ

આસામમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આસામમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (બીપીએફ) ના અધ્યક્ષ હગ્રમા મોહિલિરે ભાજપ સાથેના...