GSTV

Tag : live gujarati news

સાવધાન! હેકર્સના નિશાને SBI ગ્રાહક, ક્રેડિટ પોઈન્ટને રિડીમ કરાવવાના નામ પર કરે છે છેતરપિંડી

નેટ બેંકિંગ અને ડિજિટલ ટ્રાંઝેક્શનના વધારા સાથે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સા પણ વધી રહ્યા છે. હેકર્સ વિવિધ પદ્ધતિઓ અપનાવીને ઓનલાઇન છેતરપિંડી કરી રહ્યા છે. સ્ટેટ બેંક...

કોંગ્રેસના વિખવાદ વચ્ચે છલકાઈ રાહુલની પીડા, મારા ઉપર પાર્ટીના લોકોએ જ કર્યો હુમલો

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે કોર્નેલ યુનિવર્સીટીના એક વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં શામેલ થયા છે. આ પ્રોગ્રામમાં સંવાદ દરમિયાન કોંગ્રેસમાં વિખવાદ પર રાહુલની પીડા છલકી. રાહુલ...

ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે, ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત કરશે રજૂ

આજે ગુજરાત સરકાર નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહમાં નાણા પ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં પ્રથમ વખત પેપરલેસ...

ટૂંક સમયમાં સામાન્ય માનવીને રાહત મળશે તેવી શક્યતા, કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ પરનો ટેક્સ ઘટાડે તેવી શક્યતાઓ!

કેન્દ્ર સરકાર સામાન્ય માનવી પર પડી રહેલા બોજને ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઘટાડવાનું વિચારી રહી છે. નાણા મંત્રાલયના સૂત્રો પાસેથી આ માહિતી...

નવી આફત : દુનિયા પર મંડરાયો સ્પેનિશ ફ્લૂનો ખતરો ! 100 વર્ષ પહેલા 5 કરોડ લોકોનો લીધો હતો જીવ

કોરોનાવાયરસ મહામારીનો સમગ્ર વિશ્વમાં કહેર જારી છે. તેનાથી છૂટકારો મેળવવા માટે વિશ્વભરના દેશોમાં રસીકરણ ચાલુ છે. તેમજ આ કટોકટીની વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના...

BIG NEWS: દેશના કર્નાલની સૈનિક સ્કૂલમાં 54 વિદ્યાર્થીઓ નો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, મધ્ય પ્રદેશમાં ભાજપ સાંસદનું મોત

હાલ દેશભરમાં કોરોના સામે મહત્વપૂર્ણ ગણાતી રસી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને 60 વર્ષથી વધુ વયનાને રસી આપવામાં આવે છે. ત્યારે મધ્ય...

ગુજરાતમાં સર્વત્ર કેસરીયો લહેરાયો / ગ્રામીણ મતદારોએ મોંઘવારી સ્વીકારી, બેકારી ન નડી: કોંગ્રેસનું અચ્યુતમ્ કેશવમ્

ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો છે.વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં ભાજપે સતત વિજય હાંસલ...

LIVE: બજેટમાં ધારાસભ્યો માટે નવા નિવસ્થાન બનાવવા માટે થઈ જાહેરાત, વિવિધ ક્ષેત્રોમાં યુવાનો માટે 20 લાખ રોજગારીની તક

ગુજરાતનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કરવા માટે નાણાંપ્રધાન નીતિન પટેલ વિધાનસભા પહોંચ્યા છે. નાણાંપ્રધાન નીતિન પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. નીતિન પટેલે જણાવ્યું કે...

આસામમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો હુંકાર, કહ્યું: સત્તામાં આવીને પહેલા CAA રદ્દ કરીશું

દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે જેને લઈને તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ત્યારે કોંગ્રેસ પણ ઉપરાછાપરી જાહેર સભ્ય કરી રહી...

કરનાલ સૈનિક સ્કૂલમાં ફાટ્યો કોરોના બૉમ્બ, એકસાથે 54 વિદ્યાર્થીઓ થયા એકસાથે કોરોના પોઝિટિવ, બંધ કરાયું શિક્ષણ કાર્ય

હરિયાણાનાં કરનાલમાં આવેલી એક સ્કુલમાં 54 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ કરવી પડી છે, સૈનિક સ્કુલ કુંજપુરાનાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જણાયા હતા....

સાવધાન: ખૂબ જ નુકસાન થાય છે મોડી રાતે ખાવાથી, જો તમને પણ હોય આવી આદત તો બદલી નાખજો

આજની દોડધામવાળી જીંદગીમાં મોડી રીતે ખાવાની આદત કેટલાય લોકોમાં હોય છે. જો કે, આ આદત આપના માટે ખૂબ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મોડી રાતે...

12માં માળેથી પટકાઈ 2 વર્ષની બાળકી, આ રીતે થયો ચમત્કારિક બચાવ / વિડીયો થયો વાયરલ

કહેવાય છે કે રામ રાખે તેને કોણ ચાખે… આ કહેવત સૌ કોઇએ  સાંભળી જ હશે, પરંતુ અમે તમને એક એવો વિડીયો બતાવવા જઈ રહ્યા છીએ...

ઈંદિરા ગાંધીની કટોકટી પર રાહુલ બોલ્યા: હા…એ અમારી ભૂલ હતી, પણ આજે જે થઈ રહ્યુ છે તે….

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ ખ્યાતનામ કોર્નેલ યુનિવર્સિટીના એક વર્ચુઅલ પ્રોગ્રામમાં જોડાયા હતા. આ પ્રોગ્રામમાં લોકતંત્ર અને વિકાસના વિષયો પર સવાલ-જવાબ થયા હતા....

કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક ખટરાગનો છે બાબા રામદેવ પાસે ઈલાજ, જાણો શું કહ્યું યોગગુરુએ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પહોંચેલ યોગ ગુરુ બાબા રામદેવે નેચરોપથી સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમ્યાન કોંગ્રેસમાં ચાલી રહેલ આંતરિક ઘમાસાણને લઈને બાબા રામદેવે નિવેદન કર્યું...

જલ્દી કરો પહેલી વાર મળી રહી છે આટલી મોટી છૂટ: 6 હજારના અધધધ ડિસ્કાઉન્ટ સાથે લઈ આવો એપલનો આઈફોન, થશે મોટો ફાયદો

ફ્લિપકાર્ટ પર એપલ ડેઝ સેલનો આજે 2 માર્ચે બીજો દિવસ ચાલી રહ્યો છે. ગ્રાહકોને આ સેલમાં એપલની પ્રોડક્ટ્સ સારી કિંમતે મળી રહી છે. સેલમાં એપલ...

ચૂંટણી પરિણામ/ તમામ 31 જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કોને કેટલી બેઠક

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા 23 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની પેટાચૂંટણી રવિવારના રોજ...

મહેસાણા : જીલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો, નગરપાલિકામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ

આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોના પરિણામોની મતગણતરી જાહેર કરાઇ. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે. મનપા બાદ એક વાર...

સાણંદ તાલુકા પંચાયત પર ચૂંટણીતો લડ્યા પણ જીતનો જશ્ન ઉજવાય તે પહેલા જ ભરખી ગયો કાળ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો ગુજરાત કોંગ્રેસનાં નેતાઓને રાતાપાણીએ રડાવે તેવા છે. જો કે કેટલાક ઘટનાઓ દુખદ પણ બની છે, જેમકે સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 24...

સિક્રેટ વાતો: આ સિંગરે પોતાની પ્રેગ્નેંસી છૂપાવવા માટે કરતી હતી આવા જૂગાડ, કર્યો મોટો ખુલાસો

ગાયિકા એલી ગોલ્ડીંગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, પોતાની પ્રેગ્નેંસી ખબર છુપાવવા માટે છ મહિના સુધી તેણે પોતાના પતિ કૈસ્પર જોપલિંગના કોટનો સહારો લીધો...

ખેડૂત આંદોલન થશે વધુ ઉગ્ર / મોદી સરકારને ઘેરવા સંગઠનો ઘડશે નવી રણનીતિ, ટૂંક સમયમાં થશે જાહેરાત

કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોએ હવે ભાજપ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. હવે ખેડૂતો વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને હરાવવા માટે નવી-નવી...

ખેડૂતો આટલા દિવસથી આંદોલન કરી રહ્યા છે, તેમના સમર્થનમાં એકેય ટ્વિટ કેમ નથી કરતા, અજય દેવગનની ગાડી રોકી શખ્સે કર્યો હોબાળો

મંગળવાર સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ પોતાની એક ફિલ્મનું શૂટીંગ કરવા ગોરેગાંવ પૂર્વમાં આવેલા ફિલ્મ સિટીમાં અજય દેવગન જઈ રહ્યા હતા. આ દરમિયાન ફિલ્મ સિટીના...

ગુજરાત પંચાયતની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીનો પણ દબદબો, જાણો AIMIM ને કેટલી બેઠકો મળી

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ...

વિદ્યાર્થીઓ માટે ખુશખબર: ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને દર મહિને મળશે 5થી 7 હજાર રૂપિયા, બસ કરવાનું રહેશે આટલું કામ

શાળા, કોલેજ અને યુનિવર્સિટીઓમાં વિજ્ઞાન સંબંધિત વિષયો સાથે જોડાયેલા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત સરકાર તરફથી શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત...

સુપ્રીમ કોર્ટ પહોંચી કંગના-રંગોલી / સોશિયલ મીડિયા કેસને મુંબઈથી હિમાચલ ટ્રાન્સફર કરવા કરી માંગ

બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. બંને બહેનોએ સોશિયલ મીડિયા પર ટિપ્પણીને લઈને મુંબઈમાં ચાલી રહેલા ત્રણ અપરાધિક...

સરકારના એક પગલાંથી દેશમાં એક જ દિવસમાં 45 રૂપિયા સસ્તુ થઇ શકે છે પેટ્રોલ! જાણો ક્યારે અને કેવી રીતે થઇ શકે છે ક્રાંતિકારી ફેરફાર?

દેશભરમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધી રહ્યા છે અને દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી વધી ગયા છે. પેટ્રોલની કિંમતો પર લાગી...

ઈતિહાસ રચાયો/ સૌરાષ્ટ્રની આ તાલુકા પંચાયતમાં પ્રથમવાર કેસરિયો લહેરાયો, કોંગ્રેસની થઈ એવી ભૂંડી હાર કે રીતસરનો બદલો લીધો

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનાં પરિણામો કોંગ્રેસ માટે આંખો ખોલનારા છે, રાજ્યનાં લગભગ તમામ ભાગોમાં BJPએ ભગવો લહેરાવ્યો છે, તે જ પ્રકારે મોરબી જીલ્લામાં BJP...

ચૂંટણી/ રાજ્યની આ બેઠકો પર ટાઈ થતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા ઉમેદવાર જાહેર કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે આજની આ ચૂંટણીમાં કેટલાંક ઉમેદવારોને એ બરાબર સમજાઇ...

સરકારી ચેનલોનો વિલય: રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીનો થયો વિલય, આ બંને ચેનલ હવે આ નામથી ઓળખાશે

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ કહ્યુ હતું કે, તેમણે સંસદની બે ચેનલ, લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીનો વિલય કરી નાખ્યો છે. જેને હવે સંસદ ટીવી કહેવામાં...

ઓહ નો/ ગુજરાતની આ પાલિકામાં ઔવેસીની પાર્ટીને આપવું પડશે આ પદ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાઠું કાઢ્યું

રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું...

ઘર્ષણ/ સણોદર ગામે કોંગ્રેસના વિજેતા ઉમેદવારની રેલીમાં મારામારી, પથ્થરમારો કરનાર યુવકને માર મારતા મોત

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો આવ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ છે...